SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे एषामिति । ज्ञानावरणीयादिकर्मणामित्यर्थः । के ते भेदा इत्यत्राह विवृता इति एतेभेदाः, उदये कियन्तो भेदा इत्यत्राहोदये चेति । अयं भावः, बन्धोदययोश्चिन्त्यमानयोर्बन्धननामानि संघातननामानि च स्वस्वशरीरान्तर्गततया विवक्ष्यन्ते, न तु पृथक्तया, तथा वर्णचतुष्टयस्योत्तरभेदाः क्रमेण पञ्चद्विपञ्चाष्टसंख्याका बन्धोदययोर्न पृथक् विवक्षणीयाः परन्तु वर्णगन्धरसस्पर्शाश्चत्वारं एव । बन्धे चिन्त्यमाने च सम्यक्त्वसम्यङ्मिथ्यात्वे न गृह्येते तयोर्बन्धाभावात् । तथा च बन्धचिन्तने बन्धनपञ्चकसंघातनपञ्चकवर्णादिषोडशकानि सत्तागतनाम्नस्त्रिनवतेरपनीयन्ते शेषास्सप्तषष्टिर्गृह्यन्ते, मोहनीयप्रकृतयश्च सम्यक्त्वसम्यङ्ग्मिथ्यात्वहीनाष्षर्विंशतिस्ततस्सर्वप्रकृतिसंख्यायोगे बन्धे विंशत्युत्तरशतं प्रकृतयो भवन्ति । उदये च चिन्त्यमाने सम्यक्त्वमिश्रे अप्युदयमायात इति ते अपि परिगृह्येते तस्मादुदये द्वाविंशंशतमित्यभिप्रायेणोक्तं सम्यक्त्वेत्यादि । सत्तायां कियन्त इत्यत्राह सत्तायान्त्विति । सत्तायान्तु चिन्त्यमानायां बन्धनपञ्चकसंघातनपञ्चकवर्णादिषोडशकञ्च संयोज्य प्रकृतीनामष्टचत्वारिंशं शतं विज्ञेयम् । यदा तु पुनर्गर्गर्षिशिवशर्मप्रभृत्याचार्याणां मतेनाष्टपञ्चाशदधिकं प्रकृतिशतं सत्तायामधिक्रियते तदा बन्धनानि पञ्चदश विवक्ष्यन्ते ततोऽष्टचत्वारिंशदधिकस्य प्रकृतिशतस्योपरिबन्धनगततादृशप्रकृतयोऽधिकाः प्राप्यन्ते तदा भवत्यष्टपञ्चाशदुत्तरं प्रकृतिशतमितिभावः । तदेतत्सर्वं कर्मग्रन्थादौ दर्शितमित्याह विवृता इति, श्रीविजयदेवेन्द्रसूरिमहर्षिकृते, कर्मग्रन्थे - कर्मविपाकादिग्रन्थषट्क इतिभावः ॥ ६७४ જ્ઞાનાવરણીય આદિના પેટાભેદો જ પ્રકૃતિબંધના ૧૨૦ રૂપ ઉત્તરભેદોનું વર્ણન ભાવાર્થ - આ કર્મોના પેટાભેદો ૧૨૦ રૂપ જાણવાં. આ પેટાભેદોનું વિવરણ પુણ્ય અને પાપતત્ત્વમાં કરેલ છે. વળી ઉદયનાં સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીય સાથે ૧૨૨ ભેદો થાય છે. સત્તામાં તો ૧૫૮ ભેદો હોય છે. આ બધાનું વિવરણ કર્મગ્રંથમાં છે. વિવેચન – એષામિતિ=આ જ્ઞાનાવરણીય આદિ કર્મોનો એવો અર્થ છે. તે કયા કયા ભેદો ? આના જવાબમાં કહે છે કે-‘આ ભેદોનું વિવરણ પુણ્ય-પાપતત્ત્વમાં કરેલ છે.’ ઉદયમાં કેટલા ભેદો છે ? આના જવાબમાં કહે છે કે-અને ઉદયમાં ઇત્યાદિ.' અહીં આ ભાવ છે કે-બંધ અને ઉદયના વિચારમાં બંધનનામકર્મો-સંઘાતનનામકર્મો પોતાના શરીરમાં અંતર્ગતપણાએ વિવક્ષિત કરાય છે પરંતુ અલગરૂપે નહીં. તેવી રીતે વર્ણ ચતુષ્ટયના કર્મથી ૫-૨-૫-૮ સંખ્યાવાળા ઉત્તરભેદો, બંધ અને ઉદયમાં અલગરૂપે વિવક્ષાયોગ્ય થતા નથી, પરંતુ વર્ણ-ગંધ-રસ-સ્પર્શરૂપે ચાર જ છે. વળી બંધના ચિંતનમાં સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીય ગ્રહણયોગ્ય થતા નથી, કેમ કે-તે બંનેનો બંધ થતો નથી. તથાચ બંધચિંતામાં પાંચ બંધનો, પાંચ સંઘાતનો અને વર્ણ આદિ સોળ (૧૬) સત્તાગત નામમાંથી (૯૩માંથી) બાદ કરતાં બાકીની
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy