SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ 900 न्यायालोके प्रथमः प्रकाश: * स्यादवादकल्पलतासंवादः * (पश्चमभूतस्याप्युत्पत्तिप्रसङ्गात् । हेतोस्तदजननस्वभावत्वान्न तदुत्पत्तिरित्ति चेत् ? तर्हि लाघवात् असदजननस्वभावत्वमेव तत्र कल्प्यताम्। 'तत्रासत्त्वेऽपि क्वचित् जननस्वभाव इति नातिप्रसङ्ग' इति चेत् ? न, अननुगमात्, सज्जननस्वभावस्याऽनुगतस्यैव | कल्पयितुं युक्तचात् । ------------भानुमता - - - - - - - - - - - - - - - - - - प्रसशत, चेताया इव असत्त्वाविशेषात् । ततश्च देशनियमार्थमुक्तनियमाऽकल्पनेऽपि :असदत्पत्तिनिवारणकते चैतनियमकल्पनाया आवश्यकत्वमन्यथा भूतचतुष्टयसिन्दान्त्तव्याघातापातादिति भाव: । तदुक्तं शास्त्रवार्तासमुच्चये-> परमस्यापि भूतस्य तेभ्योऽसत्वाविशेषतः । भवेदत्पत्तिरेवश्च तत्त्वसङ्ख्या न युज्यते ॥ (9/819) इति। नलु हेतोः = चेतनाजनकस्य भूतसमुदायस्य तदजननस्वभावत्वात् = पञ्चमभूताऽजनतास्वभावत्वात् न भूतचतुष्कसमुदायात् तदुत्पत्ति: = पक्षमभूतोत्पादपसक्तिः । अतोऽसत उत्पादाभ्युपगमेऽपि न भूतचतुष्टयविभागव्याधात इति चेत् ? . स्यादवादी तत्प्रतिक्षिपति -> तहीति । भूतसमुदाये भूतचतुष्कातिरिक्तपञ्चमभूताऽजननस्वभावाभ्युपगमापेक्षया लाघवात् = शरीरकृतलाघवात् असदजननस्वभावत्वमेव तत्र = भूतसङ्काते कल्प्यतां = स्वीक्रियताम्, अन्यथाऽसत्वाविशेषेऽपि भूतसमुदायाच्चेतनाया एतोत्पतिर्न तु पश्चमभूतस्येत्यस्य शपथमागनिर्णेयत्वापतेः । एतेन कारणाभावादेव पक्षमभूतस्यानुत्पतिळ त्वसत्वादिति निरस्तम्, कारणाभावस्याऽसत्वसिदध्यधीनत्वेनान्योन्याश्रयापाताच्च । न तत्र = उपादाने असत्वेऽपि क्वचित् कस्यचित = चैतन्यादेरेव जननस्वभावो न त सर्वस्येति नातिप्रसङ्गः = न पञ्चमभूतोत्पत्तिप्रसङ्गः इति चेत् ? स्थादवादी तनिराकरोति-> नेति। असत्वावच्छेदेन कार्यतामपलप्याऽसत्वसामानाधिकाटोन भूतसमुदायकार्यताया अभ्युपगमे कार्यताया अननुगमात् = सामान्यधर्मेण नियमयितुमशक्यत्वात् । एवं भूतत्वावच्छेदेन कारणतामनड़ीकृत्य क्वचित् तज्जननस्वभावाभ्युपगमे भूतत्वसामानाधिकरायेनापनाया: कारणतासाच अननुगमात् = नियतधर्मानच्छिात्वापतेः । तथा चाकस्मिकतापत्तिरपि दुरिव । न च पश्चमभूतभिन-चेतनालक्षणाऽसत्कार्यजनस्वभावस्य भूतसमुदायेऽभ्युपगमानायं दोष इति वाच्यम्, तत्र मानाभावात्, एताहशगौरवापेक्षया भूतसमाते सज्जननस्वभावस्य = सत्वावच्छिन्नकार्यतानिखपितकारणत्वस्य अनुगतस्य = सामाव्यधर्मावच्छिन्नस्य एव कल्पयितुं युक्तत्वात् । न चैवं सत्कार्यवादापातेन प्रागपि तदुपलब्धिप्रसङ्ग इति वाच्यम्, कश्चित्सदसत्कार्यवादे तदनवकाशात् । एतेनानाविर्भावातदनुपलम्भेऽनाविर्भावस्पोपलम्भाभावरूपत्वे आत्माश्रयात्, पालकाधभावर पत्वे तु व्याअकादीनां प्राक्सत्वे तदभावायोगात् असत्वे च तदनुत्पतेरित्यादिकं परोक्तं परास्तम, द्रव्यरूपेण प्राक सत: पर्यायस्य द्रव्यरूपेण प्रागप्युपलम्भात्, पर्यायरूपेणाऽऽधक्षणसम्बन्धरूपपर्यायोत्पते: सघटत्वाच्चेत्याहाकं स्यादवादकल्पलतायाः (स्त. १/का. 819/प. 98३) बोध्याम् । કે પ્રત્યેક પૃથ્વી વગેરે ભૂતપદાર્થમાં ચેતના અસન = અવિદ્યમાન હોવાથી ભૂતસમુદાયમાંથી પણ તેની ઉત્પત્તિ થઈ નહિ શકે. જેમ કે પ્રત્યેક તલમાં તેલ હોવાથી તલસમુદાયમાંથી તેલની ઉત્પત્તિ થાય છે. પણ રેતીના પ્રત્યેક કાણમાં તેલ અવિદ્યમાન હોવાના લીધે રેતીના ઢગલામાંથી તેલ ઉત્પન્ન થતું નથી. તે જ રીતે પ્રત્યેક ભૂત પદાર્થમાં ચેતના અવિદ્યમાન હોય તે ભૂતસમુદાયમાંથી પણ ચૈતન્યની ઉત્પત્તિ નહિ થઇ શકે. અહીં શંકા થાય કે -> પ્રત્યેક આણુ વગેરે અવયવમાં અસત્ = અવિદ્યમાન એવું પણ ધૂલત્વ=મહત્ત્વ=મહત્પરિણામ પરંપરાએ ઘટ વગેરેમાં ઉત્પન્ન થાય જ છે. તે જ રીતે પ્રત્યેક ભૂતમાં પણ અવિદ્યમાન ચેતના ભૂતસમુદાયથી ઉત્પન્ન થઈ શકવાથી તેની ભૂતસમૂહમાંથી ઉત્પત્તિ અસંગત નહીં બને. --- તો તે બરાબર નથી, કારણ કે ઉપાદાન કારણમાં અસત્ = અવિદ્યમાનની ઉત્પત્તિ જો થઇ શકતી હોય તો ભૂતસંઘાતમાંથી પાંચમા ભૂતપદાર્થની પાગ ઉત્પત્તિ થવાની આપત્તિ આવશે. આ આપત્તિને નાસ્તિક શિરોમાન્ય કરે તો ભૂતચતુષ્ટયસિદ્ધાંત ભાંગી પડશે. અહીં નાસ્તિક દલિલ કરે કે -> પ્રત્યેક ભૂતમાં ચેતના અસત હોવા છતાં તેના હેતુસ્વરૂપ ભૂતસમુદાયમાં ચેતનાજનનસ્વભાવ હોવા ઉપરાંત પંચમભૂતઅજનનસ્વભાવ હોવાથી ભૂતસમુદાયમાંથી પાંચમાં ભૂતપદાર્થની ઉત્પત્તિની આપત્તિ નહીં આવી શકે. --- તો તે વાહિયાત છે, કારણ કે ભૂતસમૂહમાં પંચમ ભૂતનો અજનનસ્વભાવ માનવા કરતાં પંચમ ભૂતપદાર્થનો જનન સ્વભાવ માનવો ઉચિત છે, કારણ કે તેમ માનવામાં લાઘવ છે. भूतभां सत्पद्यार्थशनन स्वलाव उपना १ संगत - स्याद्वाटी तत्रा.। -> उपाहा रारामा असत् डोवा छत पाय 34हान मा असर पार्यने उत्पन्न १२वानो સ્વભાવ છે, બધા અસત્ કાર્યને ઉત્પન્ન કરવાનો નહીં. તેથી ભૂતસમૂહથી ચેતનાની ઉત્પત્તિ થવા છતાં પાંચમાં ભૂતપદાર્થની ઉત્પત્તિની આપત્તિ નહીં આવે, કારણ કે ભૂતસમૂદાયમાં પંચમભૂતજનન સ્વભાવ જ નથી રહેતો. <-- આવી ચાર્વાકની દલિલ પોકળ છે, કારણ કે ભૂતપદાર્થમાં ચેતના અને પંચમભૂત બન્ને અવિદ્યમાન હોવા છતાં ભૂતસમૂહમાં માત્ર અસચેતનાજનન સ્વભાવ માનવો અને
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy