SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭. આ દષ્ટિએ તે સુખશાતા માટે નિશ્ચિત થાય છે. તે તેને જ શરણ માની તે લોકોને પાપનું સેવન કરાવે છે. ૫૮. જ્યારે કાણાવાળી નાવમાં જન્મ આંધળો બેસે છે. તે પાર જવા ઇચ્છે છે, પણ વચ્ચે જ તે ડૂબી જાય છે. ૫૯. હે મિથ્યાત્વી અનાર્ય શ્રમણ! તું સંસાર પાર કરવાની ઇચ્છા કરે છે, પણ આ સંસારમાં જ તું ફરી ફરી ફરતો થઈશ. આમ હું કહું છું. બીજો ઉદ્દેશ પૂરો થયો.
SR No.022567
Book TitleSutrakritang Skandh 01
Original Sutra AuthorN/A
AuthorKantilal Kapadia
PublisherKantilal Kapadia
Publication Year2005
Total Pages180
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy