SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. પશુન્ય – ચાડી ખાવી, ચાડી-ચુગલી કરવી. આ વૃત્તિમાં પણ ઈર્ષ્યા-દ્રષ, માયા, લેભ આદિ કષાયે વગેરે કામ કરતા જ હોય છે. નારદીવૃત્તિથી એક બીજાને ચઢાવીને લડાવવા વગેરે પશૂન્ય વૃત્તિનું ૧૪મું પાપસ્થાન છે. ૧૫. રતિઅરાત –રતિ=ગમ, અરતિ=અણગમે. પ્રીતિ અપ્રીતિ, પ્રેમ-અને દ્વેષ, સારૂ, ગંદુ-ખરાબની વૃત્તિ-તિરસ્કાર કરવાની વૃત્તિ આદિ આ ૧૫મા રતિ અરતિ પાપમાં ગણાય છે. ૧૬ પર પરિવાદ- પર–પારકી, પરિવાદ એટલે વીપરીત-વાદ- ઉધું બેલિવું, નથી છત છે ના રૂપમાં બેસવું અર્થાત કેઈન વિર માં આજે પાત્મ ભાવમાં બીજાની સાથે ટિકાટિપ્પણાત્મક નિંદરૂપે બેલ, કેઈનું ઘપાતું વીપરીત બેલવું તે આ પરંપરિવાદ નામનું ૧૬મું પાપસ્થાનક છે. અવર્ણવાદ પણ કહેવાય છે. ૧૭. માયા મૃષાવાદ– માયા એટલે કપટ કરીને ટુ બલવું. માયા વીના સાદુ છે એ જુદી વસ્તુ છે. અને આ ઈરાદા પુર્વક કપટ વૃત્તિથી માથાના કારણે ખેટું બેલિવું તે, માયા મૃષાવાદ ૧૭મું પાપ ગણાય છે. ૧૮ મિથ્યાત્વ શલ્ય- પગમાં કાંટાની જેમ હૃદયમાં મિથ્યા-પિરીત વિચારધારા રાખવી, દેવ-ગુરૂ-ધર્મનું વાસ્તવીક સાચું સ્વરૂપ ન જાવું, અને રાગી–પીને દેવ માનીને ચાલવુ, કંચન-કામિનિના ત્યાગી પંચમહાવ્રત ધારીને-સાધુગુરૂ ન માનવાં, અને સર્વજ્ઞ– કેવલિને પ્રરૂપિત ધર્મધર્મરૂપે ન માને, અને અશુભ પાપમય આચારને ધર્મ ૬૦
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy