SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र - ३५-३६-३७-३८, षष्ठ किरणे ___३२१ प्रायोगिकीमाचष्टे आर्त्तरौद्रध्यानानुकूला तीर्थकृद्विगर्हितभाषणात्मिका प्रमादगमनात्मिका च क्रिया प्रायोगिकी । ३६ । आर्तेति । प्रयोगस्य-धावनवल्गनादिकायव्यापारहिंस्रपरुषानृतभाषणादिवाग्व्यापाराभिद्रोहेाभिमानादिमनोव्यापाररूपस्य करणं प्रायोगिकी । आर्त्तरौद्रध्यानानुकूलेति मनोव्यापारः, तीर्थकृद्विगर्हितभाषणात्मिकेति वाग्व्यापारः, प्रमादगमनात्मिकेति कायव्यापारः सूचितः । आपञ्चममियम् ॥ પ્રાયોગિકી ક્રિયાભાવાર્થ - આર્તધ્યાન-રૌદ્રધ્યાનને અનુકૂળ તીર્થકરે નિંદિતના ભાષણ રૂપ અને પ્રમાદગમન રૂપ ક્રિયા, ते 'प्रायोगिडी.' विवेयन - प्रयोग भेट पावन (घोsj) पान (q ), माहि ३५ आयव्यापा२, डिंस5-58ोरઅસત્યભાષણ આદિ રૂપ વચનવ્યાપાર, અભિદ્રોહ (બીજાનું ખરાબ કરવાની ભાવના), ઈર્ષ્યા (અદેખાઈ) અને અભિમાન આદિ રૂપ મનના વ્યાપાર કરવા રૂપ ક્રિયા પ્રાયોગિકી' કહેવાય છે. આર્ત-રૌદ્રધ્યાન અનુકૂળ એવા પદથી મનનો વ્યાપાર, “તીર્થકરગહિત ભાષણ આત્મિકા' એ પદથી વચનનો વ્યાપાર અને પ્રમાદગમન આત્મિકા' એવા પદથી કાયાનો વ્યાપાર સૂચવેલ છે. આ પ્રસ્તુત ક્રિયા પાંચમા ગુણસ્થાનક સુધી છે. सामुदायिकी निरूपयतिइन्द्रियस्य देशोपघातकारिसर्वोपघातकार्यन्यतररूपा क्रिया सामुदायिकी ।३७। इन्द्रियस्येति । इन्द्रियसम्बन्धिदेशविघातकारिसर्वविघातकारिक्रियात्वं लक्षणम् । अस्याः समादानक्रियेत्यपि नामान्तरम् । यावत्पञ्चमगुणस्थानमेषा । સામુદાયિકી ક્રિયાભાવાર્થ - ઇન્દ્રિયની દેશથી ઉપઘાતકારી અથવા સર્વથા ઉપઘાતકારી ક્રિયા, તે “સામુદાયિકી.” વિવેચન - ઇન્દ્રિય સંબંધી દેશવિઘાતકારી અથવા સર્વવિઘાતકારી ક્રિયાપણું લક્ષણ છે. આ સામુદાયિક ક્રિયાનું બીજું નામ “સમાદાન ક્રિયા પણ છે. આ ક્રિયા પાંચમા ગુણસ્થાનક સુધી છે. प्रेमप्रत्ययिकी लक्षयतिपररागोदयहेतुः क्रिया प्रेमप्रत्ययिकी । ३८ ।
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy