SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ २८४ न्यायालोके व्दितीय: प्रकाश: सत्ताभाव एवाभावत्वम् * गौरवम् । किश्चाधिकरणानामननुगतत्वात्कथमनुगतव्यवहारः ? मम तु समवाय-स्वाश्रयसमवायान्यतरसम्बन्धेन सत्तात्यन्ताभाव एवाभावत्वमनुगतम् । तच्च स्ववृत्त्यपीति न किञ्चिदनुपपन्नम् । -------------- IZolHd---- सति सत्याचेच्छायामभावव्यवहारापत्ति: स्यात, अभावस्याधिकरणस्वरूपत्वेऽधिकरणे ज्ञाते सत्यभावस्थापि ज्ञातत्वादिति अधिकरणस्वरूपाभाववादिमते स्वातन्त्र्येणाऽभावव्यवहारकारणताकल्पनाया आवश्यकत्वेन गौरवं अपरिहार्यमेव । नैयायिका अधिकरणस्वरूपाभावपक्षे दोषान्तरमाविर्भावयन्ति -> किचेति । अधिकरणानां = अभावाधिकरणाजां भूतल-पर्वत-हदादीनां अननगतत्वात = साधारणानतिपसतधर्मशून्यत्वात् अभावमात्रस्याधिकरणस्वरूपत्वे कथं भूतले घटाभावः, पर्वते घटाभाव:, हृदे घटाभाव' इत्यादिस्वरूपो यदवा 'घटाभावोऽभाव:, पटाभावोऽभाव:' इत्यादिस्वरूपोऽनुगतव्यवहारः स्यात् ? न चातिरिक्ताभावपक्षेऽपि तथा, अभावत्वस्यानुगतस्याभावादिति वाच्यम्, मम = नैयायिकस्य तु समवाय-स्वाश्रयसमवायान्यतरसम्बन्धेन सत्ताऽत्यन्ताभाव एव अभावत्वं अभावसामान्ये अनुगतं = साधारणमनतिप्रसक्तम् । द्रव्य-गुण-कर्मसु समवायेन सत्ता वर्तते सामान्य-विशेष-समवायेषु च स्वाश्रयसमवायसंसर्गेण सत्ता वर्तते । अभावे तु न समवायेन नाऽपि स्वाश्रयसमवायेन सता वर्तते इति स्वसमवाय-स्वाश्रयसमवायान्यतरसम्बन्धावच्छिन्नप्रतियोगिताकसत्ताऽत्यन्ताभावस्याऽभावमा प्रवृत्तित्वेनाभावत्वसमनियतत्वात्तयोरैक्यम् । तमादायाभावेष्वनुगतव्यवहारोपपत्ति:निराबाधा । न चैवं सत्तात्यन्ताभावेऽनुगताभावत्वव्यवहारो न स्यादिति वाच्यम्, यतः तच्च = निरुक्ताभावत्वश्च स्ववृत्ति अपि | = स्वात्मन्यपि वत्ति इति हेतोः न किञ्चिदनुपपन्नम् = सत्ताऽभावेऽभावत्वानुगतव्यवहारादिकमघटमानकम् । સ્વીકારવાની જરૂર નથી, કેમ કે ન્યાયમતાનુસાર અભાવ અધિકરણથી ભિન્ન હોય છે. માટે પ્રતિયોગિતાઅવછેદકવિશિષ્ટ પ્રતિયોગી અજ્ઞાત હોતે છતે અભાવજ્ઞાન જ સંભવિત ન હોવાથી ત્યારે અભાવના વ્યવહારની આપત્તિને અવકાશ રહેતો નથી. જો એમ કહેવામાં આવે કે – ન્યાયમતમાં પણ પ્રતિયોગી વિશેષિત અભાવપ્રત્યક્ષમાં પ્રતિયોગિતાઅવચ્છેદકવિશિષ્ટ પ્રતિયોગિગોચર જ્ઞાનને સ્વતંત્ર કારણ માનવું પડશે. બાકી પ્રતિયોગિતાવચ્છેદકવિશિષ્ટ પ્રતિયોગી અજ્ઞાત હોતે છતે ન્યાયમતાનુસાર અભાવજ્ઞાન સંભવ હોવાથી અભાવના વ્યવહારની આપત્તિ આવશે. <- તો તે ઠિક નથી, કારણ કે “ ” ઈત્યાદિ જ્ઞાન ન હોય તો “ઇવાન્ પુN:’ આવું રકતત્વવિશિષ્ટદંડવૈશિઅવગાહી જ્ઞાન ઉત્પન્ન ન થવાથી વિશિષ્ટવૈશિવગાહી સર્વ બુદ્ધિ પ્રત્યે વિશેષાગતાઅવચ્છેદકપ્રકારક જ્ઞાનની કારાણતા સર્વસંમત છે. આથી પ્રતિયોગિવિશેષિત અભાવવ્યવહાર માટે અપેક્ષિત પ્રતિયોગિવિશેષિત અભાવનું પ્રત્યક્ષ પાણ પ્રતિયોગિતાઅવચ્છેદકવિશિષ્ટવૈશિફ્યુઅવગાહી હોવાથી વિશિષ્ટવૈશિઅવગાહી બુદ્ધિસ્વરૂપ છે. માટે પ્રતિયોગિતાઅવચ્છેદકસ્વરૂપ વિશેષાણતાઅવછેદકપ્રકારક નિશ્ચયની ગેરહાજરીમાં ઉપરોક્ત અભાવપ્રત્યક્ષની ઉત્પત્તિ થઈ ન શકે. આ કારણે જ પ્રતિયોગિતાઅવચ્છેદકવિશિષ્ટ પ્રતિયોગી અજ્ઞાત હોતે છતે વ્યવહર્તવ્યજ્ઞાનનો અભાવ હોવાથી પ્રતિયોગિવિશેષિત અભાવના વ્યવહારની આપત્તિને અવકાશ નથી રહેતો. મતલબ કે ન્યાયમતમાં પ્રતિયોગિવિશેષિત અભાવપ્રત્યક્ષ પ્રત્યે પ્રતિયોગિતાઅવછેદક વિશિષ્ટ પ્રતિયોગીના જ્ઞાનને સ્વતંત્ર કારણ માનવાની આવશ્યકતા નથી. આમ કાર્યકારણભાવની કલ્પનામાં લાઘવ હોવાના કારણે અભાવને અધિકરણથી ભિન્ન માનવો જ ઉચિત છે. 8 અનુગતવ્યવહાર અભેદપક્ષમાં અસંભવ - પૂર્વપક્ષ ચાલુ જિ. વળી, બીજી વાત એ છે કે અભાવ અને અધિકરણના અભેદ પક્ષમાં આ પણ એક દોષ છે કે અધિકરણો અનrગત હોવાથી અભાવનો અનુગત વ્યવહાર તે મતમાં થઈ નહીં શકે. પરંતુ ‘ઘટTમાવ: મમ:, પદમાવ: સમાવ:' આવી રીતે અનુગત અભાવવ્યવહાર સર્વસંમત છે. જો ઘટાભાવ, પટાભાવ આદિ ભૂલાદિસ્વરૂપ હોય તો તે બધામાં કોઈ અનુગત અભાવત્વનું નિર્વચન અશક્ય હોવાથી અમાવના અનુગત વ્યવહારની ઉપપત્તિ કરવી અસંભવ બની જશે. ન્યાયમતમાં આ દોષ નહિ આવે, કારણ કે ન્યાયમતાનુસાર અભાવત્વને સમવાય, સ્વાશ્રયસમવાય આ બેમાંથી કોઈ એક સંબંધથી સત્તાના અત્યન્તાભાવસ્વરૂપ માનવામાં આવે છે. આ એક અનુગત ધર્મ છે. પરંતુ અભાવને ભૂલાદિસ્વરૂપ માનવામાં આવે તો ઉપરોક્ત સત્તાના અત્યન્તાભાવસ્વરૂપ અભાવત્વને આગળ કરીને ઘટાભાવ, પટાભાવ વગેરેમાં અનુગત વ્યવહારની સંગતિ થઈ નહિ શકે, કારણ કે ભૂતલાદિમાં સમવાયસ્વાશ્રયસમવાય અન્યતરસંબંધથી સત્તા રહેવાથી ઉપરોક્ત અન્યતરસંબંધાવછિન્નપ્રતિયોગિતાસત્તાન્તાભાવ નહિ રહી શકે. પ્રતિયોગિતાઅવછેદક સંસર્ગથી પ્રતિયોગીના અધિકરણમાં તેનો અભાવ (વ્યાખવૃત્તિ અભાવ) રહી શકતો નથી. જયારે અભાવને ભૂતલાદિથી ભિન્ન માનવામાં આવે તો તેમાં સમવાય - સ્વાશ્રયસમવાય અન્યતરસંબંધથી સત્તા ન રહેવાથી તથાવિધ સત્તાત્યન્તાભાવ રહે છે. માટે ઘટાભાવ, પટાભાવ વગેરેમાં અનુગત વ્યવહાર થઈ શકશે. સમવાય-સ્વાશ્રયસમવાય અન્યતરસંબંધથી સત્તાઅત્યન્તાભાવ સ્વમાં પણ રહેવાના લીધે તેમાં પાગ અભાવત્વનો અનુગત વ્યવહાર ન થવાની આપત્તિને અવકાશ રહેતો નથી. દ્રવ્ય - ગુણ - કર્મમાં સત્તા સમવાય સંબંધથી રહે છે. સામાન્ય-વિશેષ - સમવાયમાં સ્વાશ્રયસમવાય સંબંધથી સત્તા રહે છે. જયારે અભાવમાં સમવાય સંબંધથી કે સ્વાશ્રયસમવાય સંબંધથી સત્તા ન રહેતી હોવાથી અન્યતરસંબંધથી સત્તા અત્યન્તાભાવ અભાવમાં જ રહે જ છે. આમ
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy