SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ ६७४ तत्त्वन्यायविभाकरे ૦ અહીં અરૂણોદયની આદિમાં પહેલાં જ આવશ્યક (પ્રતિક્રમણ) કરી પછી અરૂણ (સૂર્ય)ના ઉગવાના સમયમાં પડિલેહણા કરાય છે. કેટલાક કહે છે કે-“સૂર્ય ઉગ્યા બાદ, પ્રભાત ફૂટ્યા બાદ પહેલાં આવશ્યક કરી, પછી પડિલેહણા કરાય છે. બીજા કેટલાક કહે છે કે-“જયારે અરસપરસ હોં દેખાય, ત્યારે પડિલેહણા કંરાય છે. બીજા કેટલાક કહે છે કે-જે વેળામાં હાથની રેખા દેખાય, તે વખતે પડિલેહણ કરાય છે. વળી ન્યૂન કે અધિક વેળામાં પડિલેહણ ન કરવી.” ૦ ત્યાં જિનકલ્પિકને બાર પ્રકારની ઔધિક ઉપધિ છે, સ્થવિરકલ્પિકને ચૌદ પ્રકારની ઔધિક ઉપધિ છે. અને સાધ્વીઓને પચીસ પ્રકારની ઔધિક ઉપધિ છે. तत्र प्रतिलेखनाया:क्रमो विधियुत आगमादौ सुस्पष्टमुपपादितोऽत्र तु केवलं स्थानाशून्या) तस्या वाक्योच्चारणात्मिकाया विशेषमादर्शयति. ___ सा च सूत्रार्थतत्त्वश्रद्धानसम्यक्त्वमिश्रमिथ्यात्वमोहनीयवर्जनकामस्नेहदृष्टिरागपरिहारशुद्धदेवगुरुधर्मादरकुदेवकुगुरुकुधर्मापरिवर्जनज्ञानदर्शनचारित्रादरज्ञानदर्शनचारित्रविराधनापरिहारमनोवचनकायगुप्त्यादरमनोवाक्कायदण्डपरिहाररूप भावनागभिंतवचनोच्चारणपूर्वकवस्त्रादिनिरीक्षणप्रमार्जनरूपा पञ्चविंशतिप्रकारा विज्ञेया ॥५४॥ सा चेति । इयञ्च प्रतिलेखनोपकरणविषया, सूत्रतदर्थयोः तत्त्वतः श्रद्धानमेकं, सम्यक्त्वमिश्रमिथ्यात्वमोहनीयानां वर्जनात्मकानीति त्रीणि, कामस्नेहदृष्टीनां रागस्य परिहार इति त्रीणि, शुद्धा ये देवगुरुधर्मास्तेषामादर इति त्रीणि, कुदेवकुगुरुकुधर्माणां परिवर्जनमिति त्रीणि, ज्ञानदर्शनचारित्राणामादर इति त्रीणि, ज्ञानदर्शनचारित्राणां विराधनायाः परिहार इति त्रीणि, मनोवचनकायानां गुप्तेरादर इति त्रीणि, मनोवाक्कायानां दण्डस्य परिहार इति त्रीणि, सर्वेषां मेलनेन पञ्चविंशतिवचनानामुच्चारणपुरस्सरं भावनया पञ्चविंशतिविधानां वस्त्रादीनां निरीक्षणपूर्वकं प्रमार्जनं विधेयमिति भेदानेतानादाय पञ्चविंशतिप्रकारा प्रतिलेखना प्रोक्ता, स्वसमये एषा सुप्रसिद्धेति नात्र विशेषतो विचार उपन्यस्यते ॥ આનાથી ઉપર સંભવ પ્રમાણે કારણિક, ઔપગ્રહિક ઉપધિ હોય છે. ત્યાં પ્રતિલેખનાનો ક્રમ વિધિસહિત આગમ આદિમાં અત્યંત સ્પષ્ટરૂપે ઉપપાદિત છે. અહીં તો ફક્ત સ્થાનશૂન્ય ન રહે, માટે તે પ્રતિલેખનાના વાક્યના ઉચ્ચારણરૂપ (પચીસ બોલ) વિશેષને બતાવે છે. પચીશ પ્રકારની પ્રતિલેખના ભાવાર્થ – “તે પ્રતિલેખના, સૂત્ર અને સૂત્રાર્થની તત્ત્વથી શ્રદ્ધારૂપ એક, સમ્યકત્વમોહનીયમિશ્રમોહનીય-મિથ્યાત્વમોહનીયના પરિહારરૂપ ત્રણ, કામરાગ-સ્નેહરાગ-દષ્ટિરાગના પરિહારરૂપ ત્રણ,
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy