SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા સિવાયના ૫ સંઘયણ - આગળ સંઘયણના. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે જે ૬. સંઘયણે છે. તેમાનું પ્રથમ તે શુભ છે. પરંતુ પછીના પાંચ અશુભ છે. શરીરને બાંધે. મજબુતી-હાડકા વગેરેની રચના ઉપર શરીરને આધાર છે. તે કેવે છે ? શુભ કે અશુભ ? પહેલુ સંઘયણ શુભ છે. પછીના પાંચ અશુભ. (૨) ઝષભનારા, રુષભ અને નારાચ હેય પરંતુ ખીલી ન હેય, (૩) નારાચ – હાડકાના સાંધા માત્ર મર્કટ બંધવાળા જ હેય, (૪) અર્ધનારાચ – એક બાજુ મર્કટબંધ અને બીજી બાજુ ખીલી વાલા એવા હાડકાના સાંધા તે અર્ધનારા, (૫) કલિકા – જેમાં હાડકાના સાંધા ફકત ખીલથી જ દઢથયેલા હેય. (૬) સેવા (છેદ સ્પષ્ટ) છેવટ આ સંઘયણમાં. ઉખણમાં પડેલા મુશલની જેમ ફક્ત હાડકાના બે છેડા સ્પર્શ બંધવાળા જ હોય તે સંઘા ભણસેવા કહેવાય. આ પ્રમાણે શરીર મજબુતાઈની દષ્ટિએ ફકત પહેલે સઘણું સારે. પરંતુ પછીના ખરાબ પછી મજબુતી ઓછી. ઓછી.... થતી જાય છે. ઘટતી જાય છે. એટલે અશુભ ગણાય છે. ૫. સંસ્થાન – જેમ સંઘયણ શરીરની મજબુતી રાખે તેમ સંરથાન શરીરના આકારમાં ભાગ ભજવે છે. શરીર.. ને આકાર કે છે ? સુડોલ કે બેડલ, સારે કે ખરાબ.... એકસરખે સારે શુભ લાગતું ન હોય તે અશુભ. આવા ૬ પ્રકારના સરથાનમાં પહેલું સમચતુસ એક જ સારૂ છે. બીજા પાંચે અશુભ છે. (૨) ચોધ રથા - ધ એટલે
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy