SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ 180 न्यायालोके व्दितीय: प्रकाश: * चक्षुषस्तैजसत्वमीमांसा * सोम्म ॥ गंर्नु ण रूवदेसं पासई पत्तं सयं व णियमोऽयं । पत्तेणउ मुत्तिमया उवघायाणुग्गहा होज्जत्ति ॥ (विशेषा.भा.लो.२०९-२१०-२११) । ननु नयनान्नायना रश्मयो निर्गत्य प्राप्य च वस्तु रविरश्मय इव प्रकाशमादधति सूक्ष्मत्वेन तैजसत्वेन च तेषां ------------------भानमत अतो हेतुरिह वक्तव्यः । 'जमणुग्गहाइण्णंति' इत्यनेन पूर्वोक्तगाथावयवेन विषयकृतानुग्रहोपघातशून्यत्वलक्षणोऽयमभिहित एवेति चेत् ? अहो ! जराविधुरितस्येव सूरेविस्मरणशीलता यतो 'जमणुग्गहाइसुण्णं ति'इत्यनेन विषयादनुग्रहपघातौ चक्षुषो निषेधयति 'इज्जेज्ज पाविरं रविकराइणा फरिसणं व' इत्यादिना तु पुनरपि ततस्तस्य तो समजुजानीते । अतो न विद्मः कोऽप्येष वचनक्रम इति - नेतदेवम्, अभिप्रायाऽपरिज्ञानात्। यत: प्रथमत: एव विषयपरिच्छेदमात्रकालेऽनुगहोपघातशून्यता हेतुत्वनोक्ता । पश्चातु चिरमवलोकयत: प्रतिपतुः प्राशन रविकरादिना चन्द्रमरीचि-नीलादिना वा मूर्तिमता निसर्गत एव केनाऽप्युपघातकेन, अनुगाहकेण च विषयेणोपघातानुग्रहो भवेतामपीति । एतदेवाह 'पत्तेण उ मुतिमये'त्यादि । अनेनाभिप्रायेण तो पुनरपि समनुज्ञायेते न पुनर्विरमरणशीलतया। यदि पुन: 'विषयपरिच्छेतिमानमपि तमप्राप्य चक्षुर्न करोती'ति नियम्यते तदा वहि-विष-जलधि-कण्टक-करवालकरफा-सौवीरा अनादिपरिच्छेितावपि तस्य दाह-स्फोट-क्लेद-पाटन-नीरोगतादिलक्षणोपघातानुग्रहप्रसङ्गः । न हि समानायामपि प्राप्यौ रविकरादिना तस्य भवन्ति दाहादयः, न वयादिभिः । तस्मात् व्यवस्थितमिदं - विषयमप्राप्गव चक्षुः परिच्छिन्नति, अअन-दहनादिकतानुगहोपघातशून्यत्वात्, मनोवत् । परिच्छेदानन्तरं तु पश्चात् प्राप्टेन केनाऽप्युघातकेन अनुगाहकेण वा मूर्तिमता द्रव्येण तस्योपघातानुगही न निषिध्येते, विष-शर्करादिभक्षणे मूर्छास्वास्थ्यादय इव मनस इति । अगाऽपरः प्राह -> नयनाद नामना रश्मयो निर्गत्य प्राप्य च रविबिम्बरश्मय इव वस्तु प्रकाशयन्तीति नयतास्य प्राप्यकारिता प्रोच्यते । सूक्ष्मत्वेन तेजसत्वेन च तेषां वयादिभिर्दाहादयो न भवन्ति, रविरश्मिषु तथा दर्शनात् <- तदेतदयुक्ततरम्, तेषां प्रत्यक्षादिप्रमाणाऽग्राह्यत्वेन श्रब्दातुमशक्यत्वात्, तथाविधानामप्यस्तित्वकल्पोऽतिप्रसङ्गात् । 'वस्तुपरिच्छेदान्यथानुपपतेस्ते सत्तीति विकल्प्यन्ते' इति चेत् ? न, तानन्तरेणाऽपि तत्परिच्छेदोपपतेः । न हि मनसो रश्मयः सन्ति । न च तदप्राप्तं वस्तु न परिच्छिनत्ति, वक्ष्यमाणयुक्तिभिस्तस्य तत्सिन्देः । न च रविरश्मयुदाहरणमाणाऽचेतनानां रविरश्मीनां वस्तुपरिच्छेदो युज्यते, नख-दन्त-भालतलादिगतशरीररश्मीनामपि स्पर्शविषयवस्तुपरिच्छेदप्रसङ्घात् इत्यलं विस्तरेणेति गाथार्थ: ॥२५॥ याचिक: शहते -> ननु नयनात् नायना रश्मयो निर्गत्य प्राप्य च वह्यादिकं वस्तु रविरश्मय इव प्रकाशं = विज्ञानं आदधति = जनयति । तथापि सूक्ष्मत्वेन = अनुभूतरूपवत्वेन तेजसत्वेन च तेषां આંખને બાળી શકે છે. આવું માનવામાં કોઈ દોષ નથી. મતલબ કે વિષયનું જ્ઞાન કરવા માટે ચક્ષુ ઈન્દ્રિયને વિષય દેશ સુધી જવાની આવશ્યકતા સૂર્યકિરણજન્ય ચક્ષુદાના દ્રકાન્તથી સિદ્ધ થઈ શકતી નથી. તેમ જ પાણી, ઘી, વનસ્પતિ વગેરે સૌમ્ય દ્રવ્યને લાંબો સમય જોવા છતાં ઉપઘાત ન થવાના લીધે દેખનાર વ્યક્તિ પાણી વગેરે દ્વારા અનુગ્રહ થયો હોય તેવું માને છે. પરંતુ આનો અર્થ એવો નથી કે આંખમાં જલદર્શન થકી અનુગ્રહ = ઉપકાર થાય છે. ૨૧૦ આથી રૂપદેશ ઘટાદિ સુધી ગયા વિના જ આંખ દેખે છે. અથવા દશ્યમાન વિષય સ્વયં ચક્ષુદેશ (આંખના ડોળા) સુધી નથી જ આવતો - આવો નિયમ છે. જો “વિષયદેશ સુધી જઈને જ આંખ સાક્ષાત્કાર ઉત્પન્ન કરે છે.' આવું માનવામાં આવે તો પ્રથમ દર્શને જ મૂર્ત દ્રવ્યથી આંખને ઉપઘાત-અનુગ્રહ થવો જોઈએ. એવું માનવામાં આવે તો અગ્નિને એવા માત્રથી આંખ તુરત બળી જવી જોઈએ. તેમ પાણીને દેખવા માત્રથી તુરત આંખમાં ઠંડક થઈ જવી જોઈએ. પરંતુ હકીકત એ છે કે આવું થતું નથી. બાકી આંખમાં ઠંડક માટે પાણી છાંટવાની જરૂર જ ન પડે તથા અગ્નિ વગેરેને જોવાની કયારેય પાર કોઈ હિંમત ન કરે. ૨૧૧. व आज तेस नथी - जैन ननु न.। आजी नयायिक सेवा लिन छ ->नेत्रगोल भले स्वस्थानमांधी नीजीने घटा वि५५ सुधीन य, परंतु નેત્રગોલકમાંથી નયનેન્દ્રિયકિરણો નીકળીને ઘટાદિ વિષય સુધી જાય છે અને ત્યાં જઈને ઘટાદિવિષયક જ્ઞાન ઉત્પન્ન કરે છે. એની સંગતિ બરાબર એ રીતે થઈ શકે છે, જેમ સૂર્યબિંબમાંથી નીકળીને સૂર્યકિરણો ઘટાદિ વસ્તુને પ્રાપ્ત કરીને ઘટાદિને પ્રકાશિત કરે છે. પરંતુ નયનરશ્મિ સૂમ અને તેજસ હોવાથી જ્ઞાયમાન અગ્નિ વગેરે વિષયો દ્વારા આંખને કે નયનકિરણોને દાહ વગેરે નહિ થાય. માટે ચક્ષને પ્રામવિષયપ્રકાશક માનવામાં કોઈ વાંધો નથી. પરંતુ આ દલિલ હવામાં ગોળીબાર કરવા જેવી છે. આનું કારણ એ છે કે આંખમાં તૈજસત્વ જ અસિદ્ધ છે. આથી તૈજસત્વ હેતુ દ્વારા આંખમાં સૂર્યની જેમ વિષયસંપાદિત ઉપઘાતઆદિશૂન્યતાની સંગતિ કરવી યોગ્ય નથી. જો કે તૈયાયિક વિદ્વાન ચક્ષુમાં તેજસત્વની સિદ્ધિ અનુમાનપ્રયોગ દ્વારા કરે છે. તે અનુમાન પ્રયોગ આ મુજબ છે - આંખ તેજસ છે કારણ કે તે રૂપાદિ ગુણોની મધ્યમાંથી રૂપની જ ગ્રાહક = જ્ઞાપક = જ્ઞાનજનક છે. જે રૂપ, રસ, ગંધ, સ્પર્શમાંથી માત્ર રૂપનું જ
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy