SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ સૂo૮ २०५ स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् प्रतिपन्नाः स्युः न तु प्रतिपद्यन्ते । किं सम्यग्दृष्टिः प्रतिपद्यते मिथ्यादृष्टिा ? । अत्र निश्चयनयस्य सम्यग्दृष्टिः प्रतिपद्यते, अभूतं नोत्पद्यत इति शशविपाणादिवत् । व्यवहारस्य मिथ्यादृष्टिः प्रतिपद्यते, प्रतिपत्तेरभूतभावविपयत्वात्, असत् कारणे कार्यमिति दर्शनात् । एवं ज्ञानी निश्चयस्याज्ञानी व्यवहारनयस्य । चक्षुर्दर्शनिषु द्वयम् मक्षिकाद्यसंज्ञिषु पूर्वप्रतिपन्नाः स्युर्न तु प्रतिपद्यमानकाः, લેશ્યાઓ - તેજો, પદ્મ અને શુકલ એ ત્રણમાં પૂર્વ-પ્રતિપન અને પ્રતિપદ્યમાનક એ બેય જીવો હોય છે જ્યારે આદ્ય એટલે કે પહેલી ત્રણ કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યાઓમાં પૂર્વે સમ્યકત્વને પામેલાં જીવો હોય, પામતાં જીવો ન હોય... જ નિશ્ચયનય અને વ્યવહારનયથી કોણ સખ્યત્વ પામી શકે? જ (૮) સમ્યકત્વ-દ્વાર : અહીં સમ્યક્ત્વની નયભેદથી વિચારણા કરાય છે. પ્રશ્ન : શું સમ્યગૃષ્ટિ જીવ સમ્યકત્વને પામે છે કે મિથ્યાદષ્ટિ જીવ ? જવાબ : અહીં નિશ્ચયનયની દૃષ્ટિએ સમ્યગુષ્ટિ જીવ સમ્યકત્વને પામે છે – કારણ કે આ નયના મતે શશવિષાણ = સસલાંના શિંગડાની જેમ જે વસ્તુ હોય જ નહીં તે ક્યારેય ઉત્પન્ન થતી નથી. ચંદ્રપ્રભા અર્થાત્ નિશ્ચયનયથી તો સમ્યકત્વ આત્માનો ગુણ હોયને આત્મામાં પડેલો જ છે. ફક્ત તે (મિથ્યાત્વમોહનીય આદિ) કર્મના આવરણથી અપ્રગટરૂપે હોય છે. તે આવરણ હટી જતાં સમ્યક્ત્વ પ્રગટરૂપે દેખાય છે, પણ નવું ઉત્પન્ન થતું નથી. જે વસ્તુ ઉત્પન્ન થાય છે, તે વસ્તુ આવરણ આદિના કારણે અવ્યક્તરૂપે પડેલી જ હોય છે. ફક્ત આવરણાદિ હટી જવાથી તે વસ્તુ અભિવ્યક્ત થાય છે, તેને જ ઉત્પત્તિ કહે છે. આમ નિશ્ચયદષ્ટિએ સમ્યગુદૃષ્ટિ આત્મા જ પોતાનામાં અવ્યક્તપણે પડેલાં સમ્યકત્વને – કર્મનું આવરણ ખસી જતાં-પ્રાપ્ત કરે છે. તે પ્રેમપ્રભા : વ્યવહાર નથી તો મિથ્યાદષ્ટિ જીવ સમ્યકત્વને પામે છે. કારણ કે કોઈપણ વસ્તુની પ્રાપ્તિ/સ્વીકાર એ અભૂત-અસભૂત-અવિદ્યમાન વસ્તુના ભાવ/ઉત્પત્તિ પ્રાદુર્ભાવ વિષયક હોય છે. (અર્થાત્ જે વસ્તુ સિદ્ધ જ હોય-વિદ્યમાન જ હોય તો તેની ઉત્પત્તિ શી ? એ તો ઉત્પન્ન જ છે માટે વ્યવહાર નય કહે છે કે, અભૂત-અવિદ્યમાન વસ્તુની ઉત્પત્તિ થવાથી મિથ્યાદષ્ટિ જીવ સમ્યકત્વને પામે છે, પ્રાપ્ત કરે છે.) કારણ કે વ્યવહારમાં એવું દેખાય છે કે, જે વસ્તુ વિદ્યમાન ન હોય તે વસ્તુ કરવામાં આવે ત્યારે ૨. .પૂ. I LIક્ષાદ્યમુ.
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy