SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨) અધ્યાય-૩ | સૂર-૪ परस्पराभिहता विकृताङ्गा निस्तनन्तो गाढवेदनाः सूनाघातनप्रविष्टा इव महिषशूकरोरभ्राः स्फुरन्तो रुधिरकर्दमेऽपि चेष्टन्ते, इत्येवमादीनि परस्परोदीरितानि नरकेषु नारकाणां दुःखानि भवन्तीति T૩/૪ ભાષ્યાર્થ: પરસ્પરોકીરિતાનિ ... ભવન્તીતિ છે અને પરસ્પર ઉદીરિત દુખો નરકોમાં નારકોને હોય છે. અને ક્ષેત્રસ્વભાવજનિત એવા પુદ્ગલપરિણામથી નરકમાં તારકીઓને દુખો હોય છે, એ પ્રકારે અર્થથી પ્રાપ્ત છે સૂત્રમાં સાક્ષાત્ કહેલ નથી, પરંતુ અર્થથી પ્રાપ્ત છે. ‘પુનરિણામ' પછી ‘ત્યર્થઃ” છે, તેના સ્થાને ભાષ્યમાં ‘ત્તિ મર્થતઃ” એમ પાઠ હોવાની સંભાવના છે, પાઠ ઉપલબ્ધ નથી. ત્યાં ક્ષેત્રસ્વભાવ જતિત અશુભ પગલપરિણામથી નારકીઓને જે દુઃખ થાય છે તેમાં ક્ષેત્રસ્વભાવ જનિત શીત, ઉષ્ણ, લધા, પિપાસાદિ પુદગલપરિણામ છે. શીત ઉષણ=નારકીઓના શીત-ઉષ્ણ પરિણામ વ્યાખ્યાન કરાયા, સુધા-પિપાસાને અમે કહીએ છીએ, અનુપરત શુષ્ક ઇંધનના ગ્રહણવાળા એવા અગ્નિ વડે દામાન શરીરવાળા જીવોની જેમ તીણ વિસ્તાર પામતી સુધારૂપ અગ્નિ વડે દામાન શરીરવાળા તારકીના જીવો સતત આહારગ્રહણ વડે તે સર્વ પુગલોને ખાય અને તીવ્ર નિત્ય અનુપરત એવી પિપાસા વડે શુષ્ક કંઠ, ઓષ્ઠ, તાલ અને જિલ્લાવાળા સર્વ સમુદ્રના પાણીને પણ પીવે છતાં તૃપ્તિને પામે નહિ અને એઓની નારકીના જીવોની, તે સુધા-તૃષ્ણા વૃદ્ધિ પામે આ વગેરે પ્રકારની ક્ષેત્રપ્રત્યયવાળી નારકીઓને વેદના છે. જ ભાષ્યમાં “મનુસમયનાન્તિ ’ પાઠ છે. ત્યાં અનુસમાં માહારયન્' પાઠ જોઈએ, પાઠ ઉપલબ્ધ નથી પરંતુ તે પ્રમાણે અર્થ કરેલ છે. સૂત્ર અનુસાર ભાષ્યમાં પ્રથમ પરસ્પર ઉદીરિક દુઃખો નરકમાં નારકીઓને છે તે બતાવ્યું. ત્યારપછી અર્થથી પ્રાપ્ત ક્ષેત્રસ્વભાવ જનિત અશુભ પુદ્ગલપરિણામને કારણે નારકીઓને દુઃખ છે તેમ બતાવીને ક્ષેત્ર સ્વભાવ જનિત કયાં દુઃખો છે ? તેની સ્પષ્ટતા કરી. હવે નારકીને પરસ્પર ઉદીતિ દુઃખો કયાં છે ? તે બતાવવા માટે ભાષ્યકારશ્રી કહે છે – વળી કહેવાયું ભવપ્રત્યય અવધિજ્ઞાન નારકો અને દેવોને છે. તેથી નારકનું અવધિજ્ઞાન અશુભહેતુક મિથ્યાદર્શનના યોગથી વિલંગશાન થાય છે. વળી ભાવદોષના ઉપઘાતને કારણે તેઓનેeતારકીઓને, દુઃખનું કારણ જ થાય છે=વિર્ભાગજ્ઞાન દુઃખનું કારણ જ થાય છે. તેના વડે જવિર્ભાગજ્ઞાન વડે જ, તેઓ=નારકીના જીવો, સર્વથી=ચારે દિશામાંથી, તિર્ય, ઊર્ધ્વ અને અધઃ દૂરથી સતત દુખ હેતુને જુએ છે અને જે પ્રમાણે કાગડા-ઘુવડ વચ્ચે અને સાપ-નોળિયા વચ્ચે ઉત્પતિથી જ જન્મથી જ, બદ્ધર છે તે પ્રમાણે પરસ્પર પ્રત્યે નારકોને બદ્ધર છે. અથવા અપૂર્વ એવા કૂતરાને જોઈને
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy