SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ હે સર્વજ્ઞ! ચાર કષાયરૂપી ચોરોથી હું ચગદાએલો છું, એ વાત આપ જાણો જ છો. क्रोधेन मानेन मदोच्छ्रितेन, लोभेन मायाममतायुतेन । विडम्बितोऽहं त्वदुपासकस्तत्, सर्वज्ञ ! सर्वं स्वयमेव वेत्सि ॥१२॥ અનુવાદ :હું ક્રોધ મદને માન માયા લોભને મમતા ભર્યો, ભવચક્રમાં ભમતાં દયાળુ ! દુઃખ પામ્યો ને ડર્યો, છાનું ન તુજથી કાંઈ જાણો ભાવ સર્વે જગતના, કરુણા કરી કરુણાનિધિ ! દુઃખ ટાળજો આ ભક્તના ૧૨ll ભાવાર્થ :- હે ભગવાનું? હું તમારો ઉપાસક-ભક્ત છું છતાં પણ ક્રોધ-માન-મદ-લોભ-માયા અને મમતા મારી વિડંબના કરે છે. હે સર્વજ્ઞ પ્રભો ! આપ સ્વયં આ સર્વ જાણો છો. ./૧રો. હે વીતરાગ ! કુપથ્થથી રોગને દૂર કરવાની મેં મૂર્ખાઈ કરી છે. विहाय पथ्यौषधमात्मनीनं, विधाय दुष्टान्नकुपथ्यमुक्तिम् । अनादिरोगोपशमो विमोहा दवाञ्छिही नाथ ? मतिम्रभो मे ॥१३॥ અનુવાદ : હિતકારી આત્માને હતું જે પથ્ય ઔષધ સર્વથા, તેને તજી કર્યું નાથ ! મેં ભોજન અહિતકર સર્વદા, ભવરોગ જેહ અનાદિનો તે દૂર કરવા તેહથી, અભિલાષ સેવ્યો સ્વામી ! મુજ મૂર્ખાઈની સીમા નથી. ૧all ભાવાર્થ - આત્માને હિતકારી ઔષધને છોડીને દુષ્ટ અન્નરૂપી विविध हैम रचना समुच्चय 280
SR No.022616
Book TitleVividh Haim Rachna Samucchay
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages332
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy