SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ४४६ જૈનદર્શન આદિની અપેક્ષાએ અસત હોવામાં શું વિરોધ છે? પિંડ, ઘટ અને કપાલ પર્યાયોના રૂપે જે પુદ્ગલાણુ પરિણત થશે તે અણુદ્રવ્યોની દષ્ટિએ અતીતના સંસ્કાર અને ભવિષ્યની યોગ્યતા વર્તમાનપર્યાયવાળા દ્રવ્યમાં તો છે જ. આપ “યાત’ શબ્દને ઈષદર્થક માનો છો. પરંતુ ઈષત્' દ્વારા સ્યાદ્વાદનો અભિધેયાર્થ બરાબર પ્રતિફલિત થતો નથી. “યાત' શબ્દનો વાચ્યાર્થ છે “સુનિશ્ચિત દષ્ટિકોણ'. શ્રીકઠભાષ્યની ટીકામાં અપ્પ દીક્ષિતને દેશ, કોલ અને સ્વરૂપ આદિ અપેક્ષાભેદે અનેક ધર્મો સ્વીકારવા ગમે છે અને અપેક્ષાભેદે અનેક ધર્મ સ્વીકારવામાં લૌકિક અને પરીક્ષક કોઈને કોઈ વિવાદ હોઈ શકે નહિ એમ પણ તે માને છે. પરંતુ પછી ખચકાઈને કહે છે કે “સપ્તભઠ્ઠીનું આ સ્વરૂપ જૈનોને ઈષ્ટ નથી.” તે આરોપ લગાવે છે કે સદ્ધાદી તો અપેક્ષાભેદે અનેક ધર્મો માનતા નથી પરંતુ વિના અપેક્ષાએ જ અનેક ધર્મ માને છે.” આશ્ચર્ય તો એ વાતનું છે કે અપ્પષ્ય દીક્ષિત આચાર્ય અનન્તવીર્યકૃત "तद्विधानविवक्षायां स्यादस्तीति गतिर्भवेत् । स्यानास्तीति प्रयोग: स्यात् तन्निषेधे विवक्षिते ॥” त्या रिमो. उधृत १. यद्येवं पारिभाषिकोऽयं सप्तभङ्गीनय: स्वीक्रियत एव । घटादिः स्वदेशेऽस्ति, अन्यदेशे नास्ति, स्वकालेऽस्ति अन्यकाले नास्ति, स्वात्मना अस्ति अन्यात्मना नास्ति, इति देशकालप्रतियोगिरूपोपाधिभेदेन सत्त्वासत्त्वसमावेशे लौकिकपरीक्षकाणां विप्रतिपत्त्यसंभवात् । न चैतावता पराभिमतं वस्त्वनैकान्त्यमापद्यते - स्वकाले सदेव अन्यकाले असदेव इत्यादि नियमस्य भङ्गाऽभावात् । स देश इह नास्ति, स काल इदानीं नास्तीत्यादिप्रतीतौ देशकालाधुपाध्यन्तराभावात्, तत्राप्युपाध्यन्तरापेक्षणेऽनवस्थानात् । इतरान् अङ्गीकारयितुं परं गुडजिह्रिकान्यायेन देशकालाधुपाधिभेदमन्तर्भाव्य सत्त्वासत्त्वप्रतीतिरुपन्यस्यते । वस्तुतो विमृश्यमाना सा निरुपाधिकैव सत्त्वासत्त्वादिसंकरे प्रमाणम् । अत एव स्याद्वादिनो 'घटोऽस्ति घटो नास्ति पट: सन् पटोऽसन्' इत्यादि प्रत्यक्षप्रतीतिमेव सत्त्वासत्त्वाद्यनैकान्त्ये प्रमाणमुपगच्छन्ति, परस्परविरुद्धधर्मसमावेशे सर्वानुभवसिद्धस्तावदुपाधिभेदो नापह्नोतुं शक्यते । लोकमर्यादामनतिक्रममाणेन देशकालादिसत्त्वनिषेधेऽपि देशकालाधुपाध्यवच्छेदः अनुभूयत एव । इहात्माश्रयः परस्पराश्रयः अनवस्था वा न दोषः, यथा प्रमेयत्वाभिधेयत्वादिवृत्तौ, यथा च बीजाङ्कुरादिकार्यकारणभावे विरुद्धधर्मसमावेशे । सर्वथोपाधिभेदं प्रत्याचक्षाणस्य चायमस्याः पुत्रः अस्याः पति अस्याः पिता अस्याश्श्वसुर इत्यादिव्यवस्थापि न सिद्धयेदिति कथं तत्र तत्र स्याद्वादे मातृत्वाधुचितव्यवहारान् व्यवस्थयाऽनुतिष्ठेत् । तस्मात् सर्वबहिष्कार्योऽयमनेकान्तवादः । श्री४१४(भाष्यटी51, पृ.१०3.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy