SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬. મૃષાવાદ, અબ્રહ્મચર્ય (મથુન), ન આપેલી વસ્તુઓ ઉપાડવી તે ન કરે. આ લોકે શસ્ત્ર ધારવાં, તે પણ અયોગ્ય અને ત્યાજ્ય છે આ બરાબર જાણી લે. ૪૪૭.વસ્તુઓ ઊંચકી લેવી, ભય પમાડવો, સ્પંડિલનો નાશ કરવો, લોકોમાં ધૂણ લેવી આ સર્વે વર્ક્સ કહ્યું તે જાણ. ૪૪૮. ધોવાનું, રંગવાનું, અને ઝાડા કરાવવા, ઊલટી કરાવવી, જુલાબ દેવો, લોકો સમક્ષ વાંતિનું મંથન કરવું આ સર્વે વર્જ્ય કહ્યું છે તે જાણી લે. ૪૪૯ સુગંધી દ્રવ્યો, માળાઓ, સ્નાન, દાતણ કરવું, પરિગ્રહ અને મૈથુન આવાં કર્મો વર્યુ છે તે જાણી લે. ૪૫૦. ઉદ્દેશિત ભોજન, તૈયાર કરી રાખેલું ભોજન, મેળવેલું કે બજારથી કે બહારથી લાવેલું ખાવાનું, ભોજન પૂરતું થાય તે માટેની પૂર્તિ કરવી આ સર્વેની ઇચ્છા ન કરવી. આ વર્ય કહ્યું છે તે બરાબર જાણી લે. ૪૫૧. આંખનું અંજન કરવું, ગીધનો વધ કરવા જેવું કામ, કલ્ફને છોલવાનું કામ, આ સઘળાં વર્ર કહ્યાં છે તે જાણી લે. ૪૫ર. સંસારી કામ કરવાં, પ્રાઝિક થઈ જવાબ દેવા, ગૃહસ્થના ઘરે ખાવું, આ સર્વે વર્ય છે તે જાણી લે. ૪૫૩. જાગાર રમવા ન શીખે, કોઈનું ભવિષ્ય ભાખે નહિ, હસ્ત કર્મો અને વિવાદ કરવા, તે સર્વે વર્યુ છે તે જાણી લે. ૪૫૪. પગરખાં, છત્રી, વીણા અને પંખો પણ ન લે, પરક્રિયાઓ એકબીજાની કરવી તે પણ વર્યુ છે તે જાણ. ૪૫૫. મુનિ હરિયાળીમાં પેશાબ કે માત્રુ? ન કરે એટલે ઝાડે ન જાય. વિકૃતથી દૂર થાય, તે ઠંડા પાણીને ચૂમે પણ નહિ. 119
SR No.022567
Book TitleSutrakritang Skandh 01
Original Sutra AuthorN/A
AuthorKantilal Kapadia
PublisherKantilal Kapadia
Publication Year2005
Total Pages180
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy