SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૬ )— પ્રકૃતિ ~~અથવા પ્રધાન વા અવ્યક્ત ૧ સત્ત્વગુણુ, રજોગુણ અને તમેગુણુ-એ ત્રણેની જે સમાન સ્થિતિ તેનુ નામ પ્રકૃતિ. . બુદ્ધિ-અથવા મહાન એટલે જણાતા પદાર્થાને લગતું · આ અમુક જ ' એવું નિશ્ચયરૂપ જ્ઞાન તે બુદ્ધિ, આ બુદ્ધિના જન્મ પૂર્વેત પ્રકૃતિથી થાય છે. > ' 9 અહંકાર—એટલે હું સુંદર છું હું દેખાવડા છું' એવુ અભિમાન. આ અહંકાર, તે બુદ્ધિમાંથી જન્મે છે અને અહંકારમાંથી આ સેાળના જથ્થાના આવિર્ભાવ થાય છે. પાંચઇંદ્રિયાઃ—સ્પન, રસન, ઘ્રાણુ, ચક્ષુ અને શ્રોત્ર-એ પાંચ જ્ઞાનેંદ્રિયા. પાંચ કમ-ઈંદ્રિયા--ગુદા, ઉપસ્થ, વાણી, હાથ અને પગ–એ પાંચ ક્રિયા–ઇંદ્રિયા. પાંચ તન્માત્રા૩રરૂપમાત્રા, રસમાત્રા, ગંધમાત્રા, શબ્દમાત્રા અને સ્પમાત્રા. ભગવાન પતંજલિ અને તેમના અનુયાયીએ આ સેશ્વર સાંખ્યામાં ગણી શકાય ખરા. ૩૧. ‘અવ્યક્ત’ એટલે કળી શકાય નહિ તેવું. પ્રકૃતિનું આ નામ ખરેખર સાર્થક છે, કારણ કે—એને સ્વભાવ કળી શકાતા જ નથી અને મનુષ્યે એમાં જ મૂંઝાયા કરે છે. ૩૨. ‘ પરમાણુ ′ શબ્દોના ભાવ તન્માત્રા શબ્દથી સૂચવી શકાય છે. જૈનદર્શનમાં ‘ પરમાણુ ' શબ્દ ઉપરાંત એક એવા જ ભાવવાળા ‘ વણા ’ શબ્દ પણ આવે છે. ‘પ્રદેશ’શબ્દને પણ ‘પરમાણુ’ના અર્થાંમાં જૈનભાષામાં વાપરવામાં આવે છે પણ તે, અવિભક્ત પરમાણુને * "
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy