SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો સ્વરૂપને જાણ્યા બાદ સાધ્યના સ્વરૂપની જિજ્ઞાસા પેદા થાય છે, તે જિજ્ઞાસાનો જવાબ ઉપર આપવામાં આવ્યો છે(19). પર્વતો વહ્નિમાનું ધૂમાત્ ! આ પ્રસિદ્ધ અનુમાન છે. તેમાં પર્વત પક્ષ છે. જેમાં સાધ્યની સિદ્ધિ હેતુ દ્વારા કરવાની છે.) વહ્નિ સાધ્ય છે. સામાન્યરૂપથી વહ્નિ પ્રસિદ્ધ છે. પરંતુ સામે રહેલા પર્વતમાં તે નિશ્ચિત નથી તેથી તે અપ્રતીત છે. પર્વત ધર્મી છે, કોઈ પ્રમાણ તેમાં વહ્નિનો નિષેધ કરતો નથી તેથી સાધ્ય વહ્નિ અનિરાકૃત છે. દ્રષ્ટા પુરૂષને વહ્નિનું અનુમાન કરવાની ઈચ્છા છે. માટે વહ્નિ અભીણિત છે. હવે પરાથનુમાનને જોઈશું. પરાર્થનુમાન : જૈનતર્કભાષામાં પરાર્થનુમાનનું લક્ષણ નીચે મુજબ જણાવેલ છે - 19. साध्यविज्ञानमित्युक्तं ततः साध्यमभिदधति - अप्रतीतमनिराकृतमभीप्सितं સાધ્યમ્ ૨૪. ___अप्रतीतम्-अनिश्चितम्, अनिराकृतम्-प्रत्यक्षादिप्रमाणैरबाधितम्, अभीप्सितम्-साध्यत्वेनेष्टम्, साध्यं भवतीति शेषः ।।१४।। अप्रतीतत्वं समर्थयन्ते-शङ्कितविपरीतानध्यवसितवस्तूनां साध्यताप्रतिपत्त्यर्थमप्रतीतवचनम् ।।१५।। अनन्तरसूत्रे 'अप्रतीतम्' इति वचनाऽभावे शङ्कितविषयाणां विपरीतानामनध्यवसित (अनिश्चित) वस्तूनां साध्यत्वं न स्याद्, इत्यप्रतीतवचनम् ।।१५।। प्रत्यक्षादिविरुद्धस्य साध्यत्वं मा प्रसज्यतामित्यनिराकृतग्रहणम् ।।१६।। प्रत्यक्षविरुद्धं यथा-'वह्निरनुष्णः' । अनुमानविरुद्धं यथा-'शब्दस्य एकान्तनित्यत्वम्'। आगमविरुद्धं यथा-'प्रेत्याऽसुखप्रदत्वं धर्मस्य' । एतादृशानां प्रत्यक्षादिबाधितानां साध्यत्वं मा प्रसज्यतामित्येतदर्थमनिરાતરમ્ ાધા! अभीप्सितत्वं व्यञ्जयन्ति - अनभिमतस्याऽसाध्यत्वप्रतिपत्तयेऽभीप्सितपदोपादानम्।।१७।। अनभिमतस्य-साधयितुमनिष्टस्य (यथा जैनानां, शब्दे एकान्तनित्यत्वं सर्वथाऽनभिमतं) साध्यत्वं मा भवतु इत्यभीप्सितोपादानम्।।१७।।
SR No.022526
Book TitleJain Darshanna mahattvana siddhanto
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2012
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy