SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ४७७ સૂત્ર - ૪રૂ, સનમ: વિરઃ કે-ઇવર સામાયિક વ્યપદેશના વિગમથી “સામાયિક એવી સંજ્ઞાને છોડે છે, માટે (સંજ્ઞારૂપ) સામાયિક ઈતરકાલીન છે એમ સમજવું.] પદકૃત્ય - છેદોપસ્થાપના આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “સતિ' સુધીનું પદ છે. તથા સ્વલ્પકાળ' ઇતિ આ પ્રમાણેનું પદ, ઇન્દર શબ્દના અર્થવર્ણન પરાયણ જ છે, પરંતુ વ્યાવૃત્તિ-વ્યવચ્છેદ કરનારું નથી. છેદોપસ્થાપ્ય વડીદીક્ષા રૂ૫) ચારિત્રગ્રહણના પહેલા મરણને પામનાર ઇત્વરકાલીન સામાયિક રૂપ ચારિત્રવાળા સાધુના ચારિત્રમાં અવ્યાપ્તિના વારણ માટે યોગ્ય ઇતિ પદ મૂકેલ છે. માવજીવકાળ નામક સામાયિકને કહે છેજે સંયમ ભાવિ વ્યપદેશને પામતો નથી અને જાવજજીવ સુધી રહે છે, તે સંયમ (સા. ચા.) યાવજીવકાલિક' કહેવાય છે એવો ભાવ સમજવો. સારાંશ કે-સામાયિકચારિત્રવાળો જ થતો, ચાર મહાવ્રતોને મન-વચન-કાયાથી જે પાલન કરતો જાવજજીવ સુધી વર્તે છે, તે જાવજજીવકાલિક સામાયિક સંયત (સંયમવાળો) કહેવાય છે, એવો ભાવ સમજવો. ૦ દીક્ષાના સ્વીકારના કાળથી માંડીને મરણ(પ્રાણપ્રયાણ) કાળ સુધી રહે છે, એવું ચારિત્ર “યાવજીવકાલિક ચારિત્ર” કહેવાય છે. ૦ યથાખ્યાતચારિત્રમાં ભાવિ વ્યપદેશનો અભાવ હોવાથી જાવજજીવ સુધી સંયમરૂપપણું છે. તેમાં અતિવ્યાપ્તિના વારણ માટે “સામાયિકપણું-એમ કહેવું. સામાયિકત્વ એટલે “સામાયિકપદ વ્યપદેશયોગ્યત્વએવો અર્થ છે. તેથી તે યથાખ્યાતચારિત્રમાં વિશુદ્ધવિશેષથી વિશિષ્ટ પૂર્વોક્ત સામાયિકપણું હોવા છતાં (સામાયિક શબ્દનો વ્યપદેશ-સંબોધન વ્યવહારસંજ્ઞા નહિ હોવાથી) કોઈ ક્ષતિ-દોષ નથી. આ સંયમ (ચારિત્ર) કોને હોય છે? એના જવાબમાં કહે છે કે-આ બાવીશ તીર્થંકરના સાધુઓને અને મહાવિદેહવર્તી સાધુઓને છેદોપસ્થાપના (વડીદીક્ષા) હોતી નથી, માવજીવકાલિન સામાયિકચારિત્ર હોય છે. छेदोपस्थापनमाख्याति - पूर्वपर्यायोच्छेदे सत्युत्तरपर्यायारोपणयोग्यं चारित्रं छेदोपस्थापनम् । तच्च निरतिचारसातिचारभेदेन द्विविधम् । शैक्षकादेरधीतविशिष्टाध्ययनविदो यदारोप्यते तन्निरतिचारम् । खण्डितमूलगुणस्य पुनर्वतारोपणं सातिचारम् । उभयमपि प्रथमान्तिमતીર્થક્ષરતીર્થવાન પર્વ ૪૩ - पूर्वपर्यायोच्छेद इति । सामान्यसामायिकपर्यायोच्छेदोत्तरकालं यद् विशुद्धतरसर्वसावद्ययोगविरत्यवस्थापनं-विविक्तमहाव्रतारोपणं तद्योग्यं चारित्रं छेदोपस्थापनमित्यर्थः । पूर्वपर्यायच्छेदेनोत्तरपर्यायारोपणयोग्यत्वे सति चारित्रत्वं लक्षणम् । सामायिकादिवारणाय पूर्वपर्यायच्छेदेनेति पूर्वपर्यायश्च चारित्रस्यैव विज्ञेयः । अस्य विभागमाह-तच्चेति । निरतिचारस्वरूपमाह
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy