SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ * शब्दस्य द्रव्यत्वसाधोऽभिनवयक्तिनिारम्बप्रदर्शनम् * भाषावर्गणादेस्तदाश्रयस्य स्पर्शवत्त्वेन स्पर्शशून्याश्रयत्वस्यासिद्धेः, भित्त्यादिकमुपभिद्य प्रसर्पिणा मृगमदादिद्रव्येण द्वितीयस्यानैकान्तिकत्वात्, तृतीय-चतुर्थयोश्चोल्कादिना धूमादिना च तथात्वात्, पञ्चमासिद्धतायास्तु प्रदर्शितत्वादिति । ------------------भानमती------------------ स्पर्शशून्याश्रयत्वादित्यस्य निरासे हेतुमाह - भाषावर्गणादेः तदाश्रयस्य = शब्दपरिणामाधारस्य स्पर्शवत्वेन स्पर्शशून्याश्रयत्वस्य प्रथमहेतोः असिन्देः = स्वरूपासिन्देः, पुद्गलस्य स्पर्शवत्वनियमात्, अन्यथा तत्पुइलेषु सदैव स्पर्शानुदवप्रसङ्गात् । न चैतभिमतमनियतारम्भवादे । तत्र स्पर्शस्य सत्वादेव आकरिमकोत्पाशब्दप्रतिहतं शिथिलकुड्यादिकं डोलायते, दीर्यते शीति च । हठात् स्फुटन्ति च श्रवणपुदेषु घटमाना: रिझुपिण्डा: विशिष्य तथा नयनगोलकाण्डा विघटितदशायां भमन्तेि पतन्ति च । स्पश्यते चानुभवरसिकैः सूक्ष्मदर्शिभिरदरदेशपरिप्लुष्टायसशतघ्नीनिपतनजन्मा निष्ठुरतरो निदिः कर्षनिव देहमभिधावन् । अत: शब्दस्य स्पर्शवत्वमकामेनापि स्वीकर्तव्यम् । स च स्पर्श: क्वचिदद्धत: क्वचिच्चाद्धतः । भाषाद्रव्येषु शीतोष्णादिस्पर्शप्रतिपादनन्तु मत्कृतमोक्षरत्नातोऽवसेयम् । व्दितीयहेतुनिराकरणमाह - मित्यादिकमुपभिद्य प्रसर्पिणा मृगमदादिद्रव्येण दितीयस्य प्रतिनिबिडप्रदेशप्रवेशनिर्गमयोरप्रतिघातलक्षणस्य हेतोः अनेकान्तिकत्वात् = व्यभिचारात् । मृगमदादौ जिबिडकुड्यादिकं भित्वा गमनागमनयोरप्रतिघातस्य सत्वेऽपि पौलिकत्वाभावस्य विरहेण व्यभिचारान तत: शब्दस्याऽपौलिकत्वसिदिः । प्रतिनिबिडतरप्रदेशे प्रसर्पणानझीकारस्तुभयत्र तुल्ययोगक्षेमः । किञ्च शब्दगुणत्ववादिना क्रियारूपयोस्तत्प्रवेशनिर्गमयोराड़ीकाराद व्दितीयस्याऽन्यतराऽसिन्दत्वं सुर्निवारम् । तृतीय - चतुर्थयोश्च यथाक्रमं उल्कादिना धूमादिना च तथात्वात् = व्यभिचारात् । उल्का-विधुदब्दयणुकादौ पूर्व पश्चाच्चावयवानुपलब्धिसत्वेऽपि पौलिकत्वाभावस्य विरहादकान्तिकत्वम् । न च योगिभिरुल्काहावयवाः तत्पूर्वं पश्चाच्चोपलभ्यन्त एवेति वाच्यम्, शब्देऽपि समसमाधानत्वात् । तथा धूमोष्माप्रभादौ सूक्ष्ममूर्तान्तराऽप्रेरकत्तस्य सत्वेऽपि पौदलकत्वाभावविरहात, तस्य स्पर्शवत्वात् । तदुक्तं स्यादवादकल्पलतायां -> 'धूमो हि स्पर्शवान् तदभिसम्बन्धेन पांशुसम्बन्धेनेव चक्षुषोऽस्वास्थ्योपलब्धेः । न च तेन चक्षुःप्रदेश प्रविशता तत्पक्ष्ममागस्यापि प्रेरणं समुपलभ्यते इति । न च स्पर्शवत्वे शब्दस्य वायोरिव स्पानिप्रसङ्गः, धूमप्रभादिवदद्धतस्पर्शत्वादि' (स्या.क.स्त.90 - का.३६) त्यादि । वस्तुतस्तु मुन्तिरप्रेरकत्वमपि शब्देऽस्त्येव मेघगर्जनादितो भित्यादिडोलनादेः प्रसिदत्वात् आधुनिकध्वनियागादिजन्यमहातोरपि पवादिप्रेरणा-पर्वतादिदारणादेरपि साम्प्रतं दृष्टत्वात्स्वरूपासिन्दिर्भागासिन्दिा दुवरिव चतुर्थहेतौ तथापि स्फुरत्वान्न सोपदर्शितेति ध्येयम् । पञ्चमासिन्दतायाः = गगनगुणत्वहेतोः स्वरूपासिन्दत्वस्य तु 'मूर्तमेवेति न तस्य शब्दो गुणः' (पृ.११) इत्यादिना पूर्वं प्रदर्शितत्वादिति । न च शब्दस्य पौलिकत्वमप्यसिन्दम्, 'पुद्गलपरिणाम: शब्दो बाह्येन्द्रियगोचरत्वाद गन्धवदित्यत: तत्सिन्देरिति (स्या.र.परि. २/सू.३. प.३३८) व्यक्तं स्यादवादरत्नाकरे। તંતુઓ દેખાય છે. પણ શબ્દમાં આવું નથી. આથી તે પૌલિક નથી. (૩) તથા અન્ય સૂક્ષ્મ મૂર્ત પદાર્થનો પ્રેરક ન હોવાથી શબ્દ પૌગલિક નથી. મતલબ એવો છે કે પત્થર, પુસ્તક, પાંદડા, પંખી, પાડો વગેરે પૌગલિક પદાર્થ ગમન-આગમન કરે છે ત્યારે રજકણ, કપાસ, વાયુ વગેરે અન્ય સૂક્ષ્મ મૂર્ત પદાર્થોને તે ગતિમાન કરે છે. પણ શબ્દ તો આવ-જાવ કરતી વખતે અન્ય સૂક્ષ્મ પૂર્ત દ્રવ્યને ગતિમાન કરતો નથી. આથી જ તે પૌલિક નથી (૪). તથા શબ્દમાં પૌલિકત્વનો પ્રતિક્ષેપ કરનાર પાંચમો અને અંતિમ હેતુ છે. ગગનગુણત્વ. જેમાં ગગનગુણત્વ હોય છે તેમાં પૌગલિકત્વ નથી હોતું, જેમ કે ગગનપરિમાણ. આકાશપરિમાણમાં ગગનગુણિત્વ રહે છે. તેથી તે પૌદ્ગલિક નથી. આ રીતે શબ્દ પણ ગગનગુણ હોવાથી પૌલિક = પુદ્ગલપરિણામ નથી (૫). આમ પાંચ હેતુ દ્વારા શબ્દમાં પૌલિકત્વનો નિષેધ થાય છે. Mशद्रव्यत्वषाधपांय हेतुनुं निराउराश - स्याद्वाही उत्त२५१ :- नि.। परंतु भा पाथेय तुमओ होप खोपायी थनी पोशालिस्तानो निषे५ ४२१.मां समर्थ नथी. ते આ રીતે –– શબ્દાત્મક પરિણામના આશ્રય ભાષાવર્ગણામાં સ્પર્શ હોવાથી શબ્દમાં સ્પર્શશૂન્યાયાશ્રિતત્વ = સ્પશૂન્યમાં રહેવાપણું રહેતું નથી. આથી પ્રથમ હેતુ સ્વરૂપાસિદ્ધ છે. પુદ્ગલમાત્રમાં સ્પર્શ નિયમો હોય છે. નાયિકે બતાવેલ દ્વિતીય હેતુ વ્યભિચારી છે, કારણ કે કસ્તુરિ વગેરે દ્રવ્ય નકકર ભત વગેરેને ભેદીને બીજી તરફ આવ-જાવ કરે છે. અર્થાત્ અત્યંત નકકર ભીંત વગેરે દ્વારા કસ્તુરિના ગમન-આગમનમાં પ્રતિઘાત થતું ન હોવાથી હેતુ તેમાં રહે છે પરંતુ પૌલિકતાના અભાવસ્વરૂપ સાધ્યની તેમાં ગેરહાજરી હોવાથી સાધ્યાભાવવૃત્તિત્વસ્વરૂપ વ્યભિચાર દોષ દ્વિતીય હેતુમાં લાગુ પડે છે. તેથી તે હેતુ દ્વારા શબ્દમાં પૌલિકતાનો નિષેધ કરી શકાય નહીં. વ્યભિચારી હેતુ દ્વારા સાધ્યસિદ્ધિ થઇ ના શકે. આ રીતે શબ્દમાં પૌગલિકત્વના નિષેધ માટે પ્રાચીન નૈયાયિઃ બતાવેલ પૂર્વ અને પાછળ અવયવની અનુપલબ્ધિસ્વરૂપ તૃતીય હેતુ પણ ઉલ્કા, વીજળી વગેરેમાં વ્યભિચારી છે, કારણ કે ઉલ્કા, વીજળી વગેરેની ઉત્પત્તિ પૂર્વે અને વિનાશ પછી તેના અવયવોની ઉપલબ્ધિ ન થવાથી તેમાં હેતુ રહેવા છતાં પણ તેમાં પૌદ્ગલિકસ્વાભાવાત્મક સાધ્ય રહેતું નથી. मनातारणमादित
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy