SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ એ કથા તૈયાર કરી એને “પાફવિના વહી” માં મૂકી. એ વાંચ્યા પછી અમને પણ એ બહુ ગમી તથા એના ઉપરથી સંસ્કૃત શ્લોકબદ્ધ રચના કરી જે ઘણીપ્રાસાદિકતથાબોધક રોચક છે. વ્યાખ્યાનમાં પણ વાંચી શકાય એમ છે. અમારા પૂ. ગુરુ મ. શ્રી કહેતા હતા કે - પૂ. શાસનસમ્રાશ્રીએ ભાવનગરના ચાતુર્માસ દરમ્યાન વ્યાખ્યાનમાં જ્યારે આ કથા વાંચેલી ત્યારે તે સાંભળી આખી સભાચોધાર આંસુએ રડી પડી હતી. એમણે પણ તે વખતે તે કથા સાંભળી હતી. પ્રબળ પુણ્યોદય પૂ. શાસનસમ્રાશ્રીના સં. ૨૦૦૩ના સાબરમતી ચાતુર્માસ દરમ્યાન લગભગ રોજ દર્શન-વન્દનનો લાભ મળતો રહ્યો. એ પછી તેઓશ્રીનાબધાજપટ્ટધરરત્નો... પૂજ્ય ન્યાયવાચસ્પતિ આ.પ્ર.શ્રીવિજયદર્શનસૂરીશ્વરજી મ. શ્રી, પૂજ્ય ગીતાર્થશિરોમણિ આ.પ્ર.શ્રી વિજયોદયસૂરીશ્વરજી મ.શ્રી, પૂજ્યસિદ્ધાન્તમાર્તડ આ.પ્ર.શ્રીવિજયનન્દનસૂરીશ્વરજી મ. શ્રી, પૂજ્યસમયજ્ઞઆ.પ્ર.શ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મ.શ્રી, પૂજ્ય કવિદિવાકર આ.પ્ર.શ્રી વિજયપધસૂરીશ્વરજી મ.શ્રી, પૂજ્ય પીયૂષપાણિ આ.પ્ર.શ્રીવિજયઅમૃતસૂરીશ્વરજી મ.શ્રી, પૂજ્ય વ્યાકરણ વાચસ્પતિ આ.પ્ર.શ્રી વિજયેલાવણ્યસૂરીશ્વરજી મ.શ્રી, પૂજ્ય પ્રાકૃતિવિશારદઆ.પ્ર.શ્રી વિજયકસૂરસૂરીશ્વરજી મ.શ્રી, આદિના દર્શન | વન્દન / સાંનિધ્ય | અન્તરનાં આશીર્વાદ | શેષકાળમાં સાથે રહેવાનો તથા ત્રણ | ચાર ચાતુર્માસ કરવાનો તથા તેઓશ્રીની પાસે અભ્યાસ તથા વાચના લેવાનો પણ લાભ મળ્યો છે. જે બહુ ઓછા આત્માઓને પ્રાપ્ત થાય છે. સં. ૨૦૦૫ માં દીક્ષા થયા પછી શરૂઆતના વર્ષોમાં પૂજ્ય શ્રી મેરુવિજયજી મ. તથા પૂજ્ય ગુરુ મ. શ્રી દેવવિજયજી મ.ની હૂંફ-પ્રેરણા-માર્ગદર્શન-અભ્યાસ આ બધું પ્રાપ્ત થતું જ રહ્યું, એ પછીના વર્ષોમાં પૂજ્ય આ. શ્રી વિજયોદયસૂરીશ્વરજી મ. શ્રી, તથા પૂજ્ય બા.મ.શ્રી વિજય કસ્તુરબ્બરછ ક કી
SR No.022616
Book TitleVividh Haim Rachna Samucchay
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages332
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy