SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ २८६ तत्त्वार्थाधिगमसूत्रम् [ ૦ ૨ यावदन्यत्रोपयोगं न याति तावदनाशस्तस्यार्थस्य तस्मिन् विज्ञान इति । अवधारणं पुनः कालान्तरानुस्मरणमागृहीतम् । अवस्थानमित्यनेन तु अन्यत्र पदार्थे उपयुक्तस्य या लब्धिरूपा धारणा सा गृहीता । पुनरेषामन्ये त्रयो यथासङ्ख्यकेन भेदा निर्दिश्यन्ते-निश्चयोऽवगमोऽवबोध इति । निश्चय इत्ययं प्रतिपत्तिरित्यस्य पर्यायः, अवगम इत्ययं तु *कोलान्तरानुस्मरणरूपस्याऽवधारणस्य पर्यायः । अवबोध इत्ययं तु मत्यवस्थानस्य लब्धिरूपस्येति । अथवा अविशिष्टधारणायाः सर्व एते पर्याया इत्यनर्थान्तरमित्याह । भावना चैवं कार्याअपवरकाद्यन्धकारस्थितेन पुंसा यदा स्पर्शनेन्द्रियेणोपलब्धमाद्यक्षणे सामान्यमनिर्देश्यमशेषकल्पनारहितं सोऽवग्रहः । यदा पुनस्तमेव विचारयति किमयं मृणालस्पर्श उताहिस्पर्श ઉપયોગ અન્ય અર્થમાં/વિષયમાં જાય નહીં, ત્યાં સુધી તે જ્ઞાનમાં તે અર્થનો વિષય રૂપે અનાશ - નાશ ન થવો (અર્થાત્ તે જ સ્પર્ધાદિ વિષયમાં જ્ઞાનનો ઉપયોગ સતત ચાલુ રહેવો) તે પ્રતિપત્તિ કહેવાય. (૩) અવધારણ : અમુક વિષય જાણ્યા પછી અન્ય કાળે ફરી તે જ વિષયનું (પાછળથી) સ્મરણ થવું તે અનુસ્મરણ માનેલું છે. (૪) અવસ્થાન : આ શબ્દથી અન્ય પદાર્થમાં ઉપયોગવાળા બનેલાં જીવની જે (પૂર્વે નિશ્ચિત કરેલ વિષયને જાણવાની) લબ્ધિરૂપ ધારણા છે, તેનું ગ્રહણ કરેલું છે. પુનઃ આ ઉપર કહેલાં ત્રણ પ્રકારના જ અનુક્રમે ત્રણ ભેદોનો ભાષ્યમાં નિર્દેશ કરાય છે - જેમ કે (૫) નિશ્ચય, (૬) અવગમ અને (૭) અવબોધ. તેમાં I) “નિશ્ચય' એ પ્રતિપત્તિ'નો પર્યાય છે. જ્યારે (i) “અવગમ” એ નિશ્ચય થયા બાદ અન્યકાળ અનુસ્મરણ રૂપ અવધારણનો (સ્મરણનો) પર્યાય છે. જયારે (iii) “અવબોધ' એ લબ્ધિરૂપ મતિના અવસ્થાનનો ભેદ છે. અથવા આવા વિશિષ્ટ ધારણાના પર્યાયોની કલ્પનાની જરૂર નથી. કિંતુ સામાન્યથી જે ધારણા છે, તેના જ આ સર્વ પર્યાય-શબ્દો છે, આથી આ શબ્દો “અનર્થાન્તર' છે એટલે કે (ધારણારૂપ) અભિન્ન-અર્થવાળા/સમાનાર્થી છે, એમ ભાષ્યમાં કહેલું છે. ક અવગ્રહાદિ ભેદોની ઉદાહરણ વડે વિચારણા ક ઉક્ત અવગ્રહ વગેરે મતિજ્ઞાનના ભેદોની ભાવના = વિચારણા આ પ્રમાણે કરવી (૧) ઘરના ઓરડા વગેરે અંધારી જગ્યાએ રહેલ પુરુષ વડે જયારે સ્પર્શનેન્દ્રિય વડે પ્રથમ ક્ષણે સામાન્ય એટલે કે અનિર્દેશ્ય, સર્વ કલ્પના (વિચાર)થી રહિત વસ્તુનું જ્ઞાન ગ્રહણ ૨. પૂ. નિર્ઘ, મુ. ૨. સર્વપ્રતિપુ *.* તર્વિદ્દાન્તતઃ પd: તા. 5. I
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy