SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - २५-२६, पञ्चमः किरणे २२९ હાજરીમાં દષ્ટાન્ત અને ગેરહાજરીમાં દષ્ટાન્તાભાસ થાય ! વળી એથી જ તેના સાધર્મથી અને વૈધર્મેથી બે પ્રકારો સંગત થઈ શકે છે. વળી આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિએ દષ્ટાન્તનું લક્ષણ અને તેનો ભેદ કહેલ છે કે-“તે દષ્ટાન્ત વ્યાપ્તિના દર્શનની ભૂમિરૂપ છે. તે સાધર્મ અને વૈધર્મથી બે પ્રકારે છે.” ઈતિ. તેઓએ જ બીજા સ્થાનમાં કહેલ છે કે-“પરાર્થ અનુમાનના પ્રસ્તાવથી ઉદાહરણના દોષો જ આ છે. દષ્ટાન્તજન્ય હોવાથી તો દષ્ટાન્તદોષો કહેવાય છે.” પરને વ્યાપ્તિના સ્મરણની અનુત્પત્તિમાં વક્તાએ ઉપન્યસ્ત દુષ્ટ ઉદાહરણમાં કારણપણું છે. અન્યથા, ઉદાહરણ આદિ દોષોનું ઉદુભાવન જ નિરર્થક થાય ! સાધ્યધર્મ આદિથી વિકલદેષ્ટાન્તનું ઉભાવન વક્તાના દોષથી જન્ય હોઈ, તેનું પણ દષ્ટાન્નાભાસપણું ન થાય ! આ પ્રમાણે યત્કિંચિત્ છે. अथ वैधर्म्यदृष्टान्ताभासं विभजते - वैधर्म्यदृष्टान्ताऽभासोऽपि नवविधः, असिद्धसाध्यसाधनोभयव्यतिरेकसन्दिग्धसाध्यसाधनोभयव्यतिरेकाव्यतिरेकाप्रदर्शितव्यतिरेकविपरीतव्यतिरेकभेदात् ॥ २५ ॥ __ वैधHदृष्टान्ताभासोऽपीति । न केवलं साधर्म्यदृष्टान्ताभास एव नवविधः किन्तु वैधर्म्यदृष्टान्ताभासोऽपि नवविध इत्यर्थः, साध्याभावसाधनाभावव्याप्तिदर्शनस्थानं वैधर्म्यदृष्टान्तस्तस्याभासोऽसिद्धसाध्यव्यतिरेकोऽसिद्धसाधनव्यतिरेकोऽसिद्धोभयव्यतिरेकस्सन्दिग्धसाध्यव्यतिरेकस्सन्दिग्धसाधनव्यतिरेकस्सन्दिग्धोभयव्यतिरेको-ऽव्यतिरेकोऽप्रदर्शितव्यतिरेको विपरीतव्यतिरेकश्चेति नवविध इति भावः ॥ દ્વિધર્મ દૃષ્ટાન્નાભાસ વિભાગ भावार्थ - "वैधय दृष्टान्तमास. ५९ (१) प्रसिद्धसाध्य व्यति२४, (२) मसिद्धसाधन व्यतिरे, (3) प्रसिद्ध मय व्यतिरे, (४) संहि५साध्य व्यति३७, (५) संहि५साधन व्यति३४, (६) संहि२५मय व्यति३४, (७) अव्यतिरे, (८) समर्शित व्यतिरे मने (८) विपरीत व्यतिरे; मानव ५२नो छ." વિવેચન – ફક્ત સાધમ્મ દષ્ટાન્તાભાસ જ નવ પ્રકારનો છે એમ નહીં, પરંતુ વૈધર્મ દષ્ટન્તાભાસ પણ નવ પ્રકારનો છે. જે સ્થાનમાં સાધ્યભાવ છે તો સાધનનો અવશ્ય અભાવ દેખાડાય છે, તે સ્થાન વૈધર્મ દષ્ટાન્ત કહેવાય છે. તેનો આભાસ ઉપરોક્ત નવ પ્રકારનો છે. तेषु प्रथमप्रकारमुपदर्शयति - अनुमानं भ्रमः प्रमाणत्वाद्यो भ्रमो न भवति स न भवति प्रमाणं यथा स्वप्नज्ञानमिति दृष्टान्तः, स्वप्नज्ञाने भ्रमत्वनिवृत्त्यसिद्ध्या असिद्धसाध्यव्यतिरेकः । निर्विकल्पकं प्रत्यक्षं प्रमाणत्वात् यन्न प्रत्यक्षं न तत्प्रमाणं यथानुमानमित्यत्रानुमानेऽप्रमाणत्वासिद्ध्याऽसिद्धसाधनव्यतिरेकः ॥ २६ ॥
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy