SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ જૈનદર્શન જૈન દર્શનનું ભારતીય સંસ્કૃતિને આ જ તો પરમ પ્રદાન છે કે જેણે વસ્તુના વિરાટ સ્વરૂપને સાપેક્ષ દૃષ્ટિકોણોથી જોવાનું શિખવાડ્યું. જૈનાચાર્યોએ આ સમન્વયપદ્ધતિ પર જ સંખ્યાબંધ ગ્રન્થો લખ્યા. આશા છે કે આ અહિંસાધાર, અને માનસ અહિંસાના અમૃતમય પ્રાણભૂત સ્યાદ્વાદનો જીવનને સંવાદી બનાવવામાં યથોચિત ઉપયોગ કરવામાં આવશે.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy