SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ વડના ઝાડ જેવું સંસ્થાન અર્થાત નાભિથી ઉપરનું અધુ શરીર સુંદર સુલક્ષણ હેય, અને નાભિની નીચેનું અધુ શરીર લક્ષણ રહિત હોય. સારૂ ન હોય. ૩. સાદિ-સંસ્થાન ન્યોધથી ઉલટુ છે. એમાં નાભિ નીચેનું સારૂ સુલક્ષાણુ હોય છે, અને ઉપરનું લક્ષણ હીન અશુભ હેય. ૪. વામન, મસ્તક–ડેક, હાથ અને પગ આ ચાર અવયવો અપલક્ષણ હોય, શુભ ન હોય અને બાકીના સારા શુભ હેય તે વામન સંસ્થાન. ૫. કુજ–વામનથી વિપરીત અર્થાત મસ્તક, ડેક, હાથ અને પગ એ ચારે અપલક્ષણ અશુભ હોય અને બીજા અવયવ સારા શુભ હેય તે. ૬. હંડક સંસ્થાન-સર્વે અંગે લક્ષણરહિત હોય તેને હંડક સંસ્થાન કહેવાય. શરીરની આકૃતિ, આકાર રચનાની દ્રષ્ટિએ આ પાંચ આકાર અશુભ કહયા છે. સ્થાવર દશક-થાવરાદિ ૧૦ પ્રકૃતિએ પાપના ઉદયના કારણે મળે છે. દુઃખદાય અશુભ છે. ૧. રાવરપણું–જીવને દુઃખમાંથી બચી શકે એવુ ત્રસ પણ ન મળતા રથા વરપણું મળે છે જેના કારણે ગતિ ન કરી શકે, કયાંય જઈ–આવી ન શકે તે સ્થાવરપણું. ૨. સુક્રમ–જેના કારણે શરીર સાવ સુક્ષ્મ મળે તે. ૩. અપર્યાપ્ત- સ્વયોગ્ય ૬ પર્યાપ્તિઓ પૂરી ન કરી શકે અને ત્યાં જ મૃત્યુ પામી જાય તે અપર્યાપ્ત કહેવાય. ( 6
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy