SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ * विशेषावश्यकभाष्यत्तिसंवादः * २३९ स्यात् । तदिदमुक्तं भाष्यकृता - लोअणमपत्तविसयं मणोव्व जमणुग्गहाइसुन्नंति । जलसूरालोआईसु दीसंति अणुग्गहविघाया ॥ डझेज्झ पाविओ रविकराइणा, फरिसणं व को दोसो ? मन्नेज्जणुग्गहं पि व उवघायाभावओ ------भानुमती------------------ प्रकरणकार: प्रकृते प्राचां संवादमाह-तदिदमुक्तं भाष्यकता = विशेषावश्यकभाष्यकृत' श्रीजिनभद्रगणिक्षमाश्रमणपादेन -> लोअणमिति । अग श्रीमलधारिहेमचन्द्रसूरिकता व्याख्या एवम् -> अपापोऽसम्बन्दोऽसंनिष्टो विषयो ग्राह्यवस्तुरूपो यस्य तदप्राप्तविषयं लोचन, अप्राप्यकारीत्यर्थः, इति प्रतिज्ञा । कुत: ? इत्याह यद् = परमाद अनुग्रहादिशून्यम् । आदिशब्दादपघातपरिग्रह: गाह्यवस्तुकतानुग्रहोपघातशून्यत्वदित्यर्थः, अयश्च हेतुः । मनोवदिति दृष्टान्तः । यदि हि लोचनं ग्राह्यवस्तुना सम्बध्य तत्परिच्छेदं कुर्यात् दाऽन्त्यादिदर्शने स्पर्शनस्येव दाहाधुपघात: स्यात्, कोमलतुल्याहावलोकने त्वनुगहो भवेत् । न चैवम् । तस्मादप प्यकारि लोचनमिति भावः । 'मनस्यप्राप्यकारित्वं परस्याऽसिन्दमिति कथं तस्य दृष्टान्तत्वेनोपन्यास' इति चेत् ? सत्यम्, किन्तु वक्ष्यमाणयुक्तिभिस्ता तत् सिन्दमिति निश्चित्य तस्येह दृष्टान्तत्वेन प्रदर्शनमित्यदोषः । अथ परो हेतोरसिन्दतामदावयलाह- 'जल-सुरे'त्यादि । आदिशब्दः आलोकशब्दच प्रत्टोकमभिसम्बध्यते । ततश्च जलादीनामालोके लोचनस्थागहो दृश्यते सूरादीनां त्वालोके उपघात इति । अत: अनुगहादिशून्यत्वादि'त्यसिब्दो हेतुरित्यर्थः । इदमुक्तं भवति जल-घत-नीलवसन-वनस्पतीन्दमण्डलाद्यवलोकन नयारच परमाऽऽश्वासलक्षणोऽजगह: समीक्ष्यते, सुर-सितभित्यादिदर्श तु जलविगलनादिरूप उपघात: संदृश्यते इति । अत: किमुच्यते - 'जमणुग्गहाइसुन्न' ति ? इतिगाथार्थः ॥ २० ॥ अगोत्तरमाह 'इजेजति । अयमा भावार्थ: अरमदभिप्रायानभिज्ञाऽप्रस्तुताभिधायी परः । न हि वयमेतद बूमो पद्धत चक्षुषः कुतोऽपि वस्तुनः सकाशात् कदाचित् थैिवानुग्रहोपघातौ न भवतः । ततो रविकरादिना दाहाहात्मकेनोपघातवस्तुना परिच्छेदानन्तरं पश्चाच्चिरमवलोकयत: प्रतिपत्तुश्चक्षुः प्राप्य = समाराहा स्पर्शनेन्द्रियमिव दह्येत = दाहादिलक्षणस्तस्योपघात: क्रियतेत्यर्थः । एतावता च चक्षुषोऽप्राप्यकारिचक्षुदिनामस्माकं को दोष: ? न कश्चित्, दृष्टस्य बाधितुमशक्यत्वादिति भावः । तथा यत् स्वरूपेणैव सौम्यं शीतलं शीतरश्मि वा जल-प्रत-चन्द्रादिकं वस्त,तरिमेंश्च चिरमवलोकिते उपघाताभावादजगहमिव मन्येत चक्षः । 'को दोषः' इत्यचापि सम्बध्यते । न कश्चिदित्यर्थ इति गाथार्थः ॥ २७ ॥ आह - यधुकन्यायेनोपघातकानुगाहकवस्तुन्युपघाताजगहाभावं चक्षुषो न ब्रूषे, तहिं यद ब्रूषे तत् कथय इत्याशक्याऽऽह - 'गंतुं' इति । अयं नियम: - इदमेवारमाभिनियम्यत इत्यर्थः । किं त् ? इत्याह - रूपस्य देशो रूपदेश: आदित्यमण्डलादिसमाक्रान्तप्रदेशरूपस्तं गत्वोपप्लवनतस्तं समाश्लिष्य चक्ष: पश्यति = न परित्तिाति, अन्यस्याश्रुतत्वात् 'रूप' इति गम्यते । 'पतं सयं व ति' स्वयं वाऽन्यत आगत्य चक्षुर्देशं प्राशं = समागतं रूपं चक्षुर्न पश्यति किलत्वपासमेत योग्यदेशस्थ विषयं तत् पश्यति । अत्राह पर: - नवोन नियमेनाऽपाप्यकारित्वं चक्षुषः प्रतिज्ञातं भवति । न च प्रतिज्ञामागेणैव हेतूपन्यासमन्तरेण समी हेतवस्तुसिदिः । થઈ શકે છે. વળી, અહીં એક વાત એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે જેમ સૂર્યના કિરણો જોવાથી સૂર્યના કિરાયો ચક્ષુગોલક સુધી આવવાના લીધે આંખમાં દાહસ્વરૂપ ઉપઘાત થાય છે બરાબર તે જ રીતે સામે ચાલીને ચંદ્રના કિરણો નેત્રગોલક સુધી આવવાના લીધે આંખમાં ઠંડક સ્વરૂપ અનુગ્રહ પણ થાય જ છે. પરંતુ આ હકીકત ચશ્નના ચંદ્ર સુધી ગમનને આભારી નથી પરંતુ ચંદ્રકિગોના નયનલક સુધી આગમનને આભારી છે. માટે નેત્રને પ્રાપ્યકારી = પ્રાપ્યઅર્થજ્ઞાપક કહી ન શકાય. “સૂર્ય કિરણો સ્વયં નયનગોલક સુધી આવવાથી આંખમાં દાહ = ઉત્પન્ન થાય છે અને ચંદ્રકિરણો સ્વયં નેત્રમણિ સુધી આવવાથી આંખમાં ઠંડક સ્વરૂપ અનુગ્રહ થાય છે' આવું માનવાના બદલે જો એવું માનવામાં આવે કે “આંખ સ્વયં સૂર્યપર્યન્ત જવાથી દાહસ્વરૂપ ઉપઘાત થાય છે અને આંખ જ સ્વયં ચંદ્ર સુધી જવાના લીધે ઠંડક સ્વરૂપ અનુગ્રહ = ઉપકાર થાય છે.' તો તો જેમ સૂર્યના કિરણોને જોવાથી આંખમાં દાહ સ્વરૂપ ઉપઘાત કર્યો છે તેમ તલવાર જેવાથી નયનભેદન સ્વરૂપ ઉપઘાત જોઈએ, કારણ કે સૂર્યકિરણ જેમ દાહક છે તેમ તલવાર ભેદક = ભેદકારી છે. આ જ વાતને વિશેષાવશ્યકભાષ્યમાં શ્રીજિનભદ્રગગિક્ષમાશ્રમણે ૩ શ્લોક દ્વારા બતાવી છે. જેનો અર્થ આ મુજબ છે. --> લોચન = આંખ અપ્રામવિષયપ્રકાશક છે. અર્થાત વિષયની સાથે સંબદ્ધ થયા વિના વિષયનું ભાન કરાવે છે, કારણ કે તે અનુગ્રહ ‘શૂન્ય છે. જેમ કે મન. મનથી અગ્નિનો વિચાર કરવામાં આવે તો તે મન બળી નથી જતું તેમ આંખથી અગ્નિને જોવાથી આંખ બળી નથી જતી. માટે તે મનની જેમ અપ્રાપ્યકારી છે. શંકા :- પાગીના દર્શનથી આંખમાં ઠંડક સ્વરૂપ અનુગ્રહ અને સૂર્યપ્રકાશના દર્શનથી આંખમાં દાહસ્વરૂપ ઉપઘાતનો અનુભવ થાય જ છે. તેથી વિષયકૃત અનુગ્રહ - ઉપઘાતથી શૂન્યતાસ્વરૂપ હેતુ આંખમાં અસિદ્ધ છે. ૨૦૦૫ સમાધાન :- સૂર્યકિરણો સ્પર્શન ઈન્દ્રિયને પ્રાપ્ત કરીને જેમ સ્પર્શન ઈન્દ્રિયને બાળે છે, તેમ ચક્ષુ ઈન્દ્રિયના અધિકાનને પામીને
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy