SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬ ) नास्वादयामि तांबूलं । भूषां वपुषि नो दधै ।। વધું ન ઝુંવામિ. યાવર જાનિ ન પડ્યું છે ? અર્થ –હવે હું જ્યાં સુધી મારા પ્રિયતમને જોઇશ નહિ ત્યાં સુધી હું તાંબૂલ ચાવીશ નહિ, શરીરપર આભૂષણ ધારણ કરીશ નહિ તથા વેણુબંધ છેડીશ નહિ. તે ૩૭ છે इत्यभिग्रहिणी खड्ग-धारातीव्रसतीव्रता ॥ अनैषीत्कुलबालेव । दिनान् दैववशंवदा ॥ ३८ ॥ युग्मं ॥ અર્થ –એવી રીતના અગ્રહવાળી તથા ખડગધારાસરખાં તીવ્ર સતીવ્રતવાળી તે વસંતતિલકા વેશ્યા દેવને આધીન થઇને કુલીન સ્ત્રીની પેઠે દિવસો વ્યતીત કરવા લાગી. ૩૮ धम्मिलोऽपि ततो जीर्णो-द्यानात्माप नवं वनं ॥ पवेलिमफलानम्र-द्राक्षामंडपमंडितं ॥ ३९ ॥ અર્થ: હવે ધમિલ પણ તે છણે વનમાંથી નિકળીને પાકેલા કલોથી નમી ગયેલ દ્રાક્ષના માંડવાએથી શોભાવાળા એક નવીન બગીચામાં દાખલ થયો. તે ૩૯ છે सादरंभागृहकोड-क्रीडदबीडकामुकं ॥ સારા વરસાણા-અમરત તરું ૪૦ | યુH . અર્થ:તે બગીચામાં ઘાટાં કેળનાં ઘરની અંદર લજા રહિત કામુક ક્રીડા કરતા હતા, તથા ત્યાંનું પૃથ્વીતલ પણ ખરતાં પુષ્પના મકરંદના વરસાદથી સુગધી થયેલું હતું. આ ૪૦ . किशकश्रीफलांभोज-रंभारस्तंभपिकारवैः सार्यमाणः मियापाणि । स्तनास्योरुध्वनीनसौ ॥४१॥ અર્થ:–ત્યાં નવાં કુંપળો શ્રીફલ કમળ કેળના સ્તંભે તથા કેયેલના નાદથી તે પોતાની પ્રિયાના હસ્ત સ્તન મુખ સાથળ તથા વચનેને યાદ કરવા લાગ્યો, ૪૧ છે भ्रमन् भ्रमरवत्तत्र । द्रुमालोकनतत्परः ॥ पुरः स्फुरद्गुणग्राम-रत्नरोहणरोहणं ॥ ४२ ॥ અર્થ- ત્યાં વૃક્ષોને જેતેથકે ભ્રમરની પેઠે તે ભમવા લાગ્યા એવામાં અગાડીના ભાગમાં સ્કુરાયમાન થતા ગુણેના સમૂહુરુપી રત્નને ઉત્પન્ન કરવામાં રેહણાચલ પર્વતસરખા છે ૪ર છે
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy