________________
३३८
तत्त्वन्यायविभाकरे ज्ञानस्य, भिन्नसन्ताने च समानजातीयकुम्भज्ञानस्योक्तस्य संवादकत्वस्वीकारात्, एकसन्तानेऽभिन्नविषये संवाद्यसंवादकभावाविशेषस्य मन्दप्रबलसामग्रीसमुत्पाद्यतयैव निरासात् । तथा न संवादकज्ञानात्प्रामाण्यनिश्चये चक्रको दोषः, संवादज्ञानेन प्रथमं प्रामाण्यं निश्चित्यैव प्रवर्तत इत्यनभ्युपगमात्, वह्निस्वरूपदर्शनेऽसत्येकदा शीतपीडितोन्यकार्यार्थं वह्निमद्देशमुपसर्पस्तत्स्प र्शमनुभवति, कृपालुना वा केनचित्तद्देशं वढेरानयने तत्स्पर्शमनुभवति, तदाऽसौ, वह्नि स्वरूपदर्शनस्पर्शनज्ञानयोस्संबन्धमवगच्छति ‘एवम्भूतो भाव एवम्भूतप्रयोजननिर्वर्तक' इति, एवमवगतसम्बन्धोऽन्यदाऽनभ्यासदशायामनुमानात् 'ममाऽयं स्वरूपप्रतिभासोऽभिमतार्थक्रियासाधनः, एवंरूपप्रतिभासत्वात्पूर्वोत्पन्नैवंरूपप्रतिभासवदि' त्येवंरूपात्पूर्वदर्शनस्य प्रामाण्यं निश्चित्य प्रवर्तत इति चक्रकाभावात् । न च संशयात्प्रवृत्तौ तत्रार्थक्रियाज्ञानात्प्रामाण्यनिश्चयो. विफल इति वाच्यम्, तत्रार्थक्रियाज्ञानजन्यप्रामाण्यनिश्चयस्य संशयापनयनफलत्वात् । संशयापगमस्यत्वभ्यासः प्रयोजनम् । एकदाऽर्थक्रियाज्ञानात् प्रामाण्यनिश्चयेऽन्यदा प्रतिपत्तॄणां सुखेनैवाभ्यासात् स्वतः प्रामाण्यनिश्चयपूर्वकप्रवृत्तिसम्भवात् । न च संशयात्प्रवर्त्तमानस्य कथं प्रेक्षावत्त्वमिति वाच्यम्, अप्रेक्षावत्त्वस्यैवेष्टत्वात्, नहि कश्चिज्जात्या प्रेक्षावान् तदन्यो वा, प्रेक्षावरणक्षयोपशमविशेषस्य सर्वत्र सर्वदा सर्वेषामसम्भवात्, प्रक्षीणाशेषावरणादशेषवेदिनोऽन्यत्र क्वचित्कदाचित्कस्यचिदेव प्रेक्षावत्त्वादित्यलं पल्लवितेन ॥
ભાવાર્થ – “જ્ઞપ્તિમાં તો અનભાસદશાપનમાં પરતઃ પ્રામાણ્ય છે અને અભ્યાસદશાપનમાં સ્વતઃ मेव प्राभाय छे."
વિવેચન – પહેલાં જ્ઞાનની ઉત્પત્તિના વિષયમાં પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બંને પરતઃ કહેલ છે. “તુ' શબ્દ અહીં પહેલાંના કરતાં વિલક્ષણતાનો બોધક હોઈ, જ્ઞાનની જ્ઞપ્તિ(જ્ઞાન-અનુવ્યવસાય)ના વિષયમાં અભ્યાસદશાપન્ન જ્ઞાનમાં સ્વની અપેક્ષાએ જ્ઞાનગત પ્રામાણ્યનો અને અપ્રામાણ્યનો નિશ્ચય થાય છે. અનભ્યાસંદશાપન્ન જ્ઞાનમાં પરતઃ પ્રામાણ્યનો અને અપ્રામાણ્યનો નિશ્ચય થાય છે. એવા શબ્દથી ઉભયમાં અનભાસદશાપન્ન જ્ઞાનની અપેક્ષાએ પરતઃ કહેવાથી સ્વાપેક્ષાનો વ્યવચ્છેદ છે. અભ્યાસદશાપન્ન જ્ઞાન અપેક્ષાએ સ્વત એવ કહેવાથી પરાપેક્ષાનો વ્યવચ્છેદ સમજવો.
[જ્ઞાનની અભ્યાસદશામાં પ્રામાણ્ય અને અપ્રામાણ્યનો નિશ્ચય, સંવાદક, બાધકજ્ઞાનની અપેક્ષા વગર પ્રગટ થતો સ્વતઃ થાય છે અને અનભ્યાસદશામાં સંવાદક, બાધકજ્ઞાનની અપેક્ષા રાખીને થતો નિશ્ચય હોઈ '५२त:' सेभ उवाय छे.]
તથાચ પ્રમાણ્ય અને અપ્રામાણ્ય, અભ્યાસદશાપન જ્ઞાનમાં સ્વના (પ્રામાણ્ય-અપ્રામાણ્યના) આશ્રયભૂત જ્ઞાનથી ગ્રાહ્ય છે, પરંતુ અનભ્યાસદશાપન્ન જ્ઞાનમાં પ્રામાણ્ય અને અપ્રામાણ્ય પરતઃ ગ્રાહ્ય છે. [અનભ્યાસંદશામાં પણ સ્વ(જ્ઞાન)ગત પ્રામાણ્ય, જ્યારે સ્વયમેવ “હું છું” આવું યથાર્થ પરિચ્છેદક જણાય,