SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे (तत्रोद्भूतावयव भेद इतरेतरयोः । एवात्रावयवद्वित्व बहुत्वा पेक्षया द्विवचनबहुवचने । श्चैञ्चश्चमैत्रश्च चैत्रमैत्रोपश्यत: चैत्रमैत्र दत्ताः पश्यन्ति न्यग्भूतावयवभेदस्तु समाहारोऽतस्तत्रैकवचनम् । धवखदिर पलाशम् । धवखदिरौ छिन्धि इत्यादावितरेतरद्वन्द्वः वैयाकरणास्तु तादृश साहित्याश्रये शक्तिमाहुः शाब्दिकास्तु मिलितानामन्वय इतरेतर इति वदन्ति ।) પ્રત્યેકનો પ્રધાનપણે ક્રિયાની સાથે સંબંધ હોઈ અહીં સમાહાર રૂપ દ્વન્દ સમાસ નથી, કેમ કે-સમુદાયની જ પ્રધાનતાની આપત્તિ થઈ જાય ! ધર્માદિના ક્રમન્યાસના હેતુઓ પ્રશસ્ત નામ હોવાથી અથવા મોક્ષનગરના ગમનમાં ઉપકારી હોવાથી “ધર્મને પહેલાં મૂકેલ છે. ધર્મનો વિરોધી હોઈ સ્થિતિનું કારણ હોવાથી ત્યારબાદ “અધર્મ મૂકેલ છે. ત્યારપછી ધર્મ અને અધર્મથી પરિચ્છેદ્ય હોવાથી અને સર્વ અર્થનો આધાર હોવાથી “આકાશ' મૂકેલ છે. ત્યારપછી ધર્મ-અધર્મ-આકાશની સાથે અમૂર્તપણાની અપેક્ષાએ સમાનધર્મ હોઈ “કાલ' રાખેલ છે ત્યારબાદ કાલ નિમિત્તે નાના પરિણામવાળો હોઈ, અમૂર્ત દ્રવ્યોનો પ્રતિપક્ષી હોઈ પુદ્ગલ'નું ગ્રહણ કરેલ છે. પંચ સંખ્યાના નિર્દેશના હેતુઓ અજીવ તત્ત્વના પાંચ જ ભેદ છે, પાંચથી ઓછા નથી તેમ વધુ પણ નથી. પ્રત્યેક પાંચ અજીવમાં અજીવપણું દર્શાવવા માટે અને ધર્મ આદિ અજીવો, ગતિ આદિ ઉપકારો પ્રત્યે વર્તતા સ્વયં ગતિ આદિ પરિણામવાળા થાય છે. ધર્મ આદિ અજીવોની, ગતિ આદિ ઉપકારોની પ્રવૃત્તિ, પરનિમિત્તને આધીન નથી પણ સ્વતંત્ર છે. આ વસ્તુ દર્શાવવા માટે “પંચ' એવા પદનો વિન્યાસ છે. અજીવનો અર્થ “નજીવા અજીવા” અર્થાત્ જીવથી અન્ય અજીવ એવો અર્થ કરવો, કેમ કે-સગ્રાહી પર્યદાસ રૂપ નિષેધ છે. કહ્યું છે કે-“નયુક્ત તત્ય' અર્થાત્ “નથી યુક્ત પદ, અન્ય સદશ અધિકરણ રૂપ અર્થમાં વર્તે છે. આવા ન્યાયથી પદાર્થાતરમાં જ અજીવ શબ્દ છે, અભાવ માત્રમાં નહિ. (પ્રસજય પ્રતિષેધ નહિ.) જેમ કે-નઅશ્વ-અનશ્વ શબ્દ, અશ્વથી ભિન્ન અને તત્સદશ ગર્દભ અર્થમાં વર્તે છે. વળી ભાવાત્તર રૂપ જે નથી, એવો કોઈ અભાવ પ્રસિદ્ધ નથી. नन्वनश्वशब्दस्य गर्दभे स्थितियुक्ता, जीवत्वसदृशोदरैकशफादिलक्षणसादृश्यसत्त्वाद् हुस्वकर्णादितुरगविशेषलक्षणापेक्षया च प्रतिषेधात् । धर्मादौ तु तथाविधसादृश्याभावाज्जीवासाधारणचैतन्यशून्यत्वमात्रेऽजीवशब्दो वर्त्तत इत्याशंकायां साधर्म्यधर्मप्रतिपादनद्वारा सामान्यविशेषात्मकत्वमपि जीवादीनां प्रदर्शयितुमाह ___ जीवेन सहैतान्येव षड् द्रव्याणि । ६ । जीवेनेति । तथा चैषामस्ति सादृश्य, जीवेन सह द्रव्यत्वं हि सर्वेषां समानो धर्मः, न चात्र द्रव्यत्वमपि प्रतिषेध्यम्, तथा सति गगनकुसुमायमानत्वं धर्मादीनां स्यात् न चैतदिष्टं,
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy