SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩૭) मायाखानिम॒षासत्रं । वैरस्योत्पत्तिभूमिका ॥ कुसंगरंगो दुर्बुद्धि-सीमा सीमंतिनीजनः ॥ ४२ ॥ અર્થ:–વળી તે સ્ત્રીઓ કપટની ખાણુસરખી, જુઠાઈની દાનશાળાસરખી, વરની જન્મભૂમી તુલ્ય, કુસંગના રંગવાળી તથા દુબુદ્ધિની હદસરખી છે. કર છે आद्रियं ते जडा एव । योषितः सुखवांछया ॥ हुताशनाशया गुंजाः । शीतार्ता इव वानराः॥४३ ॥ અર્થ-જેમ ઠંડીથી પીડાતા વાંદરાએ આગ્નની ઇચ્છાથી ચણેઠીઓ એકઠી કરે છે, તેમ મૂખ માણસ જ સુખની ઇચ્છાથી સ્ત્રીઓને પ્રહણ કરે છે. ૪૩. महिलास्नेहमनानां । मक्षिकाणामिवांगिनां ॥ सत्पक्षवलहीनानां । मृत्युः संनिहितो ध्रुवं ॥ ४४ ॥ અર્થ:-ઘતમાં પડેલી માખોની પેઠે સ્ત્રીના સ્નેહમાં આસક્ત થયેલા તથા ઉત્તમ પક્ષના બલથી રહિત થયેલા પુરૂષેનું મોત નજદીક આવે છે. એક प्रभो वैषयिकं मोहं । मम त्वत्संगमोऽधुना ॥ नुनोद कतकक्षोद । इव कालुष्यमभसः ॥ ४५ ॥ અર્થ –હે ભગવન : કતફલનું ચૂર્ણ જેમ જલને મેલ દૂર કરે છે, તેમ આપના સંગમે હાલ મારા વિષયસંબંધી મેહને દૂર કર્યો છે. तत्प्रसीद भवांभोधौ । निमजंतमिमं जनं ॥ चारित्रचारुपोतेन । निर्याम इव तारय ॥ ४६॥ અર્થ–માટે ભવસમુદ્રમાં ડુબતા એવા આ પ્રાણી પર આપ કૃપા કરે? તથા નિર્ધામકની પેઠે ચારિત્રરૂપી મનહર વહાણવડ તારો? ततो भावरक्तं तं । ज्यायानृषिरदीक्षयत् ॥ શિક્ષણ વિશેષ સાવવા મોદક છે ક૭ . અથ–પછી સંસારથી વિરક્ત થયેલા એવા તે અગલદત્તને મોટા મુનિએ દીક્ષા આપી, તથા ખૂબ મહેનત લેઈને તેને સઘળે સાધુને આચાર શિખવ્યો. ૪૭ છે राजकार्य समुत्सृज्य । स्वकार्य कर्तुमुद्यत । બેનામાં ના વિદ્ધિ વાર્ષિક ૫૮ ૪૩ સૂર્યોદય પ્રેસ-જામનગર.
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy