SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ: સંથારો, પાટ, પીઠ, આસન, પાદકેબલ વગેરે ઉપર પૂજ્યા વિના જે ચડે છે, બેસે છે એ પાપશ્રમણ કહેવાય. (૮૦) વવસ ઘર, મિત્તે ય સમવસ્થi | उल्लंघणे य चंडे य, पावसमणेत्ति बुच्चइ ।। અર્થ : જે સાધુ જલ્દી જલ્દી ચાલે, વારંવાર સાધુક્રિયાઓમાં પ્રમાદ કરે, શાસ્ત્રીય મર્યાદાઓનું ઉલ્લંઘન કરે, ક્રોધ કરે એ પાપશ્રમણ કહેવાય. (૮૦) પદે મિત્તે વડ પવિત્ત / पडिलेहणा अणाउत्ते, पावसमणेत्ति वुच्चई ।। અર્થ : જે સાધુ પાત્રા, વસ્ત્રાદિ ઉપકરણોનું પ્રતિલેખન વિધિપૂર્વક ન કરે, એમાં પ્રમાદ કરે અને પાત્ર, કામળી વગેરે ઉપકરણો ગમે ત્યાં મૂકી દે, બરાબર ન સાચવે, પ્રતિલેખનમાં ઉપયોગ ન રાખે એ પાપશ્રમણ કહેવાય. (૮૨) વહુનાથી મુરિ, યુદ્ધ સુદ્દે દે ! असंविभागी अचियत्ते पावसमणेत्ति वुच्चइ ।। અર્થ : જે સાધુ (૧) ડગલે ને પગલે માયા કરે. (૨) વધારે બકબક કરે. (૩) અક્કડ રહે, ગુર્નાદિ સામે પણ નમ્ર ન બને. (૪) ખાવામાંવસ્ત્રાદિમાં આસક્ત બને. () પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ ન કરે. (૬) પોતાને મળેલી વસ્તુઓ સહવર્તી સાધુઓને ન આપે, (૭) ગુરુ વગેરે પ્રત્યે અપ્રીતિને ધારણ કરે એ પાપભ્રમણ કહેવાય. (૮૩) વિવાર્થ ય વીરે, ૩ સત્તાઇURI | बुग्गहे कलहे रते, पावसमणेत्ति बुच्चइ ।। અર્થ : જે સાધુ શાંત થયેલા વિવાદ–ઝઘડાને ય પાછો ઊભો કરે, જે અધર્મી હોય, હિતકારી એવી બુદ્ધિને હણી નાંખે, મારામારી અને બોલાચાલીમાં જ જેને રસ હોય એ પાપશ્રમણ કહેવાય. (८४) अथिरासणे कुक्कुइए, जत्थ तत्थ निसीयइ । आसणम्मि अणाउत्ते, पावसमणेत्ति वुच्चइ ॥ : ::: : જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્) ૧૧૭
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy