SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - ३, तृतीयः किरणे - १२३ भावः । एतेनातिदेशवाक्यार्थज्ञानकरणकं सादृश्यविशिष्टपिण्ड दर्शनव्यापारकं संज्ञासंज्ञिसम्बन्धज्ञानमुपमानमित्यपि निरस्तम्, अस्यापि प्रत्यभिज्ञानत्वाऽनतिक्रमात्, इदंत्वेनानुभूतगवयादिव्यक्तौ गवयादिपदवाच्यत्वस्य सङ्कलनात् । न चेदन्त्वेनैव गवयस्यानुभूतत्वेन गवयत्वावच्छिन्ने गवयपदवाच्यत्वस्योपमानविषयस्य न प्रत्यभिज्ञानतस्सिद्धिर्गवयत्वेन तस्याननुभवादिति वाच्यं प्रत्यभिज्ञावरणकर्मक्षयोपशमविशेषेण यद्धर्मावच्छेदेनातिदेशवाक्यानुद्यधर्मदर्शनं तद्धर्मावच्छेदेनैव पदवाच्यत्वपरिच्छेदोपपत्तेरिति । एवं वैलक्षण्यविषयकं दृष्टान्तयति वैलक्षण्येति, गोदर्शनाहितसंस्कारस्य महिषदर्शिनो जायमानेयं प्रतीतिस्संकलनात्मकत्वात्प्रत्यभिज्ञानं विसदृशविषयकमिति भावः । प्रतियोगित्वविषयकं दृष्टान्तयति, इदमिति, इदं तस्मादिति पदद्वयं समीपादिपदैरग्रेतनैस्सम्बध्यते, तस्मादित्यत्र पञ्चम्यर्थोऽवध्यपरपर्यायः प्रतियोगित्वं, तथा चेदं तदवधिकदूरत्ववत्तत्प्रतियोगिकदूरत्ववद्वत्वर्थः एवमग्रेऽपि, इत्यादीत्यत्रादिना 'रोमशो दन्तुरश्श्यामो वामनः पृथुलोचनः । यस्तत्र चिपिटघ्राणस्तं चैत्रमवधारयेः ॥ पयोम्बुभेदी हंसस्स्यात् षट्पदैर्धमरः स्मृतः । सप्तपर्णस्तु विद्वद्भिर्विज्ञेयो विषमच्छदः ॥' इत्येवमादिशब्दाकर्णनोत्तरकालं तथाविधवस्त्ववलोकनतो यदा तथावचनं सत्यापयति तदा तथाविधानि ज्ञानानि संकलनात्मकत्वादुदाहरणतया ग्राह्याणीति । प्रत्यभिज्ञानप्रमाणं निगमयतीतीति ॥ मथी प्रत्यत्मिाननादृष्टान्तीने छ ભાવાર્થ – “તે જ આ દેવદત છે' ઇત્યાદિ એકત્વવિષયક જ્ઞાન, “ગાયના જેવું રોઝ' ઇત્યાદિ સાદગ્યવિષયક જ્ઞાન અહીં જ ઉપમાનનો અંતર્ભાવ છે. “ગાયથી વિદેશ મહિષ' છે ઇત્યાદિ વૈલક્ષણ્યવિષયક જ્ઞાન, અવધિરૂપ પ્રતિયોગિત્વ વિષયક આ છે. જેમ કે-“મુંબઈથી અમદાવાદ દૂર છે, મુંબઈથી સુરત પાસે છે, રાઈ ચણા કરતાં નાની છે, કુંજર કીડી કરતાં મોટો છે, ઈત્યાદિ ઉદાહરણો જાણવા. ઇતિ પ્રત્યભિજ્ઞાન નિરૂપણ.” વિવેચન – તે દેશ, કાળમાં વર્તનાર દેવદત્ત અને આ કાળમાં વર્તનાર દેવદત્તમાં પૂર્વઅપરપર્યાયવ્યાપક દેવદત્ત દ્રવ્યરૂપ ઊર્ધ્વતા સામાન્યનું આલંબન લઈ એકત્વવિષય કરાય છે. પ્રત્યભિજ્ઞાનના વિષયભૂત એકત્વના અભાવમાં પૂર્વ-અપરપર્યાયમાં વર્તનાર એક જીવની અસિદ્ધિ થવાથી બંધ અને મોક્ષની વ્યવસ્થા ન થાય ! ખરેખર, બંધવાળાની જ મુક્તિ છે. એટલે દુઃખી એવા આત્માનો વિચાર કરી, પરમ સુખની પ્રાપ્તિ માટે દુઃખના વિનાશના ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે. અન્યથા બીજાના સુખ માટે શા માટે બીજો ઉદ્યમ કરે? જે બુદ્ધ છે, તે મુક્ત થાય છે. બુદ્ધ જુદો નથી અને મુક્ત થનારો જુદો નથી. જો જુદો હોય, તો એકબીજાને માટે કેમ પ્રવૃત્તિ કરે? આ પ્રત્યભિજ્ઞાનના ઉદાહરણો બૌદ્ધમતના નિરાકરણ માટે છે, કેમ કે-બૌદ્ધમત પ્રમાણે દરેક પદાર્થ ક્ષણિક છે, એટલે એમાં એકતા રૂપ સંકલના માટે કે સદેશતા
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy