SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीय भाग / सूत्र - १०, षष्ठ किरणे २५५ अतस्सप्तवाक्यसमुदायस्य साक्षात्प्रश्नज्ञानप्रयोज्यत्वभावेऽपि परम्परया तत्सत्त्वान्न क्षतिः । एकस्मिन् वस्तुनि घटादौ द्रव्यक्षेत्रकालभावापेक्षया सत्त्वस्यासत्त्वस्य, कथञ्चित्सदसत्त्वस्य, कथञ्चिदवक्तव्यत्वस्य कथञ्चित्सत्त्वावक्तव्यत्वयोः, कथञ्चिदसत्त्वावक्तव्यत्वयोः, कथञ्चित्सत्त्वासत्त्वावक्तव्यत्वानां च सत्त्वेन तादृशवाक्यसप्तकाद्धटादिरूपैकवस्तुविशेष्यकाविरुद्धसत्त्वादिप्रकारकबोधस्योदयेन लक्षणसमन्वयः । घटोऽस्ति पटो नास्तीत्यादिनानावस्तुनि सत्त्वासत्त्वादिबोधकवाक्येऽतिप्रसङ्गवारणायैकधर्मिविशेष्यकेति 1 एकस्मिन्नेव धर्मिणि प्रत्यक्षादिविरुद्धविधिनिषेधबोधकवाक्यसप्तके व्यभिचारवारणायाविरुद्धेति । विरोधस्फूर्ती वाक्यस्याबोधकत्वे पदनुपादेयमेव । घटस्स्यादस्तीत्यादिद्वित्रादिवाक्यसमुदाये व्यभिचारवारणाय सप्तेति । विवक्ष्यमाणसप्तवाक्यघटितोदासीनवाक्ययुतसमुदाये व्यभिचारवारणाय सप्तवाक्यपर्याप्तति । सत्यन्तन्तु नाव्याप्त्यादिवारकमपि तु प्रष्टप्रश्नानां सप्तविधातिरिक्तत्वाभावेन वाक्यानामुत्तररूपाणामपि सप्तविधत्वमेवेति सूचनायोपात्तम् । एकस्मिन् धर्मिणि रूपरसादिधर्मसप्तकबोधकेऽतिप्रसङ्गवारणाय सत्त्वासत्त्वादिबोधकं विधिनिषेधात्मकधर्मपदम् । नयसप्तभङ्गया अपि लक्ष्यत्वे न तत्रातिव्याप्तिः, यदि तु प्रमाणनयसप्तभङ्गयोः पृथक्पृथगेव लक्ष्यत्वं तर्हि सकलादेशत्वमप्यत्र विवक्षणीयम् ॥ સપ્તભંગીનું લક્ષણ ભાવાર્થ – “ત્યાં પ્રશ્નના અનુરૂપે એકધર્મી વસ્તુરૂપ વિશેષ્યવાળા, અવિરૂદ્ધ વિધિનિષેધરૂપ ધર્મરૂપી વિશેષણવાળા, બોધજનક સાત વાક્યોનો પર્યાપ્ત સમુદાય ‘સપ્તભંગી' કહેવાય છે.” વિવેચન પ્રશ્નકારના પ્રશ્નના જ્ઞાનથી જન્ય હોયે છતે, એકવસ્તુવિશેષ્યવાળા-અવિરૂદ્ધ વિધિપ્રતિષેધરૂપ ધર્મના પ્રકારવાળા બોધજનક સપ્ત વાક્યમાં પર્યાપ્ત-સમુદાયપણું, એ લક્ષણનો અર્થ છે. — આગળ ઉપર કહેવાતા સાત વાક્યોમાં ઉપરોક્ત લક્ષણ સુસંગત છે. - લક્ષણ-સમન્વય – ખરેખર, વક્તા, પ્રશ્નકારના પ્રશ્નોને જાણીને બોલવાની ઇચ્છા કરે છે, ત્યારબાદ વાકયનો પ્રયોગ કરે છે. એથી સાત વાક્યોનો સમુદાય સાક્ષાત્ પ્રશ્નજ્ઞાનથી પ્રયોજ્યપણાનો અભાવ છતાં પરંપરાથી પ્રશ્નજ્ઞાનપ્રયોજ્યપણાનું સત્ત્વ હોઈ ક્ષતિ નથી. ते या प्रमाणे:-भेऽ वस्तुभां-घट हिमां स्वद्रव्य-क्षेत्र - अण-भावनी अपेक्षाओ १ - सत्त्वनुं, परद्रव्यક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ ૨-અસત્ત્વનું, કથંચિત્ સદ્ ૩-અસત્ત્વનું, કથંચિદ્ ૪-અવક્તવ્યત્વનું, કથંચિત્ ૫-સત્ત્વ અને અવ્યક્તવ્યત્વનું, કથંચિદ્ ૬-અસત્ત્વ અને અવક્તવ્યત્વનું, કથંચિત્ ૭-સત્ત્વનું, અસત્ત્વનું અને અવક્તવ્યત્વનું વિદ્યમાનપણું હોઈ, તેવા સાત વાક્યોથી ઘટ આદિ રૂપ એક વસ્તુવિશેષ્યવાળાઅવિરૂદ્ધ સત્ત્વ આદિ પ્રકા૨વાળા બોધના ઉદયથી લક્ષણ સમન્વય છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy