SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ જૈમિનિ –સર્વજ્ઞ અપ્રામાણિક હકીકતને કહે છે માટે એ અસર્વા છે. જેન–ભાઈ, તમે તે ઘણું જ ઠીક અને તદ્દન સત્ય કહ્યું કારણ કે–એવા અપ્રામાણિક હકીકતેને કહેનારાને તે અમે પણ અસર્વજ્ઞ જ માનીએ છીએ. જે મહાપુરૂ સર્વજ્ઞ હેય છે તે તો કદી પણ અપ્રામાણિક શબ્દ સરખે ય બેલ નથી. એટલે આપની એ દલીલ કાંઈ સર્વજ્ઞને નિષેધ કરી શકતી નથી. જૈમિનિ –સર્વજ્ઞ પ્રામાણિક હકીકતેને કહે છે માટે એ અસર્વજ્ઞ છે. જેન–ભાઇ, તમે કાંઈ ભૂલ્યા જશુએ છે. પ્રામાણિકપણે પ્રત્યેક હકીકતને કહેવી એ તે સર્વજ્ઞને ધર્મ છે, સર્વજ્ઞની ફરજ છે અને સર્વનું મુખ્ય નિશાન છે; માટે પ્રામાણિક હકીકતેને કહેવાથી કઈ સર્વજ્ઞ અસર્વજ્ઞ થઈ શકે નહિ, કિંતુ એથી ઊલટું એટલે અસર્વજ્ઞ સર્વજ્ઞ થઈ શકે, એ હકીક્ત સુપ્રસિદ્ધ છે, માટે એવાં ફાંફાં મારવાથી કાંઈ સર્વસને નિષેધ કરી શકે તેમ નથી. જૈમિનિ–સર્વજ્ઞ, બેલે છે માટે એ અસર્વજ્ઞ છે. જૈન -–ભાઈ, આપ જરા વિચારીને બેલે તે ઠીક. બલવાની ક્રિયા સાથે સર્વ પણાને કોઈ જાતને વિરેાધ નથી, તે પછી આપ એમ શી રીતે કહી શકે કે લનાર પુરૂ, સર્વજ્ઞ હેઈ શકે નહિ. આ જ પ્રકારે “બુદ્ધ વિગેરે સર્વજ્ઞ નથી” “બધા પુરુષો સર્વજ્ઞ નથી” એ જાતનાં તમારાં બધાં અનુમાનેને પણ દૂષણવાળાં સમજી લેવાના છે. જુઓ, કદાચ તમે એમ કહે કે બુદ્ધ દેવ સર્વજ્ઞ નથી, તો એથી જ એ અર્થ નીકળે છે કે ત્યારે બીજો કોઈ સર્વજ્ઞ હોવો જોઈએ અને એ રીતે તમારું સર્વજ્ઞના નિષેધ માટે જ વપરાએલું અનુમાન સર્વની
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy