SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ ६०६ तत्त्वन्यायविभाकरे एकत्वभावनामाचष्टे - एक एवाहं जाये प्रिये न मे कश्चिदात्मीयः परो वा नवा कश्चिन्मदीयं दुःखाद्यपहर्तुं प्रभवतीत्येवं विचिन्तनमेकत्व भावना । अनया च निस्सङ्गतां यायात् ॥८॥ एक एवेति । एव शब्देन कदाचिदपिजननमरणानुभवो नेतरसहायो भवतीति सूचितम्, यमलकयोरपि क्रमेणैव निस्सरणान्मरणाच्च । संसारे हि जन्तुरेकक एवोत्पद्यते विपद्यतेऽप्येकक एव, दुःखी सन्नेकक एव कर्माज्जयति फलमपि तस्यैकक एवासेवते, बहुविधैः क्लेशैरजितं धनन्तु कलत्रमित्रादिभिस्सम्भूय भुज्यते परन्तु दुःखं स्वकर्मकृतमेकक एव सहते यदर्थमपि जीवः प्रत्यहं भ्रमति क्लिश्यते समालम्बते दैन्यं भ्रश्यति धर्माद् वञ्चयत्यहितानपक्रामति च न्यायात्सोऽपि देहः परभवप्रयाणे पदमेकमपि नानुवर्तते; तथा च सर्वेषां स्वाथैकनिष्ठत्वेन धर्मादृते नापरः कश्चन सहायो दुःखाद्यपहरणे दक्ष इत्येवंभावनैकत्वभावनेत्यर्थः । ननु गृहावासकालीनममतायाः कलत्रादिविषयिण्याः प्रव्रज्याकाले साधुभिस्त्यागः कृतः परन्तु साम्प्रतकालीनाचार्यादिविषयं ममत्वं कथं परिहार्यं भवेदिति चेदुच्यते ब्राह्यप्रेमणि पूर्व तनूकृते एकत्वभावनादिदाया॑त् आचार्यादिविषयेऽपि ममत्वानुदयेन पश्चादाहारे उपधौ देहे न सज्जति छिन्नममत्वश्च सर्वेऽपि जीवा असकृदनन्तशो वा सर्वजन्तूनां स्वजनभावेन परजनभावेन च संजाताः, अतः कोऽत्र स्वजनः परजनो वा इति भावनया त्रुटितप्रेमबन्धो भवतीति भावः । एवं सति यद्भवति तदाहानयाचेति । निस्सङ्गतामिति, स्वजनसंज्ञकेषु स्वीयत्वेन प्रसिद्ध शरीरे च स्नेहानुरागवैधुर्यमित्यर्थः, यायादिति, प्राप्नुयादित्यर्थः, ततो मोक्षायैव चेष्टत इति भावः ॥ એકત્વભાવના ભાવાર્થ – “એકલો જ હું જન્મ છું-મરું છું, મારે કોઈ પોતાનો કે પારકો નથી અને કોઈ મારા દુઃખ આદિના અપહાર માટે સમર્થ થતો નથી; આવો વિચાર, એ “એકત્વભાવના' કહેવાય છે. વળી આ भावनाथ नि:संगताने पामे !" વિવેચન – “એકલો જ અહીં જકારથી કદાચિત પણ જન્મ-મરણનો અનુભવ, કોઈ બીજાની સાથે કે સહાયથી થતો નથી કે યુગલનું પણ ક્રમથી નીકળવું અને મરવું છે. ખરેખર, સંસારમાં પ્રાણી એકલો જ જન્મે છે-મરે છે, એકલો જ દુઃખી થઈને કર્મ બાંધે છે અને એકલો જ કર્મફળને ભોગવે છે નાના પ્રકારના ક્લેશો વેઠીને ભેગું કરેલું ધન તો સ્ત્રી-પુત્ર-મિત્ર આદિ ભેગા થઈને ભોગવે છે. પરંતુ સ્વકર્મકૃત દુઃખને એકલો જ સહે છે. જેના ખાતર જીવ હંમેશાં ભમે છે, દુઃખી થાય છે, દીનતા કરે છે, ધર્મથી ભ્રષ્ટ થાય છે, ઠગે છે, શત્રુઓને મારે છે અને અન્યાયથી વર્તે છે, તે શરીર પરભવના પ્રસ્થાનમાં વોળાવવા પણ આવતું નથી. તથાચ સઘળા જીવો એક સ્વાર્થની નિષ્ઠાવાળા હોઈ ધર્મ સિવાય બીજો કોઈ સહાયક
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy