SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - १२, प्रथम किरणे ર૭ समयोत्तरया वृद्ध्योत्कृष्टतोऽसंख्येयोत्सर्पिण्यवसर्पिणीलक्षणो विषय इति क्षेत्रकालरूपविषयभेदादसंख्येयभेदः । द्रव्यंभावलक्षणविषयापेक्षया चानन्ता अपि भेदास्तथापि संक्षेपेण तस्य भेदमाह स इति, अवधिरित्यर्थः । भवजन्यं व्याख्याति भवो जन्मेति । तस्याधिकारिणमाह यथेति । गुणजन्यं व्याख्याति गुण इति, तस्याप्यधिकारिणमाह यथेति । तथा च तेषु भेदेषु मध्ये केचन भवप्रत्ययाः केचन गुणप्रत्ययाः, ननु सम्यग्दर्शनादिगुणजन्यस्य क्षायोपशमिकत्वं भवस्यौदयिकत्वेन तज्जन्यस्यौदयिकत्वं प्राप्तं, क्षायोपशमिकभावे चावधिज्ञानमुच्यत इति विरोध इति, मैवम्, मुख्यतया भवजन्यस्यापि क्षयोपशमनिमित्तकत्वात् सोऽपि क्षयोपशमो नारकामरभवे सत्यवश्यं भवतीति तेषां भवजन्यत्वमुक्तमिति ॥ ત્યાં અવધિજ્ઞાનનું લક્ષણ. ભાવાર્થ- “ઇન્દ્રિય અને સંયમની અપેક્ષા વગરનો, રૂપીદ્રવ્યવિષયક સાક્ષાત્કાર “અવધિજ્ઞાન” કહેવાય છે. તે અવધિજ્ઞાન ભવજન્ય અને ગુણજન્યના ભેદે બે પ્રકારનું છે. ભવ એટલે જન્મ. તે જન્મરૂપ નિમિત્તજન્યરૂપ અવધિ ભવજન્ય છે. જેમ કે-દેવ-નારકોનું અવધિજ્ઞાન. ગુણ એટલે સમ્યગ્દર્શન આદિ. તેનાથી જન્ય ગુણજન્ય. જેમ કે-સંજ્ઞીપર્યાપ્ત મનુષ્ય-તિર્યંચોને અવધિજ્ઞાન. વિવેચન – જે વિષયક જ્ઞાનત્વ-વિશિષ્ટ જ્ઞાન પ્રત્યે નિયમથી ઇન્દ્રિયોની અને સંયમની અપેક્ષા નથી. તેવો રૂપિદ્રવ્યોના વિષયવાળો સાક્ષાત્કાર (આત્મ માત્રથી જન્ય પ્રત્યક્ષ) અવધિજ્ઞાન કહેવાય છે. લક્ષણ – ‘નિયમત: ક્રિયસંયમનિરપેક્ષત્વેતિ' રૂપિદ્રવ્યવિષયક સાક્ષાત્કાર, એ અવધિજ્ઞાનનું લક્ષણ છે. પદકૃત્ય - મતિજ્ઞાન આદિમાં અને મન:પર્યવજ્ઞાનમાં અતિવ્યાપ્તિના વારણ માટે “ઈન્દ્રિયસંયમનિરપેક્ષ ઇતિ પદ . મતિજ્ઞાનાદિમાં ઇન્દ્રિયની અપેક્ષા અને મન:પર્યવમાં સંયમની અપેક્ષા છે. સંયમનિમિત્તજન્ય વિશિષ્ટ અવધિજ્ઞાનમાં અવ્યાપ્તિના વારણ માટે “નિયમેન' એમ કહેલ છે. અવધિજ્ઞાન માત્રમાં સંયમનો નિયમ નથી. પુદ્ગલો' રૂપી છે. આવા શબ્દબોધમાં અતિવ્યાપ્તિના વારણ માટે “સાક્ષાત્કાર' એમ કહેલું છે. છે જે પ્રકારનો અવધિ, નિયમથી સંયમ પછી તરત જ થયો છે, તેવું અવધિજ્ઞાન સંયમની અપેક્ષાજન્ય હોઈ અવ્યાપ્તિ છે. માટે “રૂપણમવ્યાધ્યવિષયતાશાતિજ્ઞાનવૃત્તિશીનાથનતિમત્વ' એ અવધિજ્ઞાનનું લક્ષણ છે. આ લક્ષણ ધ્યાનમાં આવે તે માટે પ્રથમ સમવ્યાપ્યતા એટલે શું, તે જાણવું જોઈએ. જ્યાં જ્યાં સચેતનત્વ છે, ત્યાં ત્યાં પ્રાણાદિમત્વ છે અને જયા જ્યાં પ્રાણાદિમત્વ છે, ત્યાં ત્યાં १. तैजसभाषाद्रव्यापान्तरालवय॑नन्तप्रदेशिकाद्रव्यादारभ्य विचित्रवृद्ध्या सर्वमूर्त्तद्रव्याण्युत्कृष्टविषयपरिमाणमवधेरिति द्रव्यतो भावतश्च प्रतिवस्तुगतासंख्येयपर्यायरूपं विषयमानं, तस्मात्सर्वमपि पुद्गलास्तिकायमवधिग्राह्यांश्च तत्पर्यायानाश्रित्यावधिविषयोऽनन्तो भाव्यः । तथा च ज्ञेयभेदेन ज्ञानभेदाद्रव्यभावलक्षणविषयापेक्षया अनन्तत्वमवधेरपीति भावः ॥
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy