SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे स्पष्टीयविषयताया अभावेऽपि तदुन्मुखत्वाद्विलक्षणप्रकारतावतीति भावः । अनन्तरमिति, अन्तरेणेहामपायाप्रवृत्तेरिति भावः । न चावग्रहेहयोर्न ज्ञानत्वं संशयादिवत्स्पष्टार्थनिर्भासाभावादिति वाच्यम्, आत्मधर्मत्वे सति संशयक्पिर्ययानध्यवसायेष्वनन्तर्भावेण तत्सिद्धेः । न च निश्चयान्यस्य संशयरूपत्वेनाज्ञानत्वमिति वाच्यम्, निश्चयोपादानक्षणस्यापि सर्वथाऽज्ञानत्वप्रसङ्गात्, न चेष्टापत्तिनिश्चयस्याप्यज्ञानतापत्तेः । न चावग्रहस्यानिर्देश्यसामान्यमात्रावगाहित्वेनानध्यवसायत्वमिति वाच्यम्, तत्र साक्षादध्यवसायत्वाभावेऽपि तद्योग्यतायास्सत्त्वात्, अन्यथा तत्कार्येष्वपायादिष्वपि तदभावप्रसङ्गात्, . अतिमत्तमूर्च्छितादीनामेव ज्ञानस्यानध्यवसायरूपत्वात्, तदुत्तरं तत्रापायादर्शनेन तद्योग्यताया अभावादिति । ईहिताकारेण निर्णयात्मक इति, तद्वृत्तिधर्मानुगमनतदवृत्तिधर्मव्यतिरेकाभ्यां तद्धर्मवत्तानिश्चयरूपस्तदितरधर्माभाववत्तानिश्चयरूपो वेत्यर्थः । तत इति अवेतस्यैव धार्यमाणत्वादिति भावः, धारणेति, अविच्युतिरूपा वा तज्जन्यवासनासंस्कारशब्दवाच्याऽऽत्मशक्तिविशेषरूपा वेत्यर्थः । उदेतीतीति । ईदशक्रमेणैवावग्रहादय उत्पद्यन्ते नोक्रमव्यतिक्रमाभ्यां न्यूनत्वेन वा, ज्ञेयक्षयोपशमस्येत्थमेव ज्ञानजननस्वभावत्वात् । क्वचिद्भ्यस्तेऽपायमात्रस्य दृढवासने विषये स्मृतिमात्रस्य च दर्शनेऽपि सौम्यादुत्पलपत्रशतव्यतिभेद इवावग्रहादिक्रमो नोपलक्ष्यत इति भावः ॥ શું દર્શન આદિનો આ જ ઉત્પત્તિ(અનુભવ)નો ક્રમ છે કે શું પ્રકારાન્તરથી પણ ક્રમ છે? આવી શંકામાં 53 छ : ભાવાર્થ – તથા ચ આ ક્રમ ઇન્દ્રિય અર્થની યોગ્યતાનામક સંબંધ હોય છતે દર્શન નામનું સન્માત્ર પહેલાં પ્રકટ થાય છે. જેમ કે-“આ કાંઈક છે ઇતિ. ત્યારબાદ કોઈ એક જાતિ આદિદ્વારા અવગ્રહ. જેમ કે'मा मनुष्य छ' वि. त्या२५॥ भनिश्चित३५ संशय. म :- पौरस्त्यछ : पाश्चात्य छ ?' ति. त्यार પછી નિયત આકારે સંભાવના રૂપ ઇહા. જેમ કે-“આ પૌરસ્ય હોવો જોઈએ' ઈતિ. ત્યાર બાદ ઈહિત આકારે નિર્ણય આત્મક અપાય. જેમ કે-આ પૌરસ્ય જ છે' ઇતિ. ત્યાર બાદ કાલાન્તરમાં સ્મૃતિના तुपामे पा२९॥ ४५ पामे छे. ल." વિવેચન- કથંચિત્ તેઓનો ભેદ હોયે છતે ઉત્પત્તિક્રમ છે, કેમ કે તે પ્રકારે અનુભવ છે, તે તે આવરણ ક્ષયોપશમભાવ છે. વિષયવિષયીભૂત ઇન્દ્રિય અને અર્થનો યોગ્યતાનામકયોગ પ્રમાણે અનતિદૂર આસન્નવ્યવહિત દેશ આદિ અવસ્થાનરૂપ કે સંશ્લેષરૂપ સંબંધ હોય છત, દર્શનનામક સન્માત્ર-સર્વવિશેષના વિમુખપણાએ નિરાકાર બોધ થાય છે તેનો વાચકશબ્દપ્રયોગ કહે છે. આ કાંઈક છે. જે દષ્ટ ન હોય, તેનો અવગ્રહ નહીં હોવાથી. તેના ઉત્તરકાળમાં કોઈ એક જાતિ આદિથી એટલે સત્ત્વવ્યાપ્ય મનુષ્યત્વ આદિ જાતિવિશિષ્ટપણા આદિથી વ્યાવહારિક અવગ્રહ (નૈશ્ચયિક અપાય) થાય છે. જેમ કે-“આ મનુષ્ય છે.”
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy