SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ सू० ३५] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् ४६५ भा० तेष्वेव लौकिकपरीक्षकग्राह्येषु उपचारगम्येषु यथास्थूलेषु सम्प्रत्ययो व्यवहारः । टी० तेष्वेवेत्यादि । एकबहुत्वनामादिरूपेषु लोके विदिता लौकिकाः परीक्षकत्वेन ज्ञाताः लौकिकपरीक्षकाः पर्यालोचकाः तेषां ग्राह्याः आदेयाः जलाधाहरणार्थं ये घटास्तेषु, उपचारगम्येष्विति लोकेक्रियाधारेषु, यथास्थूलेष्विति सूक्ष्मसामान्योपसर्जनेषु, यतोऽस्य विशेषैरेव व्यवहारो भूयसा, न सामान्येनेति । ऋजुसूत्रनयमतं विवृणोति - હવે ઘટ-પદાર્થને વિષે વ્યવહાર-નયનો અભિપ્રાય પ્રગટ કરવા ભાષ્યકાર કહે છે ભાષ્ય ઃ લૌકિક પરીક્ષકો વડે ગ્રાહ્ય - ગ્રહણ કરવા યોગ્ય, ઉપચારથી ગમ્ય-જણાતાં અને સ્થૂલ અર્થવાળા તે જ (પૂર્વે કહેલ સ્વરૂપવાળા) ઘડાઓને વિષે જે સંપ્રત્યય = બોધવિશેષ થાય તે વ્યવહારનય કહેવાય. જ “ઘટ' પદાર્થ અંગે વ્યવહાર નચનો અભિપ્રાય જ પ્રેમપ્રભા પર: એમ કહેવાતાં વ્યવહારનય પોતાનો મત ત્રણ મુદ્દા વડે ભાષ્યમાં રજૂ કરે છે. એકત્વ, બહુત્વ રૂપ સંખ્યાથી વિશિષ્ટ અર્થાતુ એક અથવા ઘણા એવા નામ, સ્થાપનાદિ સ્વરૂપ ઘડાનો બોધ કરે છે. કેવા ઘડા રૂપ અર્થનો બોધ કરે છે ? તે જણાવતાં કહે છે – (૧) લૌકિક-પરીક્ષક ગ્રાહ્ય = એટલે કે લોકમાં વિદિત = પ્રસિદ્ધ હોય તે લૌકિક. લૌકિક એવા પરીક્ષક રૂપે ખ્યાતિ પામેલા જે પરીક્ષકો = એટલે કે પર્યાલોચક પુરુષો છે, તેઓ વડે જલ વગેરેના આહરણ માટે = લાવવા માટે જે ઘડાઓ છે, તેના વિષે... વળી તે ઘડારૂપ અર્થ (૨) ઉપચાર-ગમ્ય હોય એટલે કે લૌકિક-પુરુષોની જે ક્રિયા ઘડો લઈ જવો, લાવવો, પાણી ભરવું વગેરે રૂપ છે, તેના આધારભૂત છે. આથી તેવા લૌકિક વ્યવહારથી જાણી શકાય એવો ઘડાઓ વિષે તથા (૩) યથાસ્થૂલ એટલે કે સૂક્ષ્મ એવું સામાન્ય રૂપ અર્થ જેમાં ગૌણ થઈ ગયો છે, એવા સ્થૂલ ઘડારૂપ પદાર્થને વિષે બોધવિશેષ (સંપ્રત્યય/પરિજ્ઞાન) તે વ્યવહારનય કહેવાય છે. કારણ કે આ વ્યવહારનયના મતે વિશેષો = ભેદો વડે જ ઘણુ કરીને વ્યવહાર થાય છે, પરંતુ સામાન્ય-ધર્મ વડે વ્યવહાર થતો નથી. હવે ઘટ એમ ઉચ્ચારાતાં ચોથા ઋજુ-સૂત્ર નયના મતનું ભાષ્યમાં વિવરણ કરે છે૨. રીક્ષાનુ. | ધૂતાર્યેષુ મુ. . ૨. સર્વપ્રતિપુ ! ખ્રિત્યા મુ. રૂ. પૂ. વિ. મુ. . સર્વપ્રતિપુ ! તાર્થેyo મુ. |
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy