SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ ६९६ तत्त्वन्यायविभाकरे संयमेति । अष्टावेतान्यनुयोगद्वाराणि संक्षेपेणोक्तानि नातो न्यूनता शङ्का कार्या । अत्र कस्मिन् संमये के भवन्तीत्यत्राह पुलाकेति । सप्रभेदा एते आद्यचारित्रद्वय एव वर्तन्त इत्यर्थः, कषायकुशीला इति, तत्त्वार्थभाष्यानुसारेणैवमुक्तिः, भगवत्याद्यनुसारेण तु आद्यद्वयेऽपि भवन्त्येत इति बोध्यम् । शिष्टं स्पष्टम् ॥ હવે સ્વરૂપથી કહેલા આ ચારિત્રીઓને અનુયોગદ્વારોથી સમજાવવા માટે કહે છે કે સંયમદ્વાર भावार्थ – “संयम-श्रुत-प्रतिसेवना-तीर्थ-लिंग-वेश्या-3५पात-स्थान३५ द्वारोथी. मा यात्रिीमानो વિચાર કરવો જોઈએ. પુલાક-બકુશ-પ્રતિસેવના-કુશીલો સામાયિકસંયમમાં અને છેદોપસ્થાપ્યમાં વર્તે છે, કષાયકુશીલો પરિહારવિશુદ્ધિમાં અને સૂક્ષ્મસંપરાયમાં વર્તે છે તથા નિગ્રંથો અને સ્નાતકો યથાખ્યાતમાં જ पर्ते छे." વિવેચન – આઠ, આ અનુયોગ દ્વારા સંક્ષેપથી કહેલાં છે, જેથી ન્યૂનતાની શંકા કરવી નહિ. અહીં કયા સંયમમાં કેટલા હોય છે? આના જવાબમાં કહે છે કે ૦ પુલાક-બકુશ-પ્રતિસેવના-કુશીલો પ્રભેદોની સાથે પહેલાંના બે ચારિત્રમાં જ વર્તે છે. ૦ કષાયકુશીલો પરિહારવિશુદ્ધિમાં અને સૂક્ષ્મસંપરામાં છે. આવું કથન તત્ત્વાર્થભાષ્યના અનુસાર જાણવું. ભગવતી આદિના અનુસારે તે પહેલાંના બે ચારિત્રમાં પણ હોય છે, એમ જાણવું. બાકીનું સ્પષ્ટ છે. पुलाकबकुशप्रतिसेवनाकुशीला उत्कर्षेणानूनकाक्षराणि दशपूर्वाणि श्रुतानि धारयन्ति, कषायकुशीला निर्ग्रन्थाश्च चतुर्दशपूर्वधराः, जघन्येन पुलाकानां श्रुतमाचारवस्तु, बकुशकुशीलनिर्ग्रन्थानामष्टौ प्रवचनमातरः, स्नातकास्तु श्रुतरहिताः केवलज्ञानवत्त्वात् ॥ १४ ॥ पुलाकेति । अनूनेति, एकेनाप्यक्षरेणान्यूनानि दशपूर्वाणीत्यर्थः । कषायेति चतुर्दशेति, उत्कर्षेणेदं बोध्यम्, आचारवस्त्विति, नवमपूर्वान्तःपातितृतीयमाचारवस्तु यावत्तेषां श्रुतमित्यर्थः । अष्टौ प्रवचनमातर इति, एतत्पालनरूपत्वाच्चारित्रस्य, तथा च चारित्रिभिरवश्यं तावज्ज्ञानवद्भिर्भवितव्यं चारित्रस्य ज्ञानपूर्वकत्वात् तज्ज्ञानञ्च श्रुतादिति तेषामष्टप्रवचनमातृप्रतिपादनपरं श्रुतं बोध्यम्, अवशिष्टं मूलं स्फुटार्थम् ॥ શ્રુતદ્વાર ભાવાર્થ – “પુલાક-બકુશ-પ્રતિસેવના કુશીલો ઉત્કર્ષથી સર્વ અક્ષરોથી સંપૂર્ણ દશ પૂર્વરૂપ શ્રતોને ધારણ કરે છે. કષાયકુશીલો અને નિગ્રંથો ચૌદ પૂર્વધરો હોય છે. પુલાકોને જઘન્યથી શ્રત આચારવસ્તુ છે. બકુશ-કુશીલ-નિગ્રંથોને આઠ પ્રવચનમાતાઓ, સ્નાતકો તો ધૃતરહિત છે, કેમ કે-કેવલજ્ઞાની છે.”
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy