SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩૬) श्रुत्वा तद्देशनां दीक्षा-मादिष्महि ततो वयं ॥ चिंतामणिमिवांभोधे-र्भाग्यहीनैर्दुरासदं ॥ ३८ ॥ અર્થ–તેમની દેશના સાંભલીને ભાગ્યહીને દુર્લભ એવું ચિંતા મણિરત્ન જેમ સમુદ્રમાંથી તેમ અમે તેમની પાસેથી દીક્ષા લીધી, दृढधर्मो धर्मरुचि-धर्मदासश्च सुव्रतः ॥ दृढव्रतो धर्मप्रिय । इत्याख्या नो ददौ गुरुः ॥ ३६ ॥ અર્થ:–પછી તે ગુરૂમહારાજે અમારા અનુક્રમે દઢધમ ધર્મરૂચિ ધર્મદાસ, સુવ્રત, દઢવ્રત તથા ધર્મપ્રિય એમ નામ આપ્યાં છે ૩૬ विहरामस्ततोऽवन्या-मन्योऽन्यं संहिता वयं ॥ असद्वैराग्यवृक्षस्य । बीजमेवं मृगेक्षणा ॥ ३७ ।। અર્થ:–ત્યારથી અમો પરસ્પર મદદ કરતા થકા પૃથ્વી પર વિહાર કરીયે છીયે, એવી રીતે અમારે વૈરાગ્યરૂપી વૃક્ષનું બીજ સ્ત્રી છે इति श्रुत्वा भवाद्भिन्न-पथीभूतमना रथी ।। बभाषे भगवंस्तं मां । विद्धि स्वभ्रातृधातकं ।। ३८ ॥ અર્થ:–તે સાંભળીને સંસારથી વિરક્ત મનવાળે અગલદત્ત બેલો કે હે ભગવન ! તમારા ભાઈને મારનાર તરીકે આપે મને જાણ अहं पल्यास्तव गिरा-ज्ञासिषं गूढमायितां ॥ ग्राम्यो नागरिकस्योक्त्या । मणेः कृत्रिमतामिव ।। ३९ ॥ અર્થ:-વળી એક ગામડીઓ નગરના લોકના વચનથી જેમ મણુનું બનાવટીપણું જાણે તેમ આપના વચનથી મેં મારી સ્ત્રીનું ચૂક ટીપણું જાણું છે. ૩૯ भाग्यवानस्मि नूनं य-न हन्येस्म तदा तया ।। नो चेदर्तिवशो मृत्वा-ऽभविष्यं नरकाध्वगः ॥ ४० ॥ અર્થ:–ખરેખર હુ ભાગ્યવાન છું કે તે વખતે સ્ત્રીથી મરાયે નહિ, નહિતર આર્તધ્યાનપૂર્વક મરીને મારે નરકમાં જવું પડત. सरितः सिकता बिंदू-नब्धेोम्नि च तारकाः ॥ संख्यातुमीशते दक्षा । न दोषान् योषितां पुनः ॥ ४१ ।। અર્થ –વિદ્વાનો નદીની વેળ, સમુદ્રના બિંદુ તથા આકાશમાં રહેલા તારાઓની પણ સંખ્યા કરી શકે છે, પરંતુ સ્ત્રીના દોષને ગણું શકતા નથી. ૪૧.
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy