SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૭] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् १९५ क्षयसम्यग्दर्शनमभिधीयते, तेषामेवोपशमाज्जातं उपशमसम्यग्दर्शनमुच्यते । तेषामेव क्षयोपशमाभ्यां जातं क्षयोपशमसम्यग्दर्शनमभिदधति प्रवचनाभिज्ञाः । एषां च क्षयादीनां प्राग्भावना कृतैव, इह केवलं तदावरणीयेषु लगनीया इति । एवं क्षयादिहेतुकं यत् कार्यमुपाजनि तत् प्रदाधुना एतत् पृच्छ्यते-किमेकरूपाण्येवैतानि उतास्ति कश्चित् प्रकर्ष एषामिति ? उच्यते-अत्र चेत्यादि । भा० अत्र चौपशमिकक्षायोपशमिकक्षायिकाणां परतः परतो विशुद्धिप्रकर्षः Iછા વિદ્યાચતું अत्रेति एषु क्षयादिसम्यग्दर्शनेषु, यथा कार्यभेदोऽभ्युपगतः एवं प्रकर्षभेदोऽभ्युपगन्तव्य इति कथयति एतच्चशब्दः । तं च प्रकर्षं दर्शयन्नाह-औपशमिकेत्यादि। पूर्वं च क्षयसम्यग्दर्शनं प्रधानत्वादुपन्यस्येदानी प्रकर्षस्य निदर्श्यत्वादन्ते तदुपन्यस्यति । उपशमेन-उदयविघातरूपेण કહેવાય અને (૩) તે જ પૂર્વોક્ત કર્મોનો ક્ષયોપશમ થવાથી આવિર્ભાવ પામતી શ્રદ્ધાને ક્ષયોપશમ-સમ્યગુદર્શન કહેવાય એમ પ્રવચનના કુશળ જ્ઞાતાઓ કહે છે. આ ક્ષય આદિ ભાવોનો પૂર્વે વિચાર કરેલો જ છે. અહીં ફક્ત તેના (સમ્યગુદર્શનના) આવરણીય કર્મની સાથે ક્ષયાદિનો સંબંધ જોડવાનો છે. આ પ્રમાણે ક્ષયાદિ હેતુથી જન્ય જે કાર્ય ઉત્પન્ન થાય છે, તે દર્શાવીને અહીં આ પ્રમાણે પ્રશ્ન પૂછાય છે કે, પ્રશ્ન : શું આ ત્રણ પ્રકારના સમ્યગુદર્શન એક સરખા જ છે કે પછી આમાં કોઈ પ્રકર્ષ-અપકર્ષ, તરતમતા છે? આનો જવાબ આપતા ભાષ્યમાં કહે છે, જવાબ : ભાષ્ય : આ ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક આ ત્રણ (સમ્યગુદર્શન)માં ઉત્તરોત્તર વિશુદ્ધનો પ્રકર્ષ છે. વળી બીજું કે. ક ક્ષયાદિ સમ્યગ્દર્શનની શુદ્ધિનો પ્રક-અપકર્ષ પ્રેમપ્રભા = ગં | અહીં ભાષ્યમાં સત્ર શબ્દનો અર્થ છે, “આમાં એટલે કે = ક્ષય વગેરે સમ્યગદર્શનમાં જેમ કાર્યનો ભેદ માનેલો છે, તેમ તેના પ્રકર્ષનો તફાવત પણ સ્વીકારવા યોગ્ય છે, આવો અર્થ = શબ્દથી જણાવાય છે. તે પ્રકર્ષને એટલે કે તરતમતાને બતાવતાં કહે છે, ઔપથમિક વગેરે ત્રણ સમ્યગુદર્શનમાં ઉત્તરોત્તર વિશુદ્ધિનો પ્રકર્ષ છે. પ્રધાન હોવાથી ક્ષય-સમ્યગુદર્શનનો પહેલાં ઉલ્લેખ કરીને હવે પ્રકર્ષ/ઉત્કર્ષ બતાવવાનો
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy