SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ 'दुःखं मा भूत् ' इतीच्छाविचार: ३५ 'दुःखं मा भूदि' त्युद्दिश्यैव प्रवृत्तेः दुःखाभाव एव पुरुषार्थः, तज्ज्ञानं त्वन्यथासिद्धमिति चेत् ? किमत्र मङोऽर्थो ध्वंसः प्रागभावो वा ? आये मूर्छादावपि प्रवृत्त्यापत्तिः ज्ञानादिहानिरूपानिष्टानुसन्धाने तत्र प्रवृत्तिप्रतिबन्धे तु मुक्तावपि तथाप्रसङ्गः । अन्त्ये मुक्तावप्रवृत्त्यापत्तिः, तत्र दुःखप्रागभावाभावात् । तथोद्देशेन तत्र न प्रवृत्तिरेवेति चेत् ? न, इच्छामात्रेणानुभवानपवादात् । एतेन चरमदुःखानुभवेऽनागतदुःखध्वंसोऽपि विषयस्तथाऽग्रिमक्षणे तद्ध्वंसस्तद्विषयकं च विनश्यइवस्थं ज्ञानमस्तीति भानुमती. ———— 117 ननु न दुःखाभावं जानीयामित्युद्दिश्य प्रवृति: 'दुःखं मा भूदि 'त्युद्दिश्यैव प्रवृत्तेः सम्भवात् । अत: दुःखाभाव एव पुरुषार्थ: पुरुषकामनाविषयः । दुःखाभावस्य ज्ञानं च स्वकारणाधीनम् । अतः तज्ज्ञानं = दुःखाभावज्ञानं तु अन्यथासिद्धं पुरुषार्थताऽनुपयोगि, अनावश्यकत्वात् गौरवाच्चेति चेत् ? = = प्रदर्शितनैयायिकाशयं काक्ता समाधते --> किमत्र माङोऽर्थः ध्वंसः (अभिमत: प्रागभावो वा ? इति विमलविकल्पयुगली समुपतिष्ठते । तत्र आद्ये = माझे ध्वंसार्थकत्वोपगमे 'दुःखं मा भूत्' इत्यस्य 'दुःखध्वंसः स्यात्' इत्यभिप्राय: प्राप्तः । तथा च तादृशकामनया मूर्छादावपि प्रवृत्यापत्ति:, तदानीं दुःखश्वंसस्य सत्वात् । न च तत्र कोऽपि सुधीः प्रवर्तते । न च मूर्छावस्थायां मूर्छासाधनानुष्ठानाधीनज्ञानादिहालिरूपोत्कट निष्प्रतिसन्धानात् नका प्रवृतिरिति वाच्यम् एवं ज्ञानादिहानिरूपानिष्टानुसन्धाने तत्र = मूर्छादौ प्रवृतिप्रतिबन्धे स्वीक्रियमाणे तु मुक्तावपि विज्ञानाद्यशेषविशेषगुणहानिरूपोत्कटानिष्टप्रतिसन्धानात् तथाप्रसङ्गः = मुक्तिसाधनाऽप्रवृतिप्रसङ्गः दुर्वार एव । अन्त्ये = माझ: प्रागभावार्थकत्वोपगमे दुःखं मा भूत्' इत्यस्य 'दुःखप्रागभावः स्यात्' इत्यभिप्रायो लब्धः। तथा च तादृशकामनया मुक्तौ अप्रवृत्यापति; तत्र = मुक्तौ दुःखप्रागभावाभावात्, प्रागभावस्य स्वप्रतियोगिजनकत्वनियमात् ता दुःखप्रागभावोपगमे कदाचिद् दुःखोदयप्रसङ्गात् विनाश्यभावस्यैव प्रागभावत्वेनानाश्यत्वस्य प्रागभावत्वविरहव्याप्यत्वात् । 'दुःखं मा भूदि'त्युद्देशेनान्यत्र चिकित्सादौ प्रवृतिसम्भवेऽपि तथोद्देशेन = 'दुःखं मा भूत्' इत्युद्देशेन तत्र = मुकौ न प्रवृतिरेवेति चेत् ? न, एवमुतौ महासाहसिकत्वापते:, 'दुःखं मा भूत्' इत्यत्र माझे ध्वंसपदार्थकत्व - प्रागभावार्थकत्वाऽसम्भवे अन्यादृशनिर्वचनस्याशक्यत्वेन इच्छामात्रेण | अनुभवानपवादात् = 'दुःखं मा भूत्' इत्युद्देशेन मुकौ प्रवृतेरनुभवस्य निहोतुमनर्हत्वात् । न हि विशदतरं कार्यं स्वाभिलषितभङ्गभिया त्यतुमर्हति, अतिप्रसङ्गात् । एतेनेति निरस्तमित्यनेनान्वेति । मुक्त्यव्यवहितपूर्वक्षणे चरमदुःखानुभवें अनागतदुःखध्वंसः = मुक्त्याचक्षणकालीनः दुःखप्रतियोगिकध्वंसः अपि विषयः । तथा अग्रिमक्षणे = मुक्त्युत्पतिक्षणावच्छेदेन तद्ध्वंसः चरमदुः खध्वंसः तद्विषयकं = तरमदुःखध्वंसगोचरं च विनश्यदवस्थं ज्ञानमस्ति, दुःखवत् ज्ञानस्याऽपि तृती --> = अनुभव. ते अनुप होवाथी पुरुषार्थ नथी, पाग अन्यथासिद्ध छे.' तो आ बात असंगत छे. अग 'दुःखं मा भूत् ' मां મા પદનો અર્થ શું છે? એનો સંતોષકારક જવાબ નૈયાયિક દ્વારા બતાવી શકાતો નથી. માઁ નો અર્થ ધ્વંસ માનશો કે પ્રાગભાવ? આ બન્ને વિકલ્પ અસંગત છે. જો માઁ નો અર્થ ધ્વંસ માનવામાં આવે તો ‘દુઃખ મા ભૂત’ નો અર્થ એવો થશે કે ‘દુઃખનો નાશ થાવ.’ આવું માનવામાં આવે તો મૂર્છા વગેરેમાં પણ પ્રવૃત્તિ થવાની આપત્તિ આવશે, કારણ કે મૂર્છિત અવસ્થામાં દુઃખનો નાશ થાય છે જ. - ‘મૂર્છામાં જ્ઞાનાદિ ગુણોની હાનિસ્વરૂપ અનિષ્ટનું ભાન થવાથી તેમાં પ્રવૃત્તિ થતી નથી' <~~ આમ કહેવામાં આવે તો જ્ઞાનદુઃખાદિગુણોચ્છેદસ્વરૂપ મોક્ષમાં જ્ઞાનાદિગુણની હાનિસ્વરૂપ અનિષ્ટનું ભાન થવાથી મોક્ષલક્ષી પ્રવૃત્તિનો પણ ઉચ્છેદ થવાની આપત્તિ आवशे मे मा पहनो अर्थ प्रागभाव मानवामां आवे तो 'दुःखं मा भूत्' नो अर्थ थशे 'हुःमनो प्रागभाव था.' परंतु आ अर्थनो સ્વીકાર કરવામાં મુમુક્ષુની મોક્ષમાં પ્રવૃત્તિ નહીં થઇ શકે, કારણ કે મોક્ષમાં દુઃખનો પ્રાગભાવ નથી. ત્યાં દુઃખનો પ્રાગભાવ માનવામાં આવે તો ભાવીમાં દુ:ખની ઉત્પત્તિ થવાની વિપત્તિ આવે. આવા ઉદ્દેશથી મોક્ષમાં પ્રવૃત્તિ થતી જ નથી-આવું તો ન કહી શકાય, કારણ કે અનુભવના બલથી સિદ્ધ થતી વસ્તુનો પોતાની ઇચ્છામાત્રથી અપલાપ થઇ ના શકે. टुःजाभाव क्षएालर वेध छे- चिंतामशिकार एतेन । गंगेश उपाध्यायनुं भेवं स्थन छे } --> ચરમ દુઃખનો અનુભવ થાય ત્યારે અનાગત = અનન્તર ક્ષણમાં થનાર દુ:ખધ્વંસ પણ તે અનુભવનો વિષય થાય છે. તેમ જ આગળની ક્ષણે = બીજી ક્ષણે ચરમ દુઃખનો ધ્વંસ થાય છે અને તે જ ક્ષણે ચરમદુઃખધ્વંસવિષયક જ્ઞાન નાશ પામતી અવસ્થામાં હોય છે. આથી મોક્ષમાં વિદ્યમાન એવો પણ દુઃખધ્વંસ એ ક્ષણ માટે અનુભવાય છે. અર્થાત્ મોક્ષકાલમાં દુઃખાભાવની અનુભૂતિ નથી જ થતી-એવું નથી. મોક્ષમાં પગ દુઃખાભાવની અનુભૂતિ અવશ્ય થાય છે, પરંતુ તે સમયે દુ:ખાભાવને અનુભવવાનાં સાધનો ક્ષણિક હોવાથી ક્ષણવાર માટે જ તે દુઃખાભાવ વેદાય છે. આથી ક્ષણ વાર માટે પણ આત્મન્તિક દુઃખાભાવની અનુભૂતિ કરવાના લોભથી અત્યન્ત દુઃખનિવૃત્તિસ્વરૂપ મોક્ષ માટે મનુષ્યની પ્રવૃત્તિ થઈ શકે છે.’<
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy