SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थाधिगमसूत्रम् [મ૦ ૨ टी० *सम्यग्दर्शनं सम्यग्ज्ञानं सम्यक्चारित्रमिति* अर्हदभिहिताशेषद्रव्यपर्यायप्रपञ्चविषया तदुपघातिमिथ्यादर्शनाद्यनन्तानुबन्धिकषायक्षयादिप्रादुर्भूता रुचिर्जीवस्यैव सम्यग्दर्शनमुच्यते, सम्यग्ज्ञानं तु लक्ष्यलक्षणव्यवहाराव्यभिचारात्मकं ज्ञानावरण-कर्मक्षयक्षयोपशमसमुत्थं मत्यादिभेदं, सम्यक्चारित्रं तु ज्ञानपूर्वकं चारित्रावृतिकर्मक्षय-क्षयोपशमोपशमसमुत्थं सामायिकादिभेदं सदसत्क्रियाप्रवृत्तिनिवृत्तिलक्षणं मूलोत्तरगुण-शाखाप्रशाखम् । ___अत्र भाष्ये चोदयति-अथ किमर्थं प्रत्येकं सम्यक्शब्दः प्रयुज्यते ? यावता सम्यग्दर्शने सति यज्ज्ञानं चरणं वा तत्सम्यगेव भवतीत्यतो न सम्यक्शब्दोऽनयोविशेषणतयोपादेयः । પ્રરૂપેલા જે દ્રવ્યો અને તેના પર્યાયો (અવસ્થાઓ/ગુણધર્મો) છે, તે સઘળાંય સંબંધી જે રુચિ (શ્રદ્ધા-વિશ્વાસ-બહુમાન) તેમજ પોતાનો ઉચિનો) ઉપઘાત/નાશ કરનાર એવા જે મિથ્યાદર્શન આદિ તથા અનંતાનુબંધી કષાયો છે તેના ક્ષય વગેરેથી ઉત્પન્ન થનારી જીવની જે રુચિ, તેને “સમ્યગુદર્શન' કહેવાય છે. જ્યારે (૨) સમ્યગુજ્ઞાનઃ એ (i) લક્ષ્ય (પદાર્થ) અને લક્ષણ (પદાર્થને ઓળખાવનારું પોતાનું વિશિષ્ટ સ્વરૂપ) એ બેના વ્યવહારના (પરસ્પર) અવ્યભિચાર-અવિસંવાદ રૂપ, તથા (i) જ્ઞાનાવરણીય કર્મના ૧. ક્ષય અથવા ૨. ક્ષયોપશમથી પ્રગટ થનારું (i) મતિ વગેરે ભેદવાળું જે જ્ઞાન, તે “સમ્યગુજ્ઞાન” કહેવાય છે. (૩) સમ્યક્યારિત્ર = તથા (i) જે જ્ઞાનપૂર્વક હોય તેમજ (i) ચારિત્રનું આવરણ કરનાર કર્મ (ચારિત્ર મોહનીય)ના ૧. ક્ષય, ૨. ક્ષયોપશમ અને ૩. ઉપશમથી થનારું, તથા (i) સામાયિક વગેરે (પાંચ) ભેદવાળું, (iv) સન્ક્રિયામાં પ્રવૃત્તિ અને અસત્ (અશુભ) ક્રિયાથી નિવૃત્તિ (અટકવું, વિરામ પામવું) રૂપ છે, વળી (૫) મૂળગુણ રૂપ શાખાવાળું અને ઉત્તરગુણ રૂપ પ્રશાખાવાળું ચારિત્ર તે “સમ્મચારિત્ર' છે. (આ ત્રણેય ભેગા-અન્યોન્ય મિલિત મોક્ષમાર્ગ છે.) અહીં ભાષ્યના વિષયમાં પૂર્વ પક્ષ શંકા ઉઠાવે છે. # “સમ્યફ શબ્દને જ્ઞાન અને ચાસ્ત્રિ સાથે પણ જોડવો જરૂરી * પૂર્વપક્ષ : સૂત્રમાં જે “સ ' શબ્દ છે, તે પ્રત્યેક સાથે અર્થાત્ “દર્શન' પદની જેમ જ્ઞાન” અને “ચારિત્ર' પદની સાથે પણ શા માટે જોડાય છે? અર્થાત્ દરેક સાથે જોડવાની જરૂર જ નથી. કારણ કે સમ્યગ્દર્શન હોતે છતે જે જ્ઞાન અથવા ચારિત્ર હોય તે સમ્યફ જ હોય છે. આથી નિરર્થક હોવાથી “સખ્યણ' શબ્દને તે બેના વિશેષણ તરીકે ગ્રહણ કરવા યોગ્ય નથી. સથ = એટલે સાચું, સંગત, વાસ્તવિક, યથાર્થ, મોક્ષપ્રાપક... ૧. પા૬િ ..* તિવિદ્વાન્તર્યાત: પાઠ: ના. મુ. |
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy