SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ५८ न्यायालोके प्रथमः प्रकाश: सर्वेषामिन्द्रियाणां द्रव्यग्राहकत्वोपदर्शनम् अप्रयोजकत्वात्, द्रव्यग्रहप्रयोजकप्रत्यासत्त्यभिधानेन तद्विरहरूपविपक्षबाधकतर्कानुत्थान इत्थञ्च शब्दो न पौद्गलिकः स्पर्शशून्याश्रयत्वात्, अतिनिबिडप्रदेशप्रवेशनिर्गमयोरप्रतिघातात् पूर्वं पश्चाच्चावयवानुपलब्धेः सूक्ष्ममूर्तान्तराप्रेरकत्वात्, गगनगुणत्वाच्चेति हेतवो निरस्ता वेदितव्याः, -- भानुमती आक्षेपकृतः । तन्निरराने हेतुमाह अप्रयोजकत्वात् = व्यभिचारशङ्कानिवर्तकानुकूलतर्कविरहात् । न च श्रोत्रेन्द्रियस्य द्रव्यात्मकशब्दग्रहणे द्रव्यान्तरग्रहणप्रसङ्गस्यैत बाधकत्वमिति वाच्यम्, द्रव्यान्तरस्य श्रोत्राऽयोग्यत्वस्योकत्वात् । ( दृश्यता १६ तमे पुढे ) । न च द्रव्यग्राहकप्रत्यासतिविरहादेव श्रोत्रस्य रसनस्येव द्रव्यग्राहकत्वासम्भव इति वक्तव्यम्, द्रव्यग्रहप्रयोजकप्रत्यासत्यभिधानेन = लाघवसहकारेण स्वसंयोगलक्षणाया: द्रव्यग्रहप्रयोजिकायाः प्रत्यासत्याः पूर्वं प्रतिपादनेन तद्विरहरूपविपक्षबाधकतर्कानुत्थानात् = श्रोत्रनिष्ठत्वेन द्रव्यग्राहकप्रत्यासत्या असिद्धिरूपो यो विपक्षबाधकतर्कः तस्यासम्भवात् । साध्यविकलश्च दृष्टान्तः स्यात्वादिभिरस्माभिः सर्वेष्वेन्द्रियेषु द्रव्यग्राहकत्वस्य स्वीकृतत्वात् स्वसंयोगलक्षणद्रव्यग्राहकप्रत्यासतेरविशेषादिति व्यक्तमेव तत्त्वार्थटीकायाम् । अत एव चक्षुर्मन: स्पर्शनेन्द्रियाण्येव द्रव्यग्राहकाणीत्येकान्तोऽपि प्रत्याख्यातः, सम्भिन्नश्रोतोलब्धिवतामिन्द्रियेषु व्यभिचाराच्चेत्यधिकं मत्कृतजयलतायाम् । इत्थञ्च = निरुक्तरीत्या शब्दस्य द्रव्यत्वे सिद्धे सति च । अस्य निरस्ता इत्यनेनाग्रेऽन्वयः । जरनैयायिकसंमतप्रयोगपश्चकमपाकर्तुमावेदयति - शब्दो न पौगलिक: = पुद्गलपरिणाम: स्पर्शशून्याश्रयत्वात् गगनपरिमापणवत् । स्पर्शशून्याश्रयत्वञ्च स्पर्शरहितसमवायिकारणकत्वस्वरूपमवगन्तव्यम्, तेन कालिकविशेषणतादिना स्पर्शरहिताश्रयकत्वमादाय न घटादौ व्यभिचारप्रसङ्गः । शब्दसमवायिकारणस्याकाशस्य स्पर्शशून्यत्वेन का हेतो: स्वरूपासिद्धत्वमिति प्राचामाशयः । द्वितीयहेतुमाह - अतिनिबिडेति । घटादेः पौगलिकस्य सतोऽतिलिबियदेशाद्गमनागमनयोः प्रतिघातो दृष्टः । तदतिक्रमाच्छब्दस्यापौगलिकत्वमिति प्राचीननैयायिकाशयः । तृतीयहेतुमाह पूर्व पश्चाच्चावयवानुपलब्धेरिति । घटादेः पौगलिकस्योत्पादात्पूर्वं विनाशादनु चावयवा उपलभ्यन्त इति दृष्टम् । शब्दोत्पादादर्वाक् तन्नाशानन्तरञ्च तदवयवानुपलब्धेस्तस्याऽपौद्गलिकत्वमिति योगाभिप्राय: । चतुर्थहेतुमाह - सूक्ष्मेति । पुस्तकांदेः पौगलिकस्य गमनागमनाभ्यां सूक्ष्मतूलादिमूर्तद्रव्यस्य प्रेरणं दृष्ट्चरं शब्दगमनागमनाभ्यां तु न तथा तत्प्रेरणमिति व्यापकानुपलब्ध्याऽपि शब्दपौद्गलित्वं प्रतिषिद्धं भवतीति शैवाशयः । पञ्चमहेतुमाह गगनगुणत्वाच्चेति । गगनपरिमाणादिस्थले निरुतव्याप्तेः सिद्धत्वेनाम्बरगुणत्वान्न शब्दस्य पौगलिकत्वमिति प्राचीननैयायिकाभिप्राय: । ———————— શ્રોત્રેન્દ્રિયગ્રાહ્યત. અસંભવિત બની જશે, પરંતુ કાન દ્વારા શબ્દનો સાક્ષાત્કાર થાય છે - એ તો સર્વવિદિત છે આમ શબ્દમાં પ્રસિદ્ધ થોત્રજન્મપ્રત્યક્ષવિષયતાની અનુપપત્તિના બલથી શબ્દમાં દ્રવ્યત્વ બાધિત થાય છે. <—- અયોગ્ય છે, કારણ કે આ અનુમાનમાં વિપક્ષબાધક તર્ક નથી. રૂપ-સ્પર્શોન્યતર અગ્રાહક બાહ્ય ઈંદ્રિય હોવા છતાં કાનમાં શબ્દાત્મક દ્રવ્યની ગ્રાહકતા હોય તો શું વાંધો છે ? આવી વ્યભિચારશંકાનો નિવર્તક કોઈ તર્ક તૈયાયિકપક્ષમાં નથી. વિપક્ષબાધક તર્ક ના હોય તો વિવક્ષિત હેતુ દ્વારા સાધ્યની સિદ્ધિ કેવી शते धर्म शडे ? જો નૈયાયિક એમ કહે કે —> ‘શ્રોત્રેન્દ્રિયમાં દ્રવ્યગ્રાહક પ્રત્યાસત્તિ નથી પણ ગુણગ્રાહક પ્રત્યાસત્તિ છે. દ્રવ્યગોચર લૌકિક સાક્ષાત્કારની પ્રયોજક પ્રત્યાસત્તિ ન હોવા છતાં પણ જો કર્મેન્દ્રિયમાં દ્રવ્યગ્રાહકતા માનવામાં આવે તો તો દ્રવ્યગ્રહપ્રયોજકપ્રત્યાસત્તિથી શૂન્ય જીભથી પણ દ્રવ્યનું પ્રત્યક્ષ થવા લાગશે. આથી શ્રોત્રેન્દ્રિયની દ્રવ્યગ્રાહકતાને વિશે દ્રવ્યલૌકિકપ્રત્યક્ષપ્રયોજક પ્રત્યાસત્તિની અસિદ્ધિસ્વરૂપ વિપક્ષ-બાધક તર્કની ઉપસ્થિતિથી રૂપ-સ્પર્શગ્રાહક બાહ્યઈન્દ્રિયત્વ હેતુથી કર્ણઈન્દ્રિયમાં દ્રવ્યાગ્રાહકતાની સિદ્ધિ નિરાબાધ છે.' <-- તો આ પણ બોગસ છે. કારણ કે દ્રવ્યાત્મક શબ્દના લૌકિક સાક્ષાત્કારમાં પ્રયોજક સંયોગનામક પ્રત્યાસત્તિનું કર્ણ ઈંદ્રિયમાં લાઘવસહકારથી પ્રતિપાદન પૂર્વે થઈ ગયેલ છે. આથી શ્રોત્રમાં દ્રવ્યગ્રાહક પ્રત્યાસત્તિની અસિદ્ધિસ્વરૂપ વિપક્ષબાધક તર્કની સિદ્ધિ જ અસંભવ બને છે. આથી તૈયાયિકદર્શિત અનુમાનમાં અપ્રયોજકત્વ દોષ તદવસ્થ રહેવાથી તે અનુમાન શ્રોત્રમાં દ્રવ્યાત્મક શબ્દની ગ્રાહકતાનાં બાધક બની શકતું નથી. આથી શબ્દમાં દ્રવ્યત્વની સિદ્ધિ પણ અબાધિત જ છે – એમ ફિલિત થાય છે. ̈ शहद्रव्यत्वजाध हेतुपंथ - प्रायीननैयायि કે પૂર્વપક્ષ :- इत्थञ्च श० । २७६ पौगलिक नथी, अराग डे ते स्पर्शशून्यमां रहे छे. नेनो आश्रय स्पर्शरहित होय ते पौछ्गलिङ ન હોય. જેમકે જ્ઞાનાદિ (૧). આ રીતે અતિનિબિડ સ્થાનમાં પણ શબ્દના ગમન - આગમનનો પ્રતિઘાત ન થવાથી શબ્દ પૌદ્ગલિક નથી. જે પૌલિક હોય તેના જવા-આવવામાં અત્યંત નકર ભીંત વગેરે પ્રતિબંધક બને છે, જેમ કે પૌદ્ગલિક પત્થરની ગતિઆગતિમાં ભીંત પ્રતિબંધક બને છે. શબ્દ તો એકદમ નકકર ભીંત વગેરેને ભેદીને પણ આવ-જાવ કરે છે. આથી તે પૌલિક ન હોઇ શકે (૨). તથા શબ્દની ઉત્પત્તિ પૂર્વે અને વિનાશ પછી તેના અવયવની ઉપલબ્ધિ ન થવાથી તે પૌદ્ગલિક નથી. જે પૌલિક હોય છે તેની ઉત્પત્તિની પૂર્વે અને નાશ પછી તેના અવયવની પ્રાપ્તિ થાય છે, જેમ કે પટ. પટજન્મ પૂર્વે અને વિનાશ પછી તેના અવયવ
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy