SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - રૂ૨, સનમ: વિર: ४४५ માત્ર સાધનવાનું વચન, અનવદ્ય એટલે જીવનસમુદાય રક્ષક, અસંદિગ્ધ એટસે સ્પષ્ટ અક્ષર કે અર્થવાળું, અભિદ્રોહશૂન્ય એટલે ક્રોધ-માયા-લોભથી રહિત અને કર્કશ આદિ દોષથી શૂન્યભાષણ, તે ‘ભાષાસમિતિ.” તથાચ અહિત-અમિત-સાવદ્ય-સંદિગ્ધ આદિ વચનના વારણ માટે તે તે પદનું ગ્રહણ જાણવું. એષણાસમિતિનું વર્ણન આગમના અનુસાર અશન-ખાદિમ-સ્વાદિમ ભેદવાલા અન્નની, આરનાલ-તંદુલક્ષાલન (ચોખાનું ધોવાણ) આદિ રૂપ, ઉદ્ગમ આદિ દોષરહિત, પાનની, સ્થવિરકલ્પયોગ્ય રજોહરણ આદિ ચૌદ પ્રકારની ઉપધિની, જિનકલ્પયોગી બાર પ્રકારની ઉપધિની, સાધ્વીયોગ્ય પચીશ પ્રકારની ઉપધિની ગવેષણા, તે “એષણાસમિતિ.” સૂત્રના અનુસાર–આ વચનથી દોષવર્જન ઈષ્ટ છે. ત્યાં આધાકર્મ-દેશિક વગેરે સોળ ગૃહસ્થ હેતુજન્ય ઉદ્ગમ દોષો, ધાત્રીપિંડ-બૂતીપિંડ વગેરે સોળ સાધુજન્ય ઉત્પાદના દોષો, ઉભયજન્ય શંક્તિપ્રક્ષિત વગેરે દશ એષણા દોષો, આ દોષોથી રહિત અન્ન વગેરે શ્રુત-ચારિત્રરૂપ ધર્મના સાધક છે. તથાચ ઉદ્ગમ આદિ દોષરહિત અન્ન આદિ પદાર્થોનું અન્વેષણ “એષણાસમિતિ'નું લક્ષણ છે. યાચકકર્તક ભોજન આદિની એષણામાં અતિવ્યાપ્તિના વારણ માટે “ઉદ્ગમ આદિ દોષરહિત” એમ કહેલું છે. આદાનનિક્ષેપણાસમિતિચૌદ-બાર-પચીશ પ્રકારની ઉપધિઓના, પ્રભૂતિઓના, પ્રતિપદથી પીઠ-ફલક આદિ ઔપગ્રહિક ઉપકરણોના ઉપયોગ માટે અત્યંત સ્થિરતાપૂર્વક જોઈને અને રજોહરણથી પ્રમાર્જીને લેવા-મૂકવારૂપ ક્રિયા, તે આદાનનિક્ષેપણાસમિતિ.” તથાચ નિરીક્ષણ-પ્રમાર્જનપૂર્વક ઉપધિવિષયક ગ્રહણ-સ્થાપનરૂપ પ્રક્રિયાપણું આનું લક્ષણ છે. ઉદાસીન પુરુષકૃત ઉપધિવિષયક ગ્રહણ-સ્થાપનારૂપ ક્રિયાના વારણ માટે નિરીક્ષણપ્રમાર્જનપૂર્વક” એમ કહેલ છે. ઉત્સર્ગસમિતિનું વર્ણનત્રાસ-સ્થાવર જંતુશૂન્ય, છોડવાયોગ્ય વસ્તુયોગ્ય પરિશોધિત ભૂમિમાં નિરીક્ષણ-પ્રાર્થનરૂપ વિધિથી મૂત્ર-પુરીષ (લઘુ-વડીનીતિ) આધિનો ત્યાગ, તે “ઉત્સર્ગસમિતિ' આદિથી વસ્ત્ર-પાત્ર આદિનું ગ્રહણ છે. તથાચ જીવોની વિરાધના ન થાય તેવી રીતે યોગ્ય ભૂમિમાં મૂત્ર-પુરીષ આદિનો ત્યાગ, એ લક્ષણનો અર્થ છે. સર્વત્ર રત્નત્રય ફલકારકપણું વિવક્ષાયોગ્ય છે. તેથી પૂજા વગેરેના અભિલાષીઓએ કરેલ કે કહેલ ક્રિયાઓનો નિરાસ થાય છે. આ પ્રમાણેની ચેષ્ટાવાળાઓમાં સંવરસિદ્ધિ ફળવાળી ક્રિયાઓ કહેલ છે. अथ कायादिनिरोधात् संवरफलिका गुप्तीराह योगस्य सन्मार्गगमनोमार्गगमननिवारणाभ्यामात्मसंरक्षणं गुप्तिः । सा च कायवाङ्मनोरूपेण त्रिधा । शयनासननिक्षेपादानचंक्रमणेषु चेष्टानियमः कायगुप्तिः । उपसर्मपरीषहभावाभावेऽपि शरीरे नैरपेक्ष्यं, योगनिरोद्धस्सर्वथा चेष्टापरिहारोऽपि कायगुप्तिः । अर्थवभ्रूविकारादिसंकेतहुंकारादिप्रवृत्तिरहितं शास्त्रविरुद्धभाषणशून्यं वचोनियमनं वाग्गुप्तिः । अनेन सर्वथा वाङ्निरोधस्सम्यग्भाषणञ्च लभ्यते । भाषासमिती सम्यग्भाषणमेव । सावद्यसंकल्पनिरोधो मनोगुप्तिः । ३२ ।
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy