SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧ ) વા વીજાતિ વપૂવામિન્દ રા પિ . सर्वनारीशिरोरत्न । सेयं जीयाद्यशोमती ॥ ८५ ॥ અર્થ –જે આવી અવસ્થાવાલા ભર્તારને પણ પિતાના આભપણથી ખુશ કરે છે એવી તથા સર્વ સ્ત્રીઓમાં મુકુટ સરખી તે આ થશમતી જયવંતી વર્તો. ૮પ છે कठिनः कश्मलो यस्याः । प्रेमहेम परीक्षितु ॥ कषपट्टायते भर्ता । सेयं जीयाद्यशोमती ॥ ८६॥ અર્થ-જેણીના પ્રેમરૂપી સુવર્ણની પરીક્ષા કરવા માટે કઠીન અને શ્યામ ભર્તાર કસોટીસરખે થયેલ છે તે આ યશેમતી જયવંતી વર્તે છે ૮૬ છે मृन्मण्यो: सरमासिंह्योः। कुबलीरंभयोरिव ॥ गुर्वी भिन्मम यस्याश्च । सेयं जीयाद्यशोमती ।। ८७ ॥ અર્થ:-માટી અને મણી, કુતરી અને સિંહણ, તથા થેર અને કેળવચ્ચે જેટલો તફાવત છે તેટલો મારા અને યશેમતીના વચ્ચે તફાવત છે, તે આ યશોમતી જયવંતી વર્તો. ૮૭ છે शैत्यमग्नौ महो ध्वांते । शमोऽहौ वारि जंगले ॥ स्नेहो भसनि लालिन्यं । पाषाणे कमलं स्थले ।। ८८ ॥ यथा तथा यदाचार-चारिम्णा मम चेतसि ॥ दुर्घटापि दयोदीये । सेयं जीयाद्यशोमती ॥ ८९ ॥ युग्मं ॥ અર્થ –જેમ અશિમાં શીતલતા, અંધકારમાં તેજ, સર્ષમાં શાંત પણું, જંગલમાં પાણી, રાખમાં ચીકાશ, પાષાણુમાં નરમાશ તથા તથા સ્થલપર જેમ કમલ, તે ૮૮ છે અથ:–તેમ જેણુના આચારની માહુરતાથી મારા મનમાં કદાપિ પણ ન આવે એવી દયા ઉત્પન્ન થઈ છે, તે આ યશેમતી જયવંતી વર્તો. ૮૯ છે भृशोपभुज्यमानेभ्य-विभवा भोगवत्सटा ॥ सती निर्माल्यमेघा मे । भूषा न स्पृष्टुमर्हति ॥ ९० ॥ અર્થ:–ઘણાં વપરાયેલાં તથા શાહુકારના વમવસરખાં એવા સતીએ નિર્માલ્ય કરેલ આ આભૂષણને સર્પની ફણાની પેઠે મારે સ્પર્શ કરે પણ યુક્ત નથી. એ ૯૦ છે
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy