SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ३५ सूत्र - ६, प्रथम किरणे जीवासाधारणधर्मप्रतिषेधस्यैवाभिमतत्वात्, तथा च जीवादीनां द्रव्यमिति सामान्यसंज्ञा, विशेषसंज्ञा च जीवो धर्मोऽधर्म इत्यादिरूपेति भावः । एतानीति, धर्मादय इति भाव:, विधेयप्राधान्यात्पुद्गलशब्दस्य त्रिलिङ्गत्वाद्वा नपुंसकनिर्देशः । एवशब्दो भिन्नक्रमो द्रव्येयत्ताबोधकषट्पदेन सम्बद्ध्यते, तथा चैतानि षडेवेत्यर्थः । एतानि षडेव किमात्मकानीत्यत आह द्रव्याणीति । बाह्याभ्यन्तरनिमित्तकोत्पादविगमैः स्वपर्यायैद्रूयन्ते गम्यन्ते तांस्तान् पर्यायान् वा द्रवन्ति गच्छन्तीति द्रव्याणि बाह्यं निमित्तं द्रव्यक्षेत्रकालभावलक्षणं, आभ्यन्तरञ्च स्वपरिणामविशेषः, तावेतौ मिलित्वोत्पादविगमयोर्हेतू भवतः नत्वन्यतरापाये, तथा चैतानि पर्यायद्रवणाद्द्रव्याणि न तु द्रव्यत्वसम्बन्धात्, द्रव्यत्वसम्बन्धात्पूर्वमेषामद्रव्यत्वापत्तेः, न हि दण्डसम्बन्धात् प्राग् देवदत्तो दण्ड्यासीत् । किन्तु यदा दण्डसम्बन्धस्तदैव । न च तथा प्रकृते द्रव्यताऽभिमता प्राग्द्रव्यत्वसम्बन्धात्, अभिमतत्वे वा तत्सम्बन्धाऽऽनर्थक्यमेव । यद्वा जाति: शब्दार्थ इत्यभ्युपगन्तृद्रव्यास्तिकनयाभिप्रायेण द्रव्यत्वनिमित्ता द्रव्यसंज्ञैतेषां भवतु, तच्च द्रव्यत्वं वस्तुतः कथञ्चिद्भिन्नाभिन्नमिति न कोऽपि दोषः । एवशब्दस्य द्रव्याणीत्यनेनापि सम्बन्ध:, तथा च जीवादीनि षट् द्रव्याण्येवेत्यपि लाभेन धर्मादिषु द्रव्यत्वायोगस्य व्यावृत्तिरिति । एतेन च जीवादीनां द्रव्यत्वं सामान्यविशेषात्मकत्वमुत्पादव्ययध्रौव्यात्मकत्वं पर्यायवत्त्वं तत्त्वञ्च साधर्म्यं लभ्यत इति भावः ॥ શંકા- અનશ્વ શબ્દની ગર્દભ રૂપ અર્થમાં સ્થિતિ વ્યાજબી છે, કેમ કે-જીવત્વ સરખું પેટ, એક શરૂ (जरी) वगेरे ३५ समानता छे. હ્રસ્વકર્ણ આદિ રૂપ તુરંગના વિશેષ લક્ષણની અપેક્ષાથી ભિન્નતા છે. ધર્મ આદિ અજીવોમાં તો તથાવિધ સમાનતાનો અભાવ હોવાથી, શું જીવના અસાધારણ ચૈતન્યથી શૂન્ય માત્રમાં અજીવ શબ્દ છે ? સમાધાન- આવી શંકામાં સાધર્મ્સ ધર્મના પ્રતિપાદન દ્વારા, જીવ આદિનું સામાન્ય વિશેષ આત્મકપણું પણ દર્શાવવા માટે કહે છે કે-‘જીવની સાથે આ ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુદ્ગલો’-એ છ પદાર્થો દ્રવ્ય તરીકે उहेवाय छे. તથાચ જીવની સાથે ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુદ્ગલોનો દ્રવ્યત્વ નામનો સમાન ધર્મ છે. વળી દ્રવ્યત્વ પણ પ્રતિષેધ યોગ્ય નથી. જો પ્રતિષેધ્ય માનવામાં આવે, તો આકાશપુષ્પની માફક ધર્મ આદિ અસત્ બની જાય ! આ ઇષ્ટ નથી. અજીવમાં તો જીવના અસાધારણ ધર્મરૂપ ચૈતન્યનો પ્રતિષેધ ઇષ્ટ છે. તથાચ જીવ આદિ છ પદાર્થોમાં દ્રવ્ય નામની સંજ્ઞા છે. જીવ ધર્મ-અધર્મ આદિ રૂપ વિશેષ સંજ્ઞા છે. ‘એતાનિ’ આ ધર્માદિ પદાર્થોમાં અહીં વિધેયની-દ્રવ્યાણિ રૂપ વિધેય પદની પ્રધાનતાની અપેક્ષાએ અને પુદ્ગલ શબ્દ ત્રણ લિંગમાં વર્તતો હોવાથી નપુંસક તરીકે નિર્દેશ છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy