SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायालोके प्रथमः प्रकाश: * वर्धमानमतविद्योतनम् * यदि च गुणत्व-दुःखत्वादिना, तदा दृष्टान्ते साधनवैकल्यप्रसङ्गात् । आत्मकालान्यवृत्तिध्वंसप्रतियोग्यवृत्तिदुःखत्वं दुःखप्रागभावानधिकरणवृत्तिध्वंसप्रतियोगिवृत्ति कार्यमात्रवृत्तिधर्मत्वात् -----------------भानुमती------------------ सत्ताद्रव्यत्वादिविशिष्टेऽनेकत्वशालिनि मनसि सत्व-द्रव्यत्वादिजातिविशिष्टानेकवस्तुत्वलक्षणसन्ततित्वहेतोस्सत्वेऽपि अत्यन्त-निवृतिप्रतियोगित्वलक्षणस्य साध्यस्य विरहात् तस्य नित्यत्वात् । मन:पदा नित्यसन्मानपरं बोध्यम् । यदि च गुणत्व-दुःखत्वादिना सन्ततिघटकैकजात्यं सम्मतं तदा गुणत्व-दुःखत्वादिशून्ये मनसि व्यभिचारासम्भवेऽपि द्रव्यत्वशालिनि प्रदीपसन्ततिलक्षणे दृष्टान्ते गुणत्वदुःखत्वादिविरहेण साधनवैकल्यप्रसझात्। न हि दृष्टान्ते पक्षवतिहेतुसमानहेतुशुन्यतादशायां पक्षेऽभिमतसाध्यसिन्दिः सम्भवति, व्याप्तिनिश्चयस्यैवासम्भवाद। प्रकृते गुणत्वेन साजात्यविवक्षणे नित्यरूपादौ व्यभिचारापातात् दुःस्वत्वादिग्रहणेऽपि निरवद्यता न सम्भवतीति गुणत्व-दुःखत्वादिजातिमदनेकवस्तुत्वलक्षणं सन्ततित्वमपि न सतिमतीति तात्पर्यम् । गझेशतनयवर्धमानसम्मतमपवर्गसाधकमजुमानमपाकर्तुमावेदयति आत्मेति । पक्षनिर्देशोऽयम् । अवृतिदुःखत्वमित्युक्तावसिन्दिप्रसङ्गः; दुःखत्वस्य दुःखवृतित्वादिति। ध्वंसप्रतियोग्यवृतिदुःखत्वमित्यस्य पक्षत्वेऽपि ध्वंसपतियोगिनि दुःखे तस्य वृत्तित्वेनाऽऽश्रयासिन्दिस्तदवस्थैव । कालान्यवृत्तिध्वंसप्रतियोग्यवृतिदुःखत्वस्य तत्वेऽपि कालान्याऽऽत्मवृत्तिदःवध्वंसप्रतियोगिनि दुःखे तस्य वृतित्वेन तदोषतादवस्थ्यम् । आत्मान्यवतिध्वंसप्रतियोग्यवृतिदुःखत्वस्य तत्वे आत्मान्यकालवृत्तिध्वंसप्रतियोगिनि दुःखे तस्य वृत्तित्वेन सैवाश्रयासिन्दिरिति आत्मकालान्यवत्तिध्वंसप्रतियोग्यवत्तिदःखत्वस्य पक्षविधया निर्देश: । आत्मकालपदेन तदपाध्योरपि ग्रहणेन न तस्यास्तादवस्थ्यम् । प्रथम वृत्तित्वमत्र दैशिकविशेषणतासम्बन्धेन कालिकविशेषणतासंसर्गेण वा ग्राह्य व्दितीयश्च समवायेन। आत्मकालान्याकाशवृत्तिशब्दध्वंसप्रतियोगिशब्दनिरूपितसमवायसम्बन्धावच्छिन्न-शब्दत्वनिष्ठवृत्तित्वशून्यमेव दुःखत्वम् । शब्दादिवृत्तित्वेनाऽर्थान्तरवारणार्थमेतत् पक्षविशेषणम्, बाधाऽस्फुर्तिदशायां तत्सिन्दिप्रसङ्घात्, नियतबाधस्फोरणेनैतत्साफल्यात् । साध्यमाविष्करोति - दुःखेत्यादि । दुःखस्य यः प्रागभावः तदनधिकरणीभूतो महाप्रलयः; ता वृत्तिः दुःखध्वंसस्तत्प्रतियोगिदुःखनिरूपितसमवायसम्बन्धावच्छिावृतित्वमा साध्यम् । वृत्तित्वस्य साध्यत्वे सिन्दसाधनम्, - - - - - - - - - - - - - - - - - - - -- - - - - - -- - - - - - - - - - - - - અર્થાત્ સત્ત્વ, દ્રવ્યત્વ આદિ જાતિનો આશ્રય હોતે છતે અનેક વસ્તુત્વ હોવું તે જ સંતતિત્વની હયાતિ. આવા સંતતિત્વને હેતુસ્વરૂપે માન્ય કરવામાં આવે તો ઉપરોક્ત અનુમાનમાં દર્શિત હેતુ મન આદિ નિત્ય દ્રવ્યમાં વ્યભિચાર દોષથી દૂષિત થશે. આનું કારણ એ છે કે મન વગેરે દ્રવ્ય સત્તા તિવિશિષ્ટ પણ છે, અનેક પણ છે અને વસ્તુ સ્વરૂપ પણ છે. આથી સત્તાવિશિષ્ટ અનેક વસ્તુ–સ્વરૂપ સન્નતિત્વ હેતુ મન આદિમાં. રહે છે. પરંતુ મન વગેરે અત્યંત ઉચ્છેદ પામતા નથી. ઉપરોકત હેતુ હોવા છતાં અત્યંત ધ્વસથી નિરૂપિત પ્રતિયોગિતાસ્વરૂપ સાધ્ય નહીં હોવાથી વ્યભિચાર દોષ સ્પષ્ટ જ છે. यदि च । इशित व्यमियार होपना निवाराश भाटे प्राचीन नायिनेम --> सन्ततिन 12:२१३पेने सातत्य લેવાનું છે તે સત્તા વગેરે વ્યાપક જાતિની અપેક્ષાએ નહીં પણ ગુણત્વ, દુઃખત્વ વગેરે વ્યાપ્ય જાતિની અપેક્ષાએ વિવક્ષિત છે. મન વગેરે નિત્ય દ્રવ્યમાં સત્તા વગેરે પર અતિ ભલે રહેતી હોય પરંતુ ગુણત્વ, દુઃખત્વ વગેરે અપર અતિ તો રહેતી નથી. તેથી ગુણત્વ, દુઃખત્વ આદિ અતિવિશિટ અનેક વસ્તૃત્વસ્વરૂપ સત્તતિત્વ મન વગેરેમાં નહીં રહે. માટે વ્યભિચારની સંભાવના જ મરી પરવારશે. હેતુ જ જ્યાં રહેતો ન હોય ત્યાં વ્યભિચાર દોષની બાંગ પોકારવી બોગસ છે. <– તો આ વાત બરાબર નથી. આનું કારણ એ છે આ રીતે કરવા જતાં તો વ્યભિચાર-સ્વરૂપ બકરું કાઢતાં સાધનવૈકલ્યસ્વરૂપ ઊંટ પેસી જવા જેવી હાલત સર્જાશે. મતલબ એ છે કે દુઃખસંતતિમાં પ્રદીપસિંતતિની જેમ અત્યંત નાશ્યતાની સિદ્ધિ કરવા માટે જે સન્નતિત્વ હેતુનું ગ્રહણ કરેલ છે. તેને ગુણત્વ-દુઃખત્વઆદિજાતિવિશિષ્ટ અનેકવસ્તૃત્વસ્વરૂપ માનવામાં આવે તો વિવક્ષિત સન્નતિત્વ હેતુ પક્ષમાંદુઃખસંતતિમાં તો રહી જશે, પરંતુ પ્રદીપસન્નતિસ્વરૂપ ઉદાહરણમાં નહિ રહે; કારણ કે પ્રદીપ દ્રવ્ય હોવાના લીધે પ્રદીપસન્નતિમાં દ્રવ્યત્વ અતિ રહી શકશે, ગુણત્વ, દુઃખત્વ વગેરે પ્રતિ નહીં. જે હેતુના બળથી ઉદાહરણ દ્વારા પક્ષમાં સાધ્યની સિદ્ધિ કરવી છે તે હેતુ પક્ષની જેમ ઉદાહરણમાં રહેતો હોય તો તે હેતુમાં ઉદાહરણના માધ્યમથી વ્યામિનું જ્ઞાન થયે છતે પક્ષમાં અભિમત સાધ્યની સિદ્ધિ થઇ શકે. પક્ષ અને ઉદાહરાગમાં સમાન હેતુ ન રહે તો તેવા હેતુના આધારે પક્ષમાં અભીટ સાધ્યની સિદ્ધિ થઇ ના શકે. માટે જ ઉદાહરણમાં સાધનવૈકલ્ય = પક્ષવૃત્તિ હેતુસમાનહેતુશૂન્યતા દોષાત્મક મનાય છે. सर्वछवभुतिसिद्धि-वर्धभान उपाध्याय आत्म० । तत्पर्थितामगिर गंगेश उपाध्यायना सुपुत्र वर्षमान उपाध्याय भुक्तिनी सिद्धि २१ माटेने अनुमान २४ કરે છે તેનો આકાર આવે છે --> આત્મા અને કાલથી અન્યમાં રહેનાર ધ્વંસના પ્રતિયોગીમાં નહીં રહેનાર એવું દુઃખત્વ ( પક્ષ) દુઃખના પ્રાગભાવના અનધિકરણમાં રહેનાર ધ્વસના પ્રતિયોગીમાં રહે છે, કારણ કે તે (=નિરૂક્ત દુઃખત્વસ્વરૂપ પક્ષ) કાર્યમાત્રમાં
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy