SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे शास्त्रपारप्रापकत्वविघ्ननाशकत्वरूपार्थावलम्बनतः प्रभुप्रभृतिनमस्कारप्रतिपादकश्लोकद्वयस्य मङ्गलत्वाभिधानात्, एतेन शास्त्रस्य मङ्गलस्य वाऽमङ्गलत्वसंशीतिनिरस्ता, व्युत्पत्तिभेदेनोभयत्रैव मङ्गलत्वाक्षतेः । तदिदं मङ्गलं शास्त्रस्यादौ मध्ये पर्यन्ते च क्रियते, तत्रादौ मङ्गलं शास्त्रस्याविघ्नेन पारगमनाय, निर्विघ्नेन परम्परयोपागतस्य शास्त्रस्य स्थिरत्वापादनार्थं मध्ये, प्रान्ते च स्थिरीभूतस्य शिष्यपरम्परायामव्यवच्छेदनिमित्तं बोध्यम् । यद्यपि क्वचिन्मङ्गलाभावे विघ्नाभावद्वारा समाप्तिर्दृश्यते, तथा तत्सत्त्वेऽपि समाप्त्यभावः । तथापि स्वतः सिद्धविघ्नविरहवता कृतस्य ग्रन्थस्य समाप्त्या मङ्गलस्य विघ्नध्वंसद्वारा समाप्ति प्रत्यहेतुत्वमेव, विघ्नात्यन्ताभावादपि समाप्त्युदयेन मङ्गलस्य वैयर्थ्यापत्तेः, तत्तत्समाप्ति प्रति हेतुत्वे गौरवाच्चातो विघ्नध्वंसं प्रत्येव तस्य हेतुत्वं, असम्पूर्णमङ्गलघटितग्रन्थेषु च मङ्गलेन विघ्ननाशेऽपि विघ्नप्राचुर्यान्न समाप्तिः, सम्पूर्णमङ्गलरहितग्रन्थेषु तु निर्विघ्नपरिसमाप्तिदर्शनेन वाचिकमङ्गलाभावेऽपि मानसिकादिमङ्गलमनुमेयमेव, कार्यात्कारणानुमानस्य सर्ववादिसिद्धत्वात् । न च तत्र समाप्तिर्विघ्नध्वंसप्रयुक्ता किन्तु विघ्नात्यन्ताभावप्रयुक्तैवेति चेन्न विनिगमनाविरहात्, न च मङ्गलादर्शनमेव विनिगमकमिति वाच्यम् । पर्वते धूमावल्यनुमानानुपपत्तेर्वह्यदर्शनात् । न चान्यत्र धूमसत्त्वेवढेष्टत्वादत्र सोऽनुमीयत इति वाच्यम् तुल्यत्वाद् दृश्यते ह्यन्यत्र निविघ्नसमाप्तिसत्त्वे मङ्गलमपि । तस्मात्सिद्धं मङ्गलस्य विघ्नध्वंसहेतुत्वमित्यन्यत्र विस्तरः ॥ ભાવાર્થ- “બુદ્ધિની સમૃદ્ધિથી મત્ત-પ્રમત્ત વાચાલ વાદીઓના પ્રૌઢ વચનના ખંડનમાં પ્રસિદ્ધ, પજીવનિકાયરક્ષક, દયામાં સાવધાન અને મનના ઉત્કર્ષથી ઉજજવલ શ્રી કમલ નામક સૂરિને અને જૈન આગમને નમન કરીને તથા ધ્યાન કરીને, સુલલિત તત્ત્વન્યાયવિભાકર' ગ્રંથને સહર્ષ સારી રીતે કરું છું.” વિવેચન- વિશેષ રૂપ વિષયને ગ્રહણ કરનારી બુદ્ધિના નવા નવા ચમત્કારી ફુરણથી સારી રીતે ગર્વીષ્ઠ અને વાચાલ વાદીઓના પ્રૌઢ-પ્રતિભાશાળી વચનોના ખંડનમાં પ્રસિદ્ધ, આ વિશેષણથી ગુરુની પ્રતિભાનો અતિશય અને સ્વ-સિદ્ધાન્તમંડનનું સામર્થ્ય પ્રગટ કરેલ છે. જીવગણને જીવાડનારી દયામાં રહેલ ઉત્કૃષ્ટ દષ્ટિ, સાવધાન- ઉપયોગવાળા મનથી નિર્મળ, આ વિશેષણથી અનેક રાજાઓને અહિંસારૂપી ધર્મના જ્ઞાનદાન દ્વારા દયાધર્મમાં સ્થાપનની કુશળતા સૂચિત ४२८ छे. પહેલાં નમન રૂપે કર્તવ્ય છે અને પછી ધ્યાન કર્તવ્ય છે. અર્થાત્ નમનપૂર્વક ધ્યાન હોઈ કૃત્વા પ્રત્યયાત્ત पहने छ 3 - 'श्री भरा नाम सूरिने नमन शने' अर्थात् १-मायारसंपही, २-श्रुतसंपहा, 3शरीरसंपहा, ४-वयनसंपहा, ५-वायनसंपEl, E-मतिप्रयोगसंपा, ७-भतिसंघसंप भने ८પરિજ્ઞાસંપદા રૂપ આઠ લક્ષ્મીઓના આધારભૂત હોઈ કમલ જેવા, “કમલ' એવું નામ સાર્થક કરનારા, તે શ્રી
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy