SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ છo૮ ૦રIIનો પ્રથM: UDIશ: श्चिकोदाहरणविमर्श: * अथ यथा वृश्चिकस्य गोमयवृश्चिकप्रभवत्वं तथा ज्ञानस्याऽभ्यास-रसायन-माता-पितृ-शुक्र-शोणितादिनानाहेतुप्रभवत्वमुप्पत्स्यत इति चेत् ? न, रसायनादिस्थलेऽपि समानजातीयपूर्वाभ्याससम्भवात्, अन्यथा समानेऽपि रसायनायुपयोगे यमजयोः प्रज्ञा-मेधादिविशेषो न स्यात् । तस्मात् प्रज्ञादीनां जन्मादौ न विशेषः शालूक-गोमयजन्ययोस्तु शालूकयोमिथो विशेषदर्शनादेव विचित्रहेतुप्रभवत्वमिति न किञ्चिदनुपपन्नम् । -------------------HIGH ----------------- __वष्टतामवलम्ब्य चार्वाक: शकते -> अथ गोमयादिव वृश्चिकादपि वृश्चिकप्रादुर्भावदर्शनात् यथा वृश्चिकस्य गोमय-वृश्चिकप्रभवत्वं तथा ज्ञानस्य = चैतन्यस्यापि अभ्यास-रसायन-माता-पितृ-शुक्र-शोणितादिनानाहेतुप्रभवत्वं उपपत्स्यते । तथाहि केचित् प्रज्ञामेधादयस्ततम्यासात्, केचितु रसायनोपयोगात, अपरे माता-पितृशुक्र-शोणितविशेषादेव इति चेत् ? स्थादवादी तनिराकरोति -> नेति । रसायनादिस्थले प्रज्ञा-मेधादिविशेष अपि अन्तरङ्गतया अास्थमानपूर्वकालिक-सजातीयचैतन्यस्यैव हेतुत्वेन समानजातीयपूर्वाभ्याससम्भवात् = सजातीय-पूर्वकालीनचैतन्यानुशीलनस्याऽवश्यदलपत्वात्, रसायन-सेवनादेः सहकारिमारत्वात् । अन्यथा = रसायनादिस्थले रसायनादेव तदपादानकारणत्वे, देश-काल-मागाहापेक्षगा समानेऽपि रसायनायुपयोगे यमजयोः कस्यचित् क्वचिदेव प्रज्ञामेधादिकमित्येवं न स्यात्, रसायनायुपयोगस्य साधारणत्वात् । तस्मात् प्रज्ञादीनां जन्मादौ रसायनाम्यासे च न विशेष: = वैजात्यं दृश्यते इति न तेषां रसायनादिनानाहेतुपमतत्वं कथगितुं पार्यते । शालूकगोमयजन्ययोस्तु शालूकयोः = तश्विकयोः मिथो विशेषदर्शनादेव = वैजात्यस्याऽनुभवसिदत्तादेत तणाराणमणिन्यायेन विचित्रहतप्रभवत्वं = ताहशवैजात्यावच्छिनायो: क्रमेण गोमय-वश्चिकगोर्हेतुत्वं चैतन्ये च विशेषाऽदर्शनात् ता चैतन्यमेव हेतुर्न तु मातशरीरादिकं इति न किञ्चिदनुपपन्नम् । तदक्तं सम्मतितर्कटीकायां --> तगापि समानजातीयपूर्वाभ्याससम्भवात् । अयथा समातोऽपि रसायनागुपयोगे यमलकयोः कस्यचित् क्वापि प्रज्ञामेधादिकमिति प्रतिनियमो न स्यात्, रसायनागुपयोगस्य साधाराणत्वादिति । न च प्रज्ञादीनां जन्मादौ रसायनाम्यासे આમ અન્વયે વ્યભિચાર દોષનું પાણી નિવારણ થઈ જશે. માટે વિલક્ષાણ માતૃચૈતન્યને વિલક્ષાગ પુત્રચૈતન્યનું કારણ માની ન શકાય. - એમ ફલિત થાય છે. 5 વિલક્ષણભાવોમાં કાર્યકારભાવની વિચારણા ક નાસ્તિક :- મધ ૫૦ વિંછીથી વિંછીની ઉત્પત્તિ થઈ શકે છે તેમ વરસાદના કાળમાં છાણમાંથી પાણ વિંછી ઉત્પન્ન થાય છે. એક જ કાર્ય અને વિલક્ષણ કારણનું હોવું ફકત ચૈતન્યભિન્ન કાર્ય સુધી જ સીમિત નથી. પરંતુ વિંછીની જેમ ભિન્ન ભિન્ન ચૈતન્ય (=જ્ઞાન) સ્વરૂપ કાર્ય પ્રત્યે પણ વિષયવિશેષનો અભ્યાસ, રસાયાણ આદિનું સેવન, માતાનું રુધિર, પિતાનું વીર્ય વગેરે અલગ-અલગ વિલક્ષણ પદાર્થોને કારણે માનવામાં કોઈ વિરોધ નથી, વિલક્ષણ પદાર્થોમાં કાર્યકારાગભાવ માન્ય હોવાથી વિલક્ષાણ માતૃચેતન્યથી વિલક્ષણ પુત્રચૈતન્યની ઉત્પત્તિ માની શકાશે. અનેકાંતવાદી :- ૧૦ ના, આ વાત બરાબર નથી, કારણ કે રસાયાણા વગેરે સ્થળમાં પાગ પ્રજ્ઞા, મેધા આદિસ્વરૂપ વિશિષ્ટ ચૈિતન્ય પ્રત્યે અભ્યસ્યમાન પૂર્વકાલિક સજાતીય ચૈતન્ય જ કારણ છે, કારણ કે તે જ ચૈતન્યવિશેષાત્મક કાર્ય પ્રત્યે સજાતીય કારાગ છે. રસાયા વગેરેનું સેવન તો બહિરંગ હોવાથી અંતરંગ કારણનું સહકારી માત્ર છે, ચૈતન્યવિશેષનું ઉપાદાન કારાગ નહીં. જે રસાયાગનું સેવન વગેરેને જ ચૈતન્યવિશેષનું ઉપાદાનકારાગ માનવામાં આવે તો એક સાથે ઉત્પન્ન થનાર એક જ માતાના બે સંતાન દ્વારા સમાન પ્રમાણ, પદ્ધતિ, દેશ, કાલ વગેરેમાં રસાયાગ વગેરેનું સેવન કરવા છતાં પણ તેમાંથી કોઈ એકને જ વિશિષ્ટજ્ઞાન થાય છે, બીજને થતું નથી, અથવા તો તરતમમાત્રામાં જ્ઞાન થાય છે - તે થવું ના જોઈએ. પરંતુ આવું થાય છે જ. આથી આની સંગતિ કરવા માટે માનવું જ પડશે કે તન્યનું ઉત્પાદક ચૈતન્ય જ છે. જે વ્યક્તિ કેવલ રસાયાગ વગેરેનું સેવન કરે છે પણ કોઈ વિશેષ વિષયના જ્ઞાનનું અનુશીલન કરતો નથી તેને કોઈ વિશેષ વિષયનું વિશિષ્ટ જ્ઞાન થતું નથી. જ્યારે કોઈ વ્યક્તિ રસાયાણ આદિનું સેવન કરતાં કરતાં કોઈ વિશેષ વિષયના જ્ઞાનનું અનુશીલન કરે છે. તેને રસાયાગાદિના સેવનન સહયોગથી, વિશેષ વિષયના જ્ઞાનના અનુશીલનથી ને વિશેષ વિષયનું વિશિષ્ટ જ્ઞાન થાય છે. આમ, ચૈતન્ય પ્રત્યે વેતન્યથી ભિન્ન વિલક્ષણ પદાર્થની અંતરંગ કારાણતા સિદ્ધ થઈ શકતી નથી. વળી, બીજી વાત એ છે કે જન્મઆદિકાલમાં જે પ્રજ્ઞા, મેધા વગેરે હોય છે તે અને રસાયનોપયોગ, અભ્યાસ વગેરેથી જે પ્રજ્ઞા, મેધા આદિ જન્મે છે તેમાં તો કોઈ વૈલક્ષશ્ય = વૈજન્ય = ભેદ દેખાતો નથી જેના કારણે અલગ અલગ વિલક્ષણ કારાગને તેનું ઉપાદાન કારાણ માનવું પડે. જ્યારે માણથી ઉત્પન્ન થનાર વિંછી અને વિંછીથી ઉત્પન્ન થનાર વિંછીમાં તો વૈજય = વૈલક્ષય પ્રત્યક્ષસિદ્ધ છે, કારણ કે તેઓના રૂપ-રંગ વગેરેમાં ઘા ફેરફાર હોય છે. આથી છાણજન્ય વિજાતીય વિંછી પ્રત્યે છાણને અને વિંછીજન્ય વિજાતીય વિંછી પ્રત્યે વિંછીને ઉપાદાન કારણ માની શકાય છે. ચૈતન્યમાં વૈત્ય ન હોવાથી તેના પ્રત્યે વિલક્ષણ પદાર્થોન ઉપાદાન કારાગ માની ન શકાય. ( જુઓ પૂજ્ય મુનિરાજશ્રી જયસુંદરવિજયજી મહારાજે કરેલ હિન્દી ભાવાનુવાદથી યુકત સંમતિતર્ક કાંડ પ્રથમ. ગાથા-૧, પૃ. ૩૧૬ ).
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy