SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ ७०२ तत्त्वन्यायविभाकरे અવતરણિકા - આ પ્રમાણે સ્વરૂપની અપેક્ષાએ મોક્ષનું કથન કરી “તત્ત્વભેદ-પર્યાયોથી વ્યાખ્યા કરવી.” આ ન્યાય-નિયમને અનુસરનાર, મોક્ષના ભેદોને કહેવાની ઇચ્છાવાળા સિદ્ધાન્તમાં સિદ્ધોનું સત્પદપ્રરૂપણા આદિ નિરૂપણને જોવાથી પોતે પણ તે જ પ્રકારે કરવાને માટે સિદ્ધોને ઉતારે છે-કથે છે. भावार्थ - 'ते भोक्षवाको भुत' ठेवाय छे. વિવેચન - “તદ્વાનિત્તિ. સકલ કર્મક્ષયજન્ય સ્વસ્વરૂપમાં અવસ્થાનરૂપ પર્યાયવાળો મુક્ત છે, એવો અર્થ છે. તેથી પર્યાય અને પર્યાયીનો કથંચિત્ અભેદ હોવાથી, સત્પદપ્રરૂપણા આદિથી સિદ્ધોનો ભેદ વાચ્યકથનીય થવાથી, તે સિદ્ધોથી અભિન મોક્ષરૂપ પર્યાયનો પણ ભેદ જણાવેલો જ છે, એમ ભાવ છે. તે મુક્તો કેટલા પ્રકારના છે? આવી શંકાના જવાબમાં કહે છે કે तत्र मुक्ताः कतिविधा इत्यत्राह - सोऽनुयोगद्वारैस्सिद्धान्तपप्रसिद्वैस्सत्पदप्ररूपणादिभिर्नवभिनिरूपणादुपचारेण नवविधः ।३। स इति । मुक्त इत्यर्थः । अनुयोगद्वारैरिति, विधिनिषेधाभ्यामर्थप्ररूपणारूपैर्व्याख्याप्रकारैरित्यर्थः । सिद्धेषु परस्परं वस्तुतो वैलक्षण्याभावेन कथंनवविधत्वमित्याशंकायामाहोपचारेणेति । नवभिः प्रकारैर्विचार्यमाणत्वादेव नवविधत्वं तेषां न तु वस्तुतो नवविधत्वमिति भावः ॥ ભાવાર્થ - “તે મુક્ત, સિદ્ધાન્તપ્રસિદ્ધ, સત્પદપ્રરૂપણા આદિ નવ અનુયોગદ્વારભૂત સત્પદપ્રરૂપણા આદિથી નિરૂપિત થવાથી ઉપચારથી નવ પ્રકારનો છે. વિવેચન - ‘સે ઇતિ.” તે મુક્ત, અનયોગ દ્વારોથી એટલે વિધિનિષેધપૂર્વક-અર્થપ્રરૂપણારૂપ-વ્યાખ્યાનપ્રકારો-અંગોથી પ્રરૂપિત હોઈ નવવિધ છે. સિદ્ધોમાં પરસ્પર વસ્તુતઃ ભેદ નહીં હોવાથી કેવી રીતે નવ પ્રકારો ઘટી શકે? આવી આશંકામાં કહે છે 3 - '७५यारथी' व्याध्यानानक () भंगाथा सिद्धो, विया२-५३५९॥न विषयभूत होवाथी ४ न4 (6) પ્રકારવાળા છે. પરંતુ વસ્તુતઃ સિદ્ધોમાં ભેદ નથી, એવો ભાવ છે. પહેલાં સત્પદપ્રરૂપણાને કહે છે. तत्राद्यां सत्पदप्ररूपणामाह - गत्यादिमार्गणाद्वारेषु सिद्धसत्ताया अनुमानेनागमेन वा निरूपणं सत्पदप्ररूपणा ।।। गत्यादीति । सत्ताभिधायकं पदं सत्पदं तस्य प्ररूपणा सत्पदप्ररूपणा, विद्यमानार्थाभिधायिपदस्य तत्त्वकथनमिति भावः, असत्यप्यर्थे बाह्ये शशविषाणादिपदप्रयोगात् बाह्यार्थे सत्यपि घटपदप्रयोगदर्शनान्मोक्षशब्दः सिद्धशब्दो वा घटपदवद् विद्यमानार्थभिधायको वा शशशृङ्गवदविद्यमानार्थाभिधायको वेत्याशङ्कायामाह सिद्धसत्ताया इत्यादि । मोक्षादिशब्दस्य
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy