SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ १४ न्यायालोले प्रथम: प्रकाश: * तार-मन्दशब्दैक्यस्थापनम् * एवं तैरपीति श्रोत्रप्राप्तेः सुघटत्वात् नानुपपत्तिरिति चेत् ? न, एवं सति बाणादयोऽपि पूर्वपूर्वसमानजातीयक्षणप्रभवा अन्या एव लक्ष्येण सम्बध्यन्ते इत्यभ्युपगमस्यापि प्रामाणिकत्वप्रसङ्गात् । प्रत्यभिज्ञानात् बाणादावेकत्वकल्पनासिद्धे यमुपगमो युक्त इति चेत् ? शब्देऽपि प्रत्यभिज्ञानादेकत्वसिद्धिः किं काकेन भक्षिता ? 'स एवायं शब्दो यमुदचीचरच्चैत्रः' इत्यत्रापि हि प्रत्यभिज्ञानमबाधितमेव । 'तारमन्दादिभेदेन भेदे ध्रुवे साजात्यमेव प्रत्यभिज्ञाविषय' इति चेत् ? न, तथापि यत्र नोक्तभेदस्तच्छब्दस्यैकत्वनियमात् -----------------भानुमती ------------------ एवं = दर्शितरीत्या ते: = पूर्वोत्पः शब्दः अपि शब्दान्तरारभ इति हेतोः शब्दस्य निष्क्रियत्वेऽपि श्रोत्रप्राप्ते: सुघटत्वात् न अनुपपत्ति: = श्रोण शब्दाहणानापतिः इति चेत् ? दर्शिततौ गायिकमतमपाकरोति - नेति । एवं = पूर्वपूर्वसमानजातीयशब्दजन्योतरोतरशब्दान्तरोत्पतितच्छोगसम्बन्ध .. तच्छ्वणादिकल्पने सति धनुर्मोचिता: बाणादयोऽपि पूर्वपूर्वसमानजातीयक्षणप्रभवा अन्या एव लक्ष्येण सम्बध्यन्ते इत्यभ्युपगमस्यापि प्रामाणिकत्वप्रसशत् । ततश्च बाणादीनामपि क्षणिकत्तसिध्या नैयायिकस्य बौन्दमतप्रवेशापात: । अथ स एवायं शरो यो व्याधेन क्षिपः' इत्यादिप्रत्यभिज्ञानात् बाणादौ = पूर्वापरकालीनशरादौ एकत्वकल्पनासिन्देः न अयं = पूर्वपूर्वसजातीयक्षणप्रभवबाणादिकरणकलक्ष्यवेधादिगोचर उपगम: = अभ्युपगमो युक्तः इति चेत् ? न, शब्देऽपि अनुपमेव वक्ष्यमाणात् प्रत्यभिज्ञानात् एकत्वसिन्दिः = अमेसिदिः किं काकेन भक्षिता ? प्रत्यभिज्ञानमेवाह - स एवेति । सुगमम् । ननु दूरत्वनैकल्याभ्यां तारमन्दादिभेदेन भेदे = शब्दभेदे धुवे = निश्चिते साजात्यमेव = पूर्वापरकालीनशब्दगतजात्यभेद एव प्रत्यभिज्ञाविषयः । अयं नैयापिकाभिप्रायो वक्तसमीपस्थस्य श्रोतुः शब्दे तारत्वमवभासते वक़दरस्थस्य च श्रोतुः शब्दे मन्दत्वमेव प्रतिभासते । तारत्व - मन्दत्वयोः विरुदधर्मयोरन्धकारप्रकाशवदेकगासमावेशातदाश्रयशब्दभेदः सिध्यतीति तत्स्थले जायमानस्य ‘स एवायं शब्दो यो देवदतोचरित' इति प्रत्यभिज्ञानस्य विषयः पूर्वापरकालीनशब्दजात्यभेदो न तु पूर्वापरकालीनशब्दगवत्यभेदः । तदवदेव सर्वत्र शब्दविषविण्याः प्रत्यभिज्ञागा: पूतापरकालीनशब्दगतजात्यभेद एवं गोचर इति चेत् ? प्रकरणकारस्तनिराकुरुते- न, तथापि यत्र शब्दे नोक्तभेदः = न तारत्व-मन्दत्वादिभेदनिश्चितो भेदः तच्छब्दस्य स एवायं गकारः' इत्यादिपत्यभिज्ञाया एकत्वनियमात् = व्यक्त्यभेदसिन्देः शब्दस्याङ्गत्वपक्षे * आशाहि द्रव्यमा क्षशिठत्वापत्ति- स्याद्वाही उत्त२५६१ :- न, ए.। मो नैयायि महाशय ! तमाशापात व्यासपी नथी, राग ने माना ७it રીતે તે પોતાના ઉત્પત્તિસ્થાનથી દૂરના સ્થલમાં પણ પોતાનું કાર્ય (શ્રવાણાદિ) કરે છે તે જ રીતે - ધનુષ્યથી છૂટનાર બાગને પાગ ક્ષણિક માની અન્ય અન્ય સજાતીય બાગની ઉત્પત્તિના કમથી નવીન બાણ દૂરસ્થ લક્ષ્યની સાથે સંબદ્ધ થઇ વેધસ્વરૂપ કાર્ય કરે છે એમ માની શકાય છે. બાથી બાણને પણ સ્થિર માનવાનાં બદલે ક્ષણિક માનવાની આપત્તિ આવશે. જો ધનુષ્યથી છૂટું પડનાર બાણ અને લક્ષ્યના વેધ કરનાર બાણમાં ઐયની પ્રત્યભિજ્ઞા થવાથી બાણની ક્ષણિકતા અસ્વીકાર્ય કરશો તો શબ્દની ક્ષગિકતા પાગ માન્ય નહિ થઇ શકે, કારણ કે પૂર્વાપરકાલીન શબ્દમાં પણ ઐક્ય સાધક પ્રત્યભિજ્ઞાને કોઇ કાગડો થોડો ખાઇ ગયો છે ? ‘જે બાણ ભાથામાંથી કાઢીને ફેકેલું તે જ બાણે લક્ષ્ય એવા હરણનો વેધ કરેલ છે' આ પ્રત્યભિજ્ઞાની જેમ “જે શબ્દ ચિત્ર બોલેલો તે જ આ શબ્દ છે, જે સંભળાઇ રહ્યો છે' આ પ્રત્યભિજ્ઞા પણ જાગૃત છે. તેથી ચિત્રના કંઠથી ઉત્પન્ન થયેલ શબ્દ અને યૂયમાાણ શબ્દમાં અભેદ માનવાની આપત્તિ તૈયાયિકના પક્ષમાં આવશે. – “શ્રોતાથી દૂર રહેલ વક્તાનો શબ્દ મન્દ હોય છે અને નિકટ રહેલ વક્તાનો શબ્દ તાર = તીવ્ર હોય છે. આથી તાર, મંદ વગેરે ભેદથી નિકટસ્થ અને દૂરસ્થ શબ્દમાં ભેદ નિર્વિવાદ સિદ્ધ હોવાથી અભેદઅવગાહી પ્રત્યભિજ્ઞાને વ્યકિતઅભેદવિષયક નહિ માનતાં જેમ વ્યક્તિ સાજાત્યવિષયક માનવામાં આવે છે. તે જ રીતે અન્યત્ર સર્વત્ર સજાતીયઅભેદ દ્વારા શબ્દગોચર પ્રત્યભિજ્ઞાની ઉપપત્તિ થઇ શકે છે. સજાતીયઅભેદનો અર્થ એ છે કે પૂર્વોચ્ચરિત શબ્દનો સજાતીય એવો શબ્દ ભૂયમાણ = સંભળાય છે. અર્થાત્ કંઠોકત શબ્દ અને ન્યૂયમાણ શબ્દમાં અભેદ નથી, પરંતુ તે બન્નેમાં રહેલ કત્વ વગેરે જાતિમાં અભેદ છે.' આવું પ્રત્યભિજ્ઞાથી સિદ્ધ થશે. માટે દર્શિત પ્રત્યભિજ્ઞા દ્વારા શબ્દમાં ધૈર્યની સિદ્ધિ નહીં થાય' - આવું કદાચ તૈયાયિક દ્વારા કહેવામાં આવે તો પણ જ્યાં તાર, મન્દ વગેરે ભેદ નથી હોતા અને છતાં “ચે બોલેલો શબ્દ જ હું સાંભળું છું' આવી પ્રત્યભિજ્ઞા થાય છે ત્યાં તો પૂર્વાપરકાલીન ચિત્રોચ્ચરિત શબ્દ અને ભૂયમાાગ શબ્દ વચ્ચે અભેદ માનવો જ પડશે. આ રીતે જ્યાં પૂર્વાપરકાલીન શબ્દમાં વ્યક્તિઅભેદ સિદ્ધ થશે ત્યાં તો તે શબ્દને દ્રવ્ય માનવામાં ન આવે તો દૂરસ્થ વક્તાના કંઠથી છોતાના કાન સુધી પહોંચવું શબ્દને ભારે મુશ્કેલ થઇ જશે, કારણ કે દ્રવ્યમાં જ ગતિ ક્રિયા સંભવી શકે છે. વળી, બીજી વાત એ છે કે વક્તાથી દૂરસ્થ શ્રોતાને શબ્દ મંદ સંભળાય છે અને સમીપસ્થ થોતાને શબ્દ તીવ્ર લાગે છે. ત્યાં પાગ શ્રોતાને આવી પ્રત્યભિજ્ઞા તો થાય જ છે કે “વક્તા તો તીવ્ર શબ્દને બોલે છે પણ તે જ શબ્દ દૂર જતાં મંદ પડી
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy